રાઈસ બ્રાન્ડ ઓઈલ વિશે વિસ્તૃત માહિતી
- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ
રાઈસ બ્રાન ઓઈલ: રાઈસ બ્રાન ઓઈલ એ એક યુનિક એડિબલ વેજીટેબલ ઓઈલ છે. તેને રાઈસના આઉટર બ્રાઉન લેઅરમાંથી પ્રોડયુસ કરવામાં આવે છે. (જે રાઈસ બ્રાન તરીકે ઓળખાય છે.) તે રાઈસ મિલીંગ ઇન્ડસ્ટ્રીઝનું બાય પ્રોડકટસ છે. રાઈસ બ્રાન ઓઈલ એ એક ફેટી એસિડ પ્રકારનું હોય છે. તે નેચરલ એન્ટીઓક્સીડેન્ટ ન્યુટ્રાસિયુટીકલ્સ જેવું કે આરાઇઝાનોલ સ્કુઆલીન ટોકોટ્રાયનોલ જે કોલેસ્ટ્રોલને બેલેન્સ કરે છે. સાથે હેલ્થ પ્રોમોટિંગ પ્રોર્પટી ધરાવે છે.
રાઈસ બ્રાન ઓઈલ વધારે પડતું જાપાન, થાઇલેન્ડ અને બીજી ઘણી કન્ટ્રીમાં પ્રિમિયમ એડિબલ ઓઈલ તરીકે ઉપયોગમાં લેવાય છે. જાપાનીસ લોકો આ ઓઈલને હાર્ટ ઓઈલ કુકીંગ મિડીયમ તરીકે જાણે છે અને વેસ્ટર્ન કંટ્રીએ હેલ્થફુડ તરીકેનું સ્ટેટસ સિમ્બોલ આપેલ છે.
રાઈસના પ્રોડકશનમાં ઇન્ડીયા વર્લ્ડમાં બીજા નંબરે છે. અને તેમાંથી ૧-૨૦ એમટી રાઈસ બ્રાન ઓઈલ ઉત્પન્ન કરે છે. હમણાનું પ્રોડકશન માત્ર ૦.૭૦. એમટી જેટલું જ છે. જેમાંથી ૦-૧૫ એમટી ડાયરેકટ હુમન કન્ઝપ્શન માટે થાય છે. (જેમાં રીફાઇન્ડ આરબીઓ) જેમાંથી થોડા પ્રમાણનું રાઈસ બ્રાન બ્લેન્ડીંગ માટે અને બાકીનું વનસ્પતિ માટે વપરાય છે.
રાઈસ બ્રાન ઇન્ડસ્ટ્રીઝની ઇચ્છા એવી છે કે આવતા પાંચ વર્ષમાં કન્ઝુમર્સના વપરાશ માટે ૧-૦ એમટી રીફાઇન્ડ રાઈસ બ્રાન ઓઈલ હેલ્થ ઓઇલ તરીકે પ્રમોટ કરે, સોલવન્ટ એકસ્ટ્રેકટર એસોસિયેશન ઓફ ઇન્ડીયાએ મુંબઇમાં રાઈસ બ્રાન ઓઈલ માટેનો નેશનલ સેમિનાર યોજયો હતો જેમાં રાઈસ બ્રાન ઓઈલનો કન્ઝુમર્સ માટે ૯મો સેમિનાર હતો જેમાં રાઈસ બ્રાન ઓઈલને હેલ્થ અને ન્યુટીશનલ એડવાન્ટેઇજ માટેની જાણકારીનું વર્ણન કર્યું હતું.
આ સેમિનારમાં ભારત ચાઇના અને પાકિસ્તાનના ૨૫૦ ડેલીગેટે આ સેમીનારને એટેન્ડ કર્યો હતો જે રાઈસ બ્રાન ઓઈલ વિશેના ખૂબ જ જાણકાર લોકો હતા. જેમાં રીસર્ચ ઇન્સ્ટીટયુટો, ડોકટર અને ડાયટિશીયનોએ હાજરી આપી હતી.
સેમિનારનો ખાસ હેતુ એ હતો કે આવતા ત્રણ વર્ષમાં રાઈસ બ્રાન ઓઈલનું પ્રોડકશન ૧.૦ એમટી સુધી વધારીને પૂરેપૂરા કુકીંગ સિસ્ટમ માટે અને બીજા દેશમાંથી ઇમ્પોર્ટ ન કરવું પડે, અને ફોરેન એક્સચેઇન્જનું ભારણ ટળી શકે.
