Get The App

પેટ્રોલિયમ અને નેપ્થા વિશે વિસ્તૃત માહિતી

Updated: Oct 24th, 2021

GS TEAM


Google News
Google News
પેટ્રોલિયમ અને નેપ્થા વિશે વિસ્તૃત માહિતી 1 - image


- ઔદ્યોગિક માર્ગદર્શન : ધીરૂ પારેખ

પેટ્રોલિયમ (ક્રુડ ઓઈલ) આ ઓઈલ એક પેરાફીનિક, સાઈક્લો પેરાફિનિક, નેપ્થોનિક અને એરોમેટિક હાઈડ્રોકાર્બનનું કોમ્પલેક્ષ મિક્ચર હોય છે. આ ક્રુડ ઓઈલમાં થોડા પર્સનેટ ટ્રેસ એમાઉન્ટ નાઈટ્રોજન અને ઓક્સીજનના હોય છે. ક્રુડ ઓઈલ બાબતે એવું કહેવાય છે કે ૧૦ થી ૨૦ મિલિયન વર્ષો પહેલાંનુ ઓરિજિનેટેડ પ્લાન્ટ અને એનિમલના સોર્સથી ઉત્પન્ન થયેલ હશે.

સૌથી વધારે ઈમ્પોર્ટન્ટ પેટ્રોલિયમ ફ્રેકશન્સ વડે ક્રેકીંગ કરી ડીસ્ટીલેશન કરવામાં આવે છે. તેમાંથી હાઈડ્રોકાર્બન ગેસ મેળવવામાં આવે છે. જેમાં (બુટાને, ઈથાને, પ્રોપાને) નેપ્થા, ગેસોલીન, કેરોસિન, ફ્યુઅલ ઓઈલ, લ્યુબ્રીકેટીંગ ઓઈલ, પેરાફીન વેક્સ અને એસફાલ્ટ પ્રકારના ઈન્ગ્રેડીએન્ટ મળી આવે છે.

* હાઈડ્રોકાર્બન ગેસમાંથી ઈથીલીન, બુટાઈલીન અને પ્રોપાઈલ જેવા પદાર્થો મળી આવે છે. જે ઈન્ડસ્ટ્રીઝ માટે ઈમ્પોર્ટન્ટ ઈન્ટર મિડીએટ તરીકે કામ આવે છે. બીજા પ્રકારના સોર્સીસમાં આલ્કોહોલ, ઈથીલીન ગ્લાયકોલ, મોનોમર ફોર વાઈડ રેન્જ પ્લાસ્ટીક, ઈલાસ્ટોમર તેમજ ફાર્માસ્યુટીકલ બેન્ઝીન, ફીનોલ, ટોલ્યુન અને ઝાઈલીન જેવા પ્રોડક્ટ્સો પેટ્રોલિયમમાંથી બનાવી શકાય છે. તે સાથે બાયો સિન્થેટીકલી પ્રોડયુસ પ્રોટેઈન એ પણ પેટ્રોલિયમ ડેરીવેશન જ છે.

ઘટના:- લગભગ અડધું વર્લ્ડ મિડલ ઈસ્ટ અને નોર્થ આફ્રિકાના સંગ્રહ ઉપર નિશ્ચિત છે. અને બીજું અડધું વર્લ્ડ યુએસ (ઈન્ક્લ્યુડીંગ અલાસ્કા), કેનેડા, વેનેઝુએલા, યુએસએસઆર, નોર્થ સી એરિયામાં ઇન્ડોનેશિયા, મેક્સીકો, રૂમાનિયા, ઓસ્ટ્રેલિયા વગેરે ડીવાઈડેડ પ્રકારના છે. અન એક્સ્પેક્ટેડલી લાર્જ ડીપોઝીટ હેઝ બીન ડીસક્વર્ડ ઈન મેક્સીકો.

