- વેચાણવેરો - સોહમ મશરુવાળા
કેસની હકીકત
સ્ટર્લિંગ & વિલ્સન પ્રાઇવેટ લિમિટેડ એક મોટી EPC કંપની છે. GSTના પ્રારંભિક વર્ષોમાં કંપનીના રિટર્નમાં મુજબ તફાવત જોવા મળ્યો GSTR-1માં વધુ ટર્નઓવર દર્શાવેલ, GSTR3-B-માં ઓછું ટેક્સ પેમેન્ટ. આ તફાવત માટે ઘણા વ્યવહારિક કારણો હોઈ શકે : ઇન્વોઇસ રિપોર્ટિંગનો સમય એડવાન્સ રસીદનો એડજસ્ટમેન્ટ, ક્રેડિટ નોટની એન્ટ્રી વિલંબ, સીસ્ટમની ખામીઓ, પરંતુ વિભાગે આ તફાવતને ગંભીર રીતે લઈને તરત જ આ મિસમેચને આધારે કમલ ૭૪ હેઠળ ખચિેગનો આક્ષેપ કર્યો મોટી રકમની ઘીસચહગ ઉભી કરી.
અપીલકર્તાની દલીલો
કંપનીએ ખૂબ જ મહત્ત્વપૂર્ણ દલીલો રજૂ કરી મિસમેચ માત્ર ટેક્નિકલ છે. કોઈ ખચિેગ નથી તમામ વ્યવહારો મ્ર્ર્ંમાં દર્શાવેલ છે. કેટલીક જગ્યાએ વધારાનો ટેક્સ ચૂકવાયો છે. GST પોર્ટલની ખામીઓને કારણે મેળ ખાતો ન હતો. GST પોર્ટલ પર સમયમર્યાદાના કારણે GSTR-1માં ફેરફારો કરી શકાયા ન હતા અને બધા ફેરફારો GSTઇ-૩મ્માં કરવામાં આવ્યા હતા અને તેની જાણ કરવામાં આવી હતી. GSTછ્ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.
સરકાર દ્વારા દલીલો
સરકાર દ્વારા દલીલ કરી કે જો GSTR-1માં દર્શાવેલ ટર્નઓવર અને GSTઇ-૩મ્માં દર્શાવેલ ટેક્સ પેમેન્ટમાં તફાવત હોય, તો એ સીધી રીતે દર્શાવે છે કે કરદાતાએ સંપૂર્ણ ટેક્સ ચૂકવ્યો નથી. એટલે ધજીર્રિા ૅચઅસીહા ર્ક ્ચટધ થયો છે. વધુમાં કરદાતા પાસે તમામ માહિતી ઉપલબ્ધ હતી સાચી માહિતી જાહેર કરેલ નથી. GST રિટર્નમાં તફાવત હોવા છતાં સુધારા કરવામાં આવતા નથી તેથી આ ધજીેૅૅિીજર્જૈહ ર્ક કચબાજધ ગણાય.
GSTATનો ચુકાદો
ટ્રિબ્યુનલે ભારપૂર્વક જણાવ્યું હતું કે જ્યાં છેતરપિંડીને નકારી કાઢવામાં આવી છે ત્યાં યોગ્ય માર્ગ એ નથી કે અપીલના તબક્કે કલમ ૭૩ હેઠળના તારણને બદલે કલમ ૭૩ હેઠળ કાર્યવાહી માટે કેસને યોગ્ય અધિકારીને પાછો મોકલવો. આ ખાતરી કરે છે કે મૂલ્યાંકન અધિકારી દ્વારા નોટિસ, સુનાવણી અને હકીકતલક્ષી ચકાસણી સહિત પ્રક્રિયાગત સલામતીનું કાયદા અનુસાર પાલન કરવામાં આવે છે. ટ્રિબ્યુનલે એ વાતને સમર્થન આપ્યું કે કલમ ૭૪ હેઠળનો આરોપ દમન અથવા છેતરપિંડીના પુરાવાના અભાવે સાબિત થયો નથી. પરિણામે ટ્રિબ્યુનલે એવું ઠરાવ્યું કે, વિભાગીય કાર્યવાહી ફક્ત કલમ ૭૩ હેઠળ જ ચાલુ રહી શકે છે પરંતુ નવા નિર્ણય માટે યોગ્ય અધિકારીને રિમાન્ડ કર્યા પછી જ તેણે સ્ટર્લિંગ અને વિલ્સનને મેળ ન ખાતાના મુદ્દાઓ પર તેની સ્થિતિને સમર્થન આપવા માટે સમાધાન નિવેદનો અને સહાયક દસ્તાવેજો ફાઇનલ કરવાની તક આપી.


