Get The App

સ્પેશિયાલીટી કેમિકલ બેન્ઝોફીનોન વિશે માહિતી

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
સ્પેશિયાલીટી કેમિકલ બેન્ઝોફીનોન વિશે માહિતી 1 - image

- ઔદ્યોગિક માર્ગદર્શન - ધીરૂ પારેખ

પ્રોટેક્ટેડ સ્કીન કેર કોસ્મેટિક ફોર્મ્યુલેશનમાં વપરાતા સ્પેશિયાલીટી કેમિકલ જેવા કે બેન્ઝોફીનોન-૧, બેન્ઝોફીનોન-૨, બેન્ઝોફીનોન-૩, બેન્ઝોફીનોન-૪ પ્રકારના ઇનગ્રેડીએન્ટ કોસ્મેટિક તેમજ અલગ અલગ પ્રકારની ઇન્ડસ્ટ્રીઝમાં ઉપયોગમાં લેવાય છે. તેના પર નજર કરીએ તો,

* બેન્ઝોફીનોન-૧ : કેમિકલ કમ્પોઝીશન-૨, ૪ હાઈડ્રોક્સી બેન્ઝોફીનોન * મોલેક્યુલર વેઈટ-૨૧૪ * એપ્લીકેશન : પોલિસ્ટાઈરીન એન્ડ અનસેચ્યુરેટેડ પોલિસ્ટર, કોટિંગ, વારનિશ, લેકર, કોટિંગ બેઈઝ ઓન ઇપોક્સી, ફીનોલીક આલ્કાઈડ એન્ડ ક્લોરો સલફોનેટેડ.

સ્પેસિફીકેશન : એપિરીયન્સ : વાઈટ અથવા લાઈટ યેલો ક્રિસ્ટલાઈન પાવડર

પ્યોરિટી  : ૯૯%, મેલ્ટીંગ પોઈન્ટ : ૧૪૩ સે.ગ્રેડ, હેવી મેટલ : પ. પી.પી.એમ.

* બેન્ઝોફીનોન-૨ : કેમિકલ નામ - ૨, ૨', ૪.૪' - ટેટ્રા હાઈડ્રોક્સી બેન્ઝોફીનોન : મોલેક્યૂલર વેઈટ ૨૪૬, ૨૨. * એપ્લીકેશન : રો-મટિરીયલ ઓફ યુ વી એબ્સોર્બર ઈન કોસ્મેટિક, પ્લાસ્ટીક.

* સ્પેસિફીકેશન : એપિરીયન્સ : લાઈટ યેલો ક્રિસ્ટલાઈન પાવરડર, પ્યોરિટી : ૯૯%, મેલ્ટીંગ પોઈન્ટ : ૧૯૫ સે.ગ્રેડ

* બેન્ઝોફીનોન-૩ : કેમિકલ નામ : ૨ હાઈડ્રોજન-૪ મેથોક્સી બેન્ઝોફીનોન.

મોલેક્યૂલર વેઈટ - ૨૨૯.૨૪, * એપ્લીકેશન : યુ વી એબ્સોર્બર

* બેન્ઝોફીનોન-૪ : કેમિકલ નામ-૨ હાઈડ્રોજન ૪ મેથોક્સી બેન્ઝોફીનોન-૫ સલ્ફોનિક એસિડ, મોલેક્યૂલર વેઈટ ૩૦૮, ૩૦૫૨. * એપ્લીકેશન : અલ્ટ્રાવાયોલેટ એબ્સોર્બર ઈન કોસ્મેટિક, પ્લાસ્ટીક.

લાઈસન્સ : ધ લાયસન્સ અંડર ધ ઇન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફૂડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૂરી બને છે.