ફુડ સિક્યૂરિટી:- ભારતીય કિચન માટે રાઈસ બ્રાન ઓઈલ એક હાઇપોકોલેસ્ટ્રોલેમિક, એન્ટી વાઇરલ, એન્ટી ઓક્સીડેન્ટ, એન્ટી કેન્સર ઇફેકટ અને કારસિઓજીન ઉપર અક્ષીર સાબિત થયેલ છે.
રાઈસ બ્રાન ઓઈલ કમ્પોનેન્ટમાં ૧-૫% ગામા-ઓરાઇઝાનોલ જે ફેરુલેટ ઇસ્ટર ઓફ ટ્રાયટર્પિન આલ્કોહોલ અને ફાઇટોસ્ટિરોલના કન્ટેન્ટ હોય છે. ખાસ ગામા-ઓરાઇઝાનોલ કે જે એન્ટી ઓક્સીડેન્ટ પ્રોર્પટી ધરાવે છે. સ્ટડી બતાવે છે કે રાઈસ બ્રાન ઓઈલ કમ્પોનેન્ટમાં ફીઝીઓલોજીકલ ગામા-ઓરાઇઝાનોલની ઇફેકટ ખૂબ જ અસરકારક છે. જે પ્લાઝમાં કોલેસ્ટ્રોલને ઓછું કરે છે. તેમજ કોલેસ્ટ્રોલ એબ્સોર્પશનને પણ ઓછુ કરવાની ક્ષમતા ધરાવે છે.
રાઈસ બ્રાન ઓઈલમાં ઇફેકટીવ ગુ્રપ ઓફ એન્ટીઓક્સીડેન્ટને શોધવામાં આવેલ છે. જે વિટામિન ઇ કરતા ૬૦૦૦ ગણું વધારે પાવરફુલ અને ૭૪થી વધારે અલગ પ્રકારના એન્ટી ઓક્સીડેન્ટને શોધવામાં આવ્યા છે. જે સુપર ફુડ રાઈસ બ્રાન ઓઈલ તરીકેની ઓળખ પ્રાપ્ત કરેલ છે.
વિટાલ ટેકનોલોજી મેનેજમેન્ટ: રાઈસ બ્રાન ફુડના ઘણા પ્રોસેસ છે જેમાં ડી ગમિંગ, ડી વેકસીંગ, બ્લીચીંગ, ડીઓડોરાઇજીંગ અને હીટ પ્રોસેસિંગ વડે રાઈસ બ્રાન રીફાઇન્ડ હેલ્થ ઓઈલને મેળવવામાં આવે છે.
રાઈસ બ્રાન ઓઈલ ઇન્ડસ્ટ્રીઝને ગર્વમેંન્ટ કેવી રીતે મદદ કરી શકે ?
* મિનિસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ મિનિસ્ટ્રી ઓફ ફુડ પ્રોસેસીંગ ઇન્ડસ્ટ્રીઝ શુડ એલોકટેડ સફિશિયન્ટ ફોર જેનરિક પ્રમોશન ઓફ આરબીઓ એઝએ ન્યુટ્રીશનલ એન્ડ હેલ્થ ઓઇલ ટુ મેઇક ધ ઓઇલ મોર પોપ્યુલર.
* પરમિટ હેલ્થ કલેઇમ બાય મોડીફાઇંગ રૂલ્સ:
રૂલ્સ નં. ૩૭૦ ઓફ ધ પીએફએ રૂલ્સ, વીસ વોઝ ઇન્ટ્રોડયુસ ઇન ૧૯૯૯.
ડેનાર્સ પ્રોડયુસર ઓફ એડિબલ ઓઈલ મેઇકીંગ એનિ ક્લેઇમ વીસ એમાઉન્ટ ટુ અને એકઝાગ્રેશન ઓફ ધ કવોલિટી ઓફ ધ પ્રોડકટસ.
લાઇસન્સ: લાઇસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ કલીયરન્સ ફ્રોમ પ્રિવેશનલ ઓફ ફુડ એડલટ્રેશન જરૂરી બને છે.