શેરોમાં બેતરફી ચાલ વચ્ચે નવી વેચવાલીથી દુર રહેવું હિતાવહ

Updated: Jan 22nd, 2023


- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૬૦૬૨૧.૭૭ તા.૨૦-૦૧-૨૦૨૩) ૬૩૫૮૩.૦૬નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૬૦૫૮૮.૫૮અને ૪૮ દિવસની ૬૦૮૩૫.૩૦   તેમ જ ૨૦૦ દિવસની  ૫૮૮૬૬.૧૬   છે. દૈનિક એમએસીડી  સુધારાતરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૧૧૧૦, ૬૧૩૯૪ કુદાવે તો સુધારો જોવાય. ૬૧૩૯૪ ઉપર ૬૧૪૨૦, ૬૧૬૭૦, ૬૧૯૦૦, ૬૨૦૦૦ સુધીની શક્યતા.  નીચામાં  ૬૦૪૭૦ નીચે  ૬૦૦૭૦ સપોર્ટ ગણાય. જેની નીચે ૫૯૬૨૮ તુટે તો ૫૯૪૦૦, ૫૮૩૯૫, ૫૮૪૭૦ સુધીની શક્યતા.

અદાણી પોર્ટસ  (બંધ ભાવ રૂ.૭૭૪.૪૫ તા.૨૦-૦૧-૨૦૨૩) ૯૧૬નાં   ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૯૬.૪૪ અને ૪૮ દિવસની ૮૩૦.૭૫ તેમ જ ૨૦૦ દિવસની ૮૦૯.૧૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક અને અઠવાડિક ધોરણે  ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૯૭ ઉપર ૮૦૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૭૭૧ નીચે  ૭૫૪, ૭૩૩ સુધીની શક્યતા.

ઈન્ડિયન હોટલ (બંધ ભાવ રૂ.૨૯૫.૫૫ તા.૨૦-૦૧-૨૩) ૩૩૫.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૩૦૮.૫૦ અને ૪૮ દિવસની ૩૧૫.૨૨ તેમ જ ૨૦૦ દિવસની ૨૮૩.૮૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૦૬ ઉપર ૩૧૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૯૪ તુટે  તો  ૨૮૬, ૨૮૩, ૨૭૮, ૨૬૯, ૨૬૦ સુધીની શક્યતા.

જ્યુબીલન્ટ ફુડ(બંધ ભાવ રૂ.૫૧૦.૦૦ તા.૨૦-૦૧-૨૩) ૪૮૫.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૫૦૧.૭૨  અને ૪૮ દિવસની ૫૨૫.૫૪ તેમ જ ૨૦૦ દિવસની ૫૬૭.૧૨ છે.  દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે ઓવપબોટ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૧૨ ઉપર ૫૧૭, ૫૨૭ કુદાવે તો  ૫૩૭, ૫૪૮ સુધીની શક્યતા. નીચામાં ૫૦૦ નીચે  ૪૯૨ સપોર્ટ ગણાય.

એલ એન્ડ ટી ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૯૪.૭૦ તા.૨૦-૦૧-૨૩) ૮૧.૪૦નાં બોટમથી  સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૨.૭૬  અને ૪૮  દિવસની  ૮૮.૭૫  તેમ જ ૨૦૦ દિવસની  ૮૨.૦૭   છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી  સુધારા તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરબોટ, અઠવાડિક ધોરણે  ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે  ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૭ ઉપર  ૧૦૭,  ૧૧૬,૧૨૨ અને ૧૨૨ કુદાવે તો  ૧૨૬, ૧૩૫, ૧૪૪, ૧૫૩, ૧૬૨, ૧૭૨ સુધી ની શક્યતા. નીચામાં ૯૪ નીચે  ૯૨ સપોર્ટ ગણાય.

તાતા કન્ઝયુમર (બંધ ભાવ રૂ.૭૩૮.૪૫ તા.૨૦-૦૧-૨૩) ૮૨૧.૯૫નાં ટોપથી નરમાઈછે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૭૫૫.૭૭ અને ૪૮ દિવસની  ૭૭૪.૫૩  તેમ જ ૨૦૦ દિવસની ૭૭૨.૨૨ છે. દૈનિક  અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે  ઓવરસોલ્ડ  તેમજ માસિક ધોરણે  ઓવરસોલ્ડ  તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૪૮ ઉપર ૭૫૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૭૩૬ નીચે  ૭૧૯, ૭૦૪, ૬૯૭ અને ૬૯૭ તુટે તો  ૬૮૯, ૬૭૪, ૬૫૯, ૬૪૫ સુધીની શક્યતા.

ટાઈટન (બંધ ભાવ રૂ.૨૩૭૧.૩૦ તા.૨૦-૦૧-૨૩) ૨૬૨૬.૨૫નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૫૦.૭૮  અને ૪૮ દિવસની ૨૫૩૦.૬૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૬૨.૭૯  છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.   દૈનિક અને અઠવાડિક ધોરણે  ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે  ઓવરબોટતી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૨૪૩૦ ઉપર  ૨૪૪૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં   ૨૩૫૩ નીચે  ૨૩૦૪,  ૨૨૪૩, ૨૧૯૦ સુધીની  શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૪૨૪૫૯.૧૦  તા.૨૦-૦૧-૨૩) ૪૪૨૪૮.૫૫નાં  ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૪૨૫૨૨.૪૩  અને ૪૮ દિવસની  ૪૨૫૦૨.૧૦  તેમ જ ૨૦૦ દિવસની  ૩૯૭૬૯.૪૧ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક  ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, તેમં જ માસિક ધોરણે  ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૨૮૦૫ અને ૪૨૮૮૦ ઉપર સુધારો જોવાયા ૪૨૮૮૦ ઉપર ૪૨૯૪૫, ૪૩૧૧૦, ૪૩૨૭૦, ૪૩૪૪૦, ૪૩૬૦૦, ૪૩૭૧૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૪૧૯૭૨, ૪૧૮૮૦, ૪૧૬૪૦ મહત્ત્વનાં સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૧૮૦૫૫.૯૫  તા.૨૦-૦૧-૨૩) ૧૮૯૯૮.૮૫નાં  ટોપથી નરમાઈ  તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૮૦૮૫.૯૧   અને ૪૮ દિવસની ૧૮૧૬૧.૩૮  તેમ જ ૨૦૦ દિવસની  ૧૭૫૬૫.૭૪   છે.  દૈનિક  અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક  ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે  ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે  ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૮૧૧૫, ૧૮૧૯૦, ૧૮૨૨૮ ઉપર સુધારો જોવાય. ૧૮૨૨૮ ઉપર ૧૮૨૬૨, ૧૮૩૩૫, ૧૮૪૧૦, ૧૮૪૯૦, ૧૮૫૫૦ સુધીની શક્યતા. નીચામાં  ૧૮૦૩૬ નીચે ૧૭૯૬૦, ૧૭૮૨૦ સપોર્ટ ગણાય. ૧૭૮૨૦ નીચે ૧૭૭૪૦, ૧૭૬૧૭, ૧૭૪૬૦ સુધીની શક્યતા.

સાયોનારા

કૈંક અપવાદો નિયમ થઈ જાય છે, સત્યનો ચહેરો સતત બદલાય છે.

- કૃણાલ શાહ


    Sports

    RECENT NEWS