Get The App

ટોકોફીરોલ, ટોકોટ્રાયનોલ (વિટામીન-ઈ) વિશે માહિતી

Updated: Dec 29th, 2024

GS TEAM


Google News
Google News
ટોકોફીરોલ, ટોકોટ્રાયનોલ (વિટામીન-ઈ) વિશે માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

આપણા વેજીટેબલ ઓઇલ ડાઇટમાં ૬૦ ટકા વિટામીન-ઈ મળે છે. ફ્રુટ અને વેજીટેબલ મળી બીજા ૧૦ ટકા, ગ્રેઇન, નટ, અને મીટ મળી ત્રીજા ૩૦ ટકા વીટામીન-ઈ મળે છે. જેથી વેજીટેબલ ઓઇલ આપણા ડાઇટ માટે ઉત્તમ ગણી શકાય.

રિફાઇન્ડ પામ ઓઇલમાં ૬૭ ટકા ટોકોફીરોલ અને ૭૩ ટકા ટોકોટ્રાયનોલ હોય છે. ટોકોફીરોલ અને ટોકોટ્રાયનોલ એ એક એન્ટી ઓક્સીડેન્ટ છે. વેજીટેબલ પામ ઓઈલ લોડેડ વીથ પ્રોટેકટીવ એન્ટી ઓક્સીડેન્ટ - અલફા-ટોકોફીરોલ, અલફા-ટોકોટ્રાયનોલ, ગામા-ટોકોટ્રાયનોલ, ડેલ્ટા-ટોકોટ્રાયનોલ, અલફા-કેરોટીન, બેટા-કેરોટીન, ગામા-કેરોટીન, લાયકોપીન, સ્કુઅલીન, ર્ભઊ-૧૦, અને બીજા મળી ટ્રોકોટ્રાયનોલનું બન્સ બને છે. જે હેલ્થ માટે ખૂબજ શક્તિશાળી નીવડેલ છે. આટલા ઊંચા એન્ટીઓક્સીડેન્ટ હાર્ટ અને આર્ટેરીઝ લીપીડ પેરોકસીડેશન માટે કાફી છે.

પામ ઓઇલ રીચેસ્ટ ડાયટરી સોર્સ ઓફ વિટામીન-ઈ-કે છે. ટોકોટ્રાયનોલમાંથી મળે છે. ટોકોફીરોલ અને ટોકોટ્રાયનોલ સાથે કેરોટીન અને બીજા ફાઈટો ન્યુટ્રીએન્ટનું નેચરલ સોર્સ જે ડાયટરી માટે અક્ષીર હોય છે. ટોકોફીરોલ અને ટોકોટ્રાયનોલ કોલેસ્ટ્રોલ ઉપર પોઝીટીવ ઈફેક્ટ આપે છે. વિટામીન-ઈ-એક્ટ એઝ એ બ્લડ થીનર બાય રીડયુસીંગ પ્લેટલેટ એક્ટીવેશન એન્ડ બ્લડ પ્રેસર, ઓર બ્લડ કલોટ ફોર્મેશન, વિટામીન-ઈ-એ એક રીડીયુસ ઈન્ફલેએશન તરીકે જાણીતું છે.

ડાયટરી સપ્લીમેન્ટેશન વીથ વિટામીન-ઈ-એલોન રીડયુસ ઈન્ફલેમેશન, કમ્બાઈનીંગ ર્ભંઊ-૧૦ વીથ વિટામીન-ઈ-સીગ્નીફીકાન્ટલી એન્હાન્સીસ ધ એન્ટી ઈન્ફલેમેટરી ઈફેક્ટ ઓફ વિટામીન-ઈ.

કેન્સર અને ટોકોટ્રાયનોલઃ વિટામીન-ઈ-આપણા ડાઈટમાં હમેંશા રહેલ હોય છે. અને તે ટોકોફીરોલ હોય છે. ટોકોફીરોલને પોટેન્ટ એન્ટીઓકસીડેન્ટ તરીકે રેકોનાઇઝડ કર્યું છે. અને તે પ્રિવેન્ટીંગ અથવા ટ્રીએટીંગ કેન્સર માટે ઉપયોગી સાબિત થયેલ છે. બાયોલોજીકલ ઈન્ડયુઝડ કેમિકલી ઈન્ડયુઝડ અને ઈનજેકટેડ/ટ્રાન્સ પ્લાન્ટેડ કેન્સર સામે ટોકોફીરોલ ઈફેકટીવ છે.

ઓર્ડીનરી વિટામીન-ઈ- (દા.ત.) અલફાટોકોફીરોલ ડઝ નોટ ઈન્ડુસ પ્રોગામ્ડ સેલ ડેથ ઈન કેન્સર સેલ જોકે અલફા-ટોકોફીરોલના ઓવર ડોઝ પણ કેન્સર સેલ ઉપર ઈફેકટેડ નથી.

ખોરાક આપણા હેલ્થ અને સ્કીન ઉપર ડાયરેક અસર કરે છે. ખોરાકમાં રહેલ એન્ટીઓક્સીડેન્ટ, સ્કીનમાં વધારે એન્ટીઓકસીડેન્ટ લેવલમાં વધારો કરે છે. સ્કીનમાં સૌથી મુખ્ય એન્ટીઓક્સીડેન્ટ વિટામીન-ઈ હોય છે.

આપણી સ્કીનની અંદર લગભગ ૮૭ ટકા અલફા-ટોકોફીરોલ, ૯ ટકા ગામા-ટોકોફીરોલ, ૩ ટકા ગામા-ટોકોટ્રાયનોલ અને ૧ ટકો અલફા - ટોકોટ્રાયનોલ હોય છે.

ટોકોટ્રાયનોલ બ્રેઇન અને નર્વસ સિસ્ટમમાં નોર્મલાઇઝીંગ ઈફેક્ટ આપે છે. અમૂક ડૉક્ટરો પ્રિસ્ક્રાબીંગ ટોકોટ્રાયનોલ સપ્લીમેન્ટ ઈન ધ ટ્રીટમેન્ટ ઓફ ન્યુરોલોજીકલ ડીર્સોડર.

વિટામીન-ઈ- એટલે નેચરલ એન્ટીએજીંગ, એન્ટીકેન્સર, એન્ટીરિન્કલ, મોઈચરાઈઝીંગ ફોર સ્કીન ક્રીમ, રિન્કલ નોર્મલી વધતી ઉંમરે થતી હોય છે. કારણ કે લાઇફટાઇમ એકસ્પોર ટુ ઓક્સીડાઈઝીંગ ઈન્ફલ્યુઅન્સ વિટામીન-ઈ-ઈફેક્ટ ઓફ ફ્રી રેડીકલ એન્ડ કીપ યોર સ્કીન લુકીંગ યંગર.


Tags :