નોટ: વર્લ્ડ સ્ટેટ ઓથોરીટી ફોર પેટ્રોલિયમનો રહેલો સંગ્રહ ૨૦૫૦ સુધીમાં વપરાય જાય તેવી દહેશત ઉભી થઈ શકે તેમ છે. કારણ કે રિકવરી મેથડ જેમકે કેમિકલ ફ્લ્યુડીંગ, કન્ઝર્વેશન અને ફુલ સ્કેલ ડેવલોપમેન્ટ ઓફ અલર્ટનેટિવ એર્નજી સોર્સ ખુબજ જરૂરી રહેશે.

પેટ્રોલિયમ પ્રોપર્ટી: વિસકોસ ડાર્ક બ્રાઉન લીક્વીડ, અનપ્લેઝર ઓડોર, સ્પે. ગ્રેવિટિ ૭૮-૭૯ ફ્લેશ પોઈન્ટ ૨૦-૯૦ ફે.

હેઝાર્ડ: ફ્લેમેબલ, મોડરેટ ફાયર રિસ્ક, મોડરેટલી ટોક્સીક, સ્કીન એરિટન્ટ

નેપથા: પેટ્રોલિય (પેટ્રોલિયમ ઇથર), જેનરિક ટર્મ એપ્લાઇડ ટુ રિફાઈન્ડ, પાર્ટલી રિફાઈન્ડ, ઓર અનરિફાઈન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ અને લીક્વીડ પ્રોડ્ક્ટસ નેચરલ ગેસ.

હેઝાર્ડ: ફ્લેમેબલ, ફાયર રિસ્ક, એક્સ્પ્લોઝીવ લીમિટ ઈન એર ૧ ટુ ૬%

પ્રોપર્ટી: બોઈલીંગ પોઈન્ટ ૩૦-૬૦ સે.ગ્રેડ, ફ્લેશ પોઈન્ટ - ૫૭ ફ્રેં. (-૫૦ સે.ગ્રેડ) ઓટોઈગ્નીશન ટેમ્પ્રેસર ૫૫૦ ફે. (૨૮૭ સે.ગ્રેડ), સ્પે. ગ્રેવિટી ૦.૬

ઉપયોગ: સોર્સ (બાય વેરિયસ ક્રેકીંગ પ્રોસેસ), ઓફ ગેસોલાઈન, સ્પેશિયલ નેપ્થા, પેટ્રોલિયમ કેમિકલ્સ, ઈથીલીન, ક્રેકીંગ ફોર ઈથીલીન તેમજ પ્રોડયુસ પ્રોપાઈલીન, બુટાડાઈન, પાયરોલાઈસિસ, ગેસોલાઈન, ફ્યુઅલ ઓઈલ, સોર્સ ઓફ સિન્થેટીક નેચરલ ગેસ.

શિપીંગ રેગ્યુલેશન (રેલ્વે-એર) ફ્લેમેબલ લીક્વીડ લેબલ.

હેવી (હાઈ-ફ્લેશ નેપ્થા):-

પ્રોપર્ટી: ડાર્ક રેડ લીક્વીડ, મિક્ચર ઓફ ઝાઈલીન અને હાયર હોમોલોજીસ, સ્પે. ગ્રેવિટી ૦૮૮૫-૦૯૭૦, બોઈલંગ પોઈન્ટ ૧૬૦-૨૨૦ સે.ગ્રેડ, ફલેશ પોઈન્ટ ૧૦૦ ફે. (૩૭-૭) સે.ગ્રેડ ઈવેપોરેસન ૩૦૩ મિનિટ.

ડેરીવેશન: ફ્રોમ કોલટારબાય ફેકશનલ ડીસ્ટીલેશન.

ઉપયોગ: કોસારોન રેજીન, સોલવન્ટ ફોર એસ્ફાલ્ટ, રોડટાર, ક્લીનઝીંગ કમ્પોઝીશન, પ્રોસેસ અને ગ્રેવિંગ એન્ડ લીથોગ્રાફી, રબ્બર સિમેન્ટ (સોલવન્ટ), નેપ્થા સોપ, મેન્યુ. ઓફ ઈથીલીન અને એસિટીક એસિડ.

હેઝાર્ડ: ટોક્સીક, મોડરેટ ફાયર રિસ્ક

લાઈસન્સ: ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ પોલ્યુસન કન્ટ્રોલ બોર્ડ જરૂરી બને છે.

Tags :