- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૨૬૭૬.૨૩ તા.૧૯.૦૯.૨૫) ૭૯૬૪૧.૭૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૮૧૨.૭૫ અને ૪૮ દિવસની ૮૧૩૯૩.૩૨ તેમજ ૨૦૦ દિવસની ૭૯૯૭૨.૩૯ છે. દૈનીક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ અઠવાડીક ધોરણે ઓવરબોટ તરફ તેમજ માસીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. તા.૨૨થી ૨૪ ગેનની ટર્નિંગનાં દિવસો ગણાય.
ઉપરમાં ૮૨૯૭૯ ઉપર ૮૩૧૪૨ કુદાવે તો ૮૩૨૯૦, ૮૩૫૬૦, ૮૩૮૩૦, ૮૪૧૦૦ સુધીની શક્યતા. નીચામાં ૮૨૪૮૫ નીચે ૮૨૪૪૦, ૮૨૩૦૦, ૮૨૨૦૦ સપોર્ટ ગણાય.
જુવેલ્સ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૧૫૯૦.૮૦ તા.૧૯.૦૯.૨૫) ૧૪૫૧.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૮૩.૨૩ અને ૪૮ દિવસની ૧૫૫૩.૮૨ તેમજ ૨૦૦ દિવસની ૧૫૭૧.૩૧ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૯૯ અને ૧૬૨૧ ઉપર ૧૬૪૫, ૧૬૬૭ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૫૮૩ નીચે ૧૫૭૫ સપોર્ટ ગણાય.
એચડીએફસી બેંક (બંધ ભાવ રૂ.૯૬૬.૯૦ તા.૧૯.૦૯.૨૫) ૯૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૬૮.૧૫ અને ૪૮ દિવસની ૯૭૫.૦૪ તેમજ ૨૦૦ દિવસની ૯૨૮.૨૧ છે. દૈનીક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ન્યુટ્રલ, અઠવાડીક- ધોરણે ન્યુટ્રલ તરફ, તેમજ માસીક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૮૦ અને ૯૯૮ ઉપર ૧૦૧૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૯૬૦ સપોર્ટ ગણાય.
એચડીએફસીએલ (બંધ ૭૬.૪૨ તા.૧૯.૦૯.૨૫) ૬૮.૪૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૩.૫૪ અને ૪૮ દિવસની ૭૫.૦૬ તેમજ ૨૦૦ દિવસની ૮૭.૨૯ છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ન્યુટ્રલ, તેમજ માસીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક ધોરણે ન્યુટ્રલ, તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૯ ઉપર ૮૭, ૯૪ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૩ સપોર્ટ ગણાય.
કોટક મહેન્દ્ર બેંક (બંધ ભાવ રૂ.૨૦૩૧.૦૦ તા.૧૯.૦૯.૨૫) ૧૯૩૧.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૯૯૭.૫૧ અને ૪૮ દિવસની ૨૦૧૮.૨૭ તેમજ ૨૦૦ દિવસની ૨૦૦૨.૩૦ છે. દૈનીક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક ધોરણે ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૦૬૧ ઉપર ૨૦૮૫, ૨૧૦૪, ૨૧૨૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૦૨૭ નીચે ૨૦૦૮ સપોર્ટ ગણાય.
પતંજલી ફુડ (બંધ ભાવ રૂ.૬૦૮.૯૦ તા.૧૯.૦૯.૨૫) ૫૮૫.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૦૦.૪૭ અને ૪૮ દિવસની ૫૯૮.૧૪ તેમજ ૨૦૦ દિવસની ૫૮૯.૦૭ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક તેમજ માસીક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૧૫ ઉપર ૬૧૫, ૬૧૮, ૬૩૫, ૬૫૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૬૦૦ નીચે ૫૯૫ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૪૦૭.૪૦ તા.૧૯.૦૯.૨૫) ૧૩૪૦.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૯૪.૭૭ અને ૪૮ દિવસની ૧૩૯૯.૬૬ તેમજ ૨૦૦ દિવસની ૧૩૭૩.૬૦ છે. દૈનીક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક ધોરણે ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૨૨ ઉપર ૧૪૩૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૩૯૬ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૫૬૫૪.૪૦ તા.૧૯.૦૯.૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૧૨૪.૬૭ અને ૪૮ દિવસની ૫૫૩૧૯.૯૦ તેમજ ૨૦૦ દિવસની ૫૩૮૫૯.૯૪ છે. દૈનીક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડીક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનીક ધોરણે ઓવરબોટ, