પસંદગીના શેરોમાં ઘટાડે સપોર્ટ મળતો જોવા મળશે
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૪૦૫૮.૯૦ તા.૨૭-૦૬-૨૫) ૮૦૩૫૪.૫૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૨૨૩૦.૮૮ અને ૪૮ દિવસની ૮૦૯૧૮.૧૭ તેમજ ૨૦૦ દિવસની ૭૮૬૮૯.૦૬ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક, અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૪૦૯૦ કુદાવે તો ૮૪૧૬૦, ૮૪૬૦૦,૮૪૭૭૫, ૮૫૦૭૦, ૮૫૫૨૦, ૮૫૯૭૮ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૩૬૪૫ નીચે ૮૩૨૫૦, ૮૨૮૧૫ સપોર્ટ ગણાય. ચુનંદા શેરોમાં ઘટાડે સપોર્ટ મળતો જોવાશે.
એયુ સ્મોલ ફા. બેંક (બંધ ભાવ ૮૦૯.૦૦ તા.૨૭-૦૬-૨૫) ૪૭૮.૩૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૮૯.૨૮ અને ૪૮ દિવસની ૭૧૯.૭૩ તેમજ ૨૦૦ દિવસની ૬૪૫.૦૨ છે. દૈનીક અને અઠવાડીક એમઅસીડી સુધારા તરફી છે. દૈનીક, અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૨૫ ઉપર ચાલે તો ૮૪૨, ૮૬૦, ૮૭૫, ૮૯૫, ૯૧૦, ૯૩૦, ૯૫૦ સુધીની શક્યતા. નીચામાં ૮૦૦ નીચે ૭૮૭ સપોર્ટ ગણાય. જેની નીચે કરેકશન જોવાય.
ક્રોમ્પટન ગ્રીવસ (બંધ ભાવ રૂ.૩૫૭.૧૫ તા.૨૭-૦૬-૨૫) ૩૦૧નાં બોટમથી સાઈડ વેઝમાં છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૪૯.૮૬ અને ૪૮ દિવસની ૩૪૭.૦૧ તેમજ ૨૦૦ દિવસની ૩૫૯.૪૨ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૬૨ ઉપર ૩૬૭, ૩૭૫, ૩૮૨, ૩૯૦ સુધીની શક્યતા અને ૩૯૦ કુદાવે તો ૩૯૭, ૪૦૫, ૪૧૨, ૪૧૯ સુધીની શક્યતા. નીચામાં ૩૫૧ નીચે ૩૪૫ સપોર્ટ ગણાય.
હિન્દાલ્કો (બંધ ભાવ રૂ.૬૯૭.૩૫ તા.૨૭-૦૬-૨૫) ૬૧૮નાં બોટમની સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસી એવરેજ ૬૬૦.૪૮ અને ૪૮ દિવસની ૬૪૮.૨૬ તેમજ ૨૦૦ દિવસની ૬૩૯.૮૬ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક ધોરણે ઓવરબોટ તરફ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૦૦ ઉપર ૭૧૫ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર વધુ સુધારો જોવાય. નીચામાં ૬૬૭ સપોર્ટ ગણાય.
હિન્દુસ્તાન ઝીંક (બંધ ભાવ રૂ.૪૫૧.૧૫ તા.૨૭-૦૬-૨૫) ૪૩૪.૭૫નાં બોટમથી ધીમો સુધારો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૫૭.૮૪ અને ૪૮ દિવસની ૪૫૨.૫૬ તેમજ ૨૦૦ દિવસની ૪૫૦.૩૫ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ન્યુટ્રલ, અઠવાડીક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમજ મસાીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૫૫ ઉપર ૪૬૭ કુદાવતા ૪૮૦, ૪૯૨, ૫૦૩, ૫૧૫, ૫૨૭, ૫૪૦ સુધીની શક્યતા. નીચામાં ૪૩૮ સપોર્ટ ગણાય.
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શીયલ (બંધ ભાવ રૂ.૬૪૭.૮૫ તા.૨૭-૦૬-૨૫) ૬૨૧.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૩૬.૦૦ અને ૪૮ દિવસની ૬૨૩.૭૩ તેમજ ૨૦૦ દિવસની ૬૨૪.૩૪ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૫૧ ઉપર ૬૬૦, ૬૭૭, ૬૯૨ સુધીની શક્યતા. નીચામાં ૬૩૫ નીચે ૬૩૦ સપોર્ટ ગણાય.
કલ્યાણ જ્વેલર્સ (બંધ ભાવ રૂ.૫૪૪.૭૫ તા.૨૭-૦૬-૨૫) ૫૦૨.૩૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૩૧.૫૪ અને ૪૮ દિવસની ૫૩૨.૧૫ તેમજ ૨૦૦ દિવસની ૫૪૦.૯૪ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫૮ ઉપર ૫૬૭, ૫૭૬, ૫૯૭, ૬૨૧ સુધીની શક્યતા. નીચામા ં૫૪૧ નીચે ૫૩૪ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૭૬૪૮.૨૦ તા.૨૭-૦૬-૨૫) ૫૫૩૫૦.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૬૩૫૩.૪૭ અને ૪૮ દિવસની ૫૫૧૯૨.૭૯ તેમજ ૨૦૦ દિવસની ૫૨૩૫૩.૭૪ છે. દૈનીક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક, અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૭૬૬૯ ઉપર ૫૮૧૦૦, ૫૮૫૩૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭૨૫૧ નીચે ૫૬૮૦૦ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (બંધ ૨૫૭૫૦.૨૦ તા.૨૭.૦૬.૨૫) ૨૪૫૭૫.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૦૮૯.૨૪ અને ૪૮ દિવસની ૨૪૬૫૮.૨૩ તેમજ ૨૦૦ દિવસની ૨૩૯૪૯.૫૦ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક, અઠવાડીક તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૭૭૩ ઉપર ૨૫૮૪૦, ૨૬૦૦૦, ૨૬૧૨૦, ૨૬૨૬૦, ૨૬૪૦૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫૬૩૫ નીચે ૨૫૫૬૪ તુટે તો ૨૫૩૨૦ સપોર્ટ ગણાય.
- સાયોનારા
એ જ સમજાતું નથી કે ક્યાં જવાનું હોય છે,
એટલે ચાલ્યા વગર પણ થાકવાનું હોય છે.
વિકી ત્રિવેદી