Get The App

સેન્સેક્સ અને નિફટી ફયુચર માટે નીચામાં 79741 અને 24409 મહત્ત્વની સપાટી

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ અને નિફટી ફયુચર માટે નીચામાં 79741 અને 24409 મહત્ત્વની સપાટી 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૦૪૨૬.૬૬ તા.૨૬-૦૯-૨૦૨૫) ૮૩૧૪૧.૨૧નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૮૨૮.૦૨ અને ૪૮ દિવસની ૮૧૪૯૩.૨૩ તેમ જ ૨૦૦ દિવસની ૮૦૦૭૪.૨૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટતરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૦૫૯૦ ઉપર ૮૦૮૦૫, ૮૧૦૯૩, ૮૧૫૦૦. ૮૧૮૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૦૩૩૨ નીચે ૮૦૦૭૭, ૭૯૯૫૦, ૭૯૭૪૧ મહત્ત્વની સપાટી ગણાય. મંગળવારે માસિક એક્સપાયરી હોવાથી પ્રત્યાઘાતી ઉછાળો આવી પણ શકે.

એશીયન પેઈન્ટસ (બંધ ભાવ રૂ.૨૩૪૨.૮૦ તા.૨૬-૦૯-૨૦૨૫) ૨૬૦૨નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૭૭.૬૦ અને ૪૮ દિવસની ૨૪૭૪.૫૩ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૫૭.૩૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોેરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૪૭ ઉપર ૨૪૭૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૩૯ નીચે  ૨૩૨૨, ૨૨૯૧, ૨૨૬૦, ૨૨૩૦ સુધીની શકયતા.

બોશ લી. (બંધ ભાવ ૩૮૧૫૦.૦૦ તા.૨૬-૦૯-૨૦૨૫) ૪૧૯૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની  એવરેજ ૩૯૫૬૦.૮૫ અને ૪૮ દિવસની ૩૮૭૮૫.૨૭ તેમ જ ૨૦૦ દિવસની ૩૪૨૦૭.૮૨ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણેે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૮૮૭૭ ઉપર ૩૯૦૦૦, ૩૯૬૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૩૮૦૫૦ નીચે ૩૭૮૫૨, ૩૬૮૩૦, ૩૫૮૦૦ સુધીની શક્યતા.

દાલમીયા ભારત (બંધ ભાવ રૂ.૨૨૧૫.૪૦ તા.૨૬-૦૯-૨૫) ૨૪૯૬.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૬૮.૭૬ અને ૪૮ દિવસની ૨૩૨૦.૯૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૦૯૨.૩૯  છે. દૈનિક અને અઠવાજિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યટ્રલ તેમ જ માસિક દોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૩૨૮ ઉપર ૨૩૬૩ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં ૨૨૦૭ નીચે  ૨૧૬૦, ૨૧૦૨ સુધીની શકયતા.

ઈન્ડિયન હોટલ (બંધ ભાવ રૂ.૭૦૯.૮૦ તા.૨૬-૦૯-૨૦૨૫) ૮૧૧.૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૬૨.૯૫  અને ૪૮ દિવસનવી ૭૬૫.૯૧ તેમ જ ૨૦૦ દિવસની ૭૫૧.૩૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોેરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ  તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૭૩૫ ઉપર ૭૫૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૦૮ નીચે  ૬૯૬ અને ૫૮૦ મહત્ત્વની સપાટી ગણાય.

જીઓ ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૨૯૫.૮૫ તા.૨૬-૦૯-૨૫)  ૩૩૮.૦૬નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૩૧૧.૩૦ અને ૪૮ દિવસની ૩૧૩.૪૪ તેમ જ ૨૦૦ દિવસની ૨૯૭.૬૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૦૮ ઉપર ૩૧૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૯૪ નીચે ૨૮૫, ૨૭૭ સુધીની શક્યતા.

ટ્રેન્ટ (બંધ ભાવ રૂ.૪૬૭૯.૦૦ તા.૨૬-૦૯-૨૫) ૬૨૬૧નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૦૪૧.૧૧ અને ૪૮ દિવસની ૫૨૬૫.૫૧ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૮૯.૩૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૪૯૨૮ ઉપર ૫૦૨૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૪૬૬૦ નીચે ૪૫૯૪, ૪૪૮૩ તુટે તો ૪૩૭૨, ૪૧૫૦, ૪૦૪૦, ૩૯૨૮, ૩૮૨૦ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૪૪૭૪.૮૦ તા.૨૬-૦૯-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૨૮૫.૬૩ અને ૪૮ દિવસની ૫૫૩૭૩.૪૨ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૯૩૭.૪૧  છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ નાસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૪૭૨૦ ઉપર ૫૫૦૭૦, ૫૦૪૪૦, ૫૫૩૩૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૪૪૦૪ તુટે તો ૫૪૩૩૦, ૫૪૧૯૦, ૫૪૦૫૦, ૫૩૯૧૫, ૫૩૭૭૯ મહત્ત્વની સપાટી ગણાય.

નિફટી ફયુચર (બંધ ૨૪૬૮૯.૮૦  તા.૨૬-૦૯-૨૫)  ૨૫૫૨૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૧૬૫.૦૫ અને ૪૮ દિવસની ૨૫૦૦૭.૦૧ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૪૫૮.૧૪ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૨૪૮૦૮ ઉપર ૨૪૯૫૪, ૨૫૧૩૩ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામં ૨૪૬૬૩ તુટે તો ૨૪૬૧૫, ૨૪૪૭૫, ૨૪૪૦૯મહત્ત્વની સપાટી ગણાય.

સાયોનારા

વાણી મુજબનું હોય જીવન એ જરૂરી છે, મીઠાસ હોય શબ્દમાં એ પૂરતું નથી.                                     -સુનીલ શાહ