- ઔદ્યોગિક માર્ગદર્શન-ધીરૂ પારેખ
બોઈલર સ્કેલ : બોઈલરની દિવાલ અને ટયૂબની અંદર હાર્ડ વોટર હીટ થાય અથવા ઈવેપોરેટેડ થાય ત્યારે હાર્ડ વોટરમાં રહેલ કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ સલફેટ અથવા બીજા મિનરલ પાણી ઈવેપોરેટેડ થયા પછી બોઈલરની દિવાલ અથવા ટયૂબમાં બાજી જતાં હોય છે.
જો આ બોઈલર સ્કેલને બોઈલરમાંથી દૂર કરવામાં ન આવે તો બોઈલરની લાઈફ ખતમ થઈ જાય છે. તે કારણે અમૂક બોઈલરમાં સોફ્ટ વોટર વાપરવામાં આવે છે. (ટ્રીટેડ ટુ રીમૂવ કેલ્શ્યિમ અને મેગ્નેશીયમ આયોન બીફોર યુઝ).
હાર્ડ વોટર : જો પાણીમાં ઓછા પર્સનટેડ કેલ્શ્યિમ, મેગ્નેશીયમ કાર્બોનેટ બાયકાર્બોનેટ સલફેટ અથવા કલોરાઈડ ના હોય તો લાંબા સમયે કડક ખડક ટાઇપ સોઈલ બાજી જાય છે.
ડીગ્રી ઓફ હાર્ડનેસ : પાણીની હાર્ડનેસ માપવા માટે ગ્રેઈન પર ગેલન ઓર પાર્ટ પર મિલીયન (પીપીએમ) ઓફ કેલ્શ્યિમ. (૧ ગ્રેઇન ઓફ cac03 પર ગેલન ઈઝ ઈકવલ ટુ - ૧૭-૧ પીપીએમ) અપ ટુ પ ગ્રેઈન ઈઝ કન્સીડર્ડ સોફટ વોટર. મોર ધેન ૩૦, ગ્રેઈન્સ ઈઝ વેરી હાર્ડ વોટર.
ઉપર બતાવેલ ઈમ્પ્યોરીટી બોઈલર સ્કેલ ઉત્પન્ન કરી શકે છે. તેમજ મેટલને કોસોસિવ બનાવી શકે છે. બહારથી બોઈલ થયેલ પાણીને બોઈલરમાં ભરવામાં આવે તો ટેમ્પરરી હાર્ડનેસ ઓછી થઈ શકે છે. તેમજ બોઈલરની લાઈફમાં પણ વધારો થઈ શકે છે. ટોટલ હાર્ડનેસ દૂર કરવા માટે ઝીઓલાઇટનો ઉપયોગ અક્ષીર સાબિત થઈ શકે છે.
ઝીઓલાઈટ : એ નેચરલ હાઈડ્રેટ સીલીકેટ ઓફ એલ્યુમિનિયમ અને અથવા સોડિયમ અથવા કેલ્શ્યિમ અથવા બન્ને માટે નેચરલ અથવા આર્ટીફીશીયલ ઝીઓલાઈટ હાર્ડ વોટરને સોફટ કરવામાં મદદ રૂપ બની શકે છે.
કેલ્શ્યિમ અથવા મેગ્નેશિયમ આયોન સાથે ઝીઓલાઈટને સેચ્યુરેટેડ કરવાથી પાણી સોફટ બને છે. વોટર સોફટીંગ માટે સિન્થેટીક ઝીઓલાઈટ પણ વાપરી શકાય છે.
જે સોડિયમ સિલીકેટ અને એલ્યુમિના અથવા કલે ને પ્રોસેસ કરીને બનાવવામાં આવે છે.
બોઈલર કમ્પાઉન્ડ : મટિરીયલ એડેડ ટુ બોઈલર ફીડ વોટર ટુ રીડયુસ કોરોસીવ, ફોમિંગ ઓર ડીપોઝીટ ફોરમેનશન.
કોરોસીવ ઈન્હીબીટર : સાઇનરજીસ્ટીક કોમ્બીનેશન ઓફ સોડિયમ નાઇટ્રેટ, બોરેક્સ અને ઓરગેનિક ઈન્હીબીટર કોરોસીવનો પ્રતિકાર કરે છે. તે ફેરોસ, નોનફેરોસ અને એલોય સર્ફેસને કોરોસીવ થતા અટકાવે છે.
સલફામિક એસિડ : એ એક મેટલ અને સિરામિક કલીનર છે.
હાર્ડ વોટર સ્કેલ રીમૂવર
પ્રોર્પટી : વાઇટ ક્રિસ્ટલાઇન, સોલિડ, પાવડર, ઓર્ડરલેસ - નોન-વોલાટાઇલ, નોન-હાઈગ્રોસ્કોપીક CAS ૫૩૨૯-૧૪-૬ મેલ્ટીંગ પોઈન્ટ ૨૦૫ સે.ગ્રેડ. સોલ્યુબલ ઈન વોટર, ઈકવેશન સોલ્યુસન આર હાઈલી આયોનાઇઝ ગીવીંગ પીએસ વેલ્યુ લોઅર ધેન સોલ્યુસન ઓફ ફોર્મિક, ફોસ્ફરીક અને ઓકઝાલીક એસિડ. ઓલ ધ કોમન સોલ્ટ (ઈન્કલ્યુડીંગ કેલ્શ્યિમ, બેરિયમ, લાડ) આર એકર્સ્ટમલી સોલ્યુબલ ઈન વોટર
ઉપયોગ : મેટલ અને સિરામિક કલીનર્સ, નાઇટ્રાઇટ રીમૂવલ ઈન એઝો ડાયઝ ઓપરેશન, સ્ટેબીલાઈઝીંગ એજન્ટ ફોર કલોરીન અને હાઈપોકલોરાઇટ ઈન સ્વીંગપૂલ.
હેઝર્ડ : ટોકસીક
લાઇસન્સ : ધ લાઇસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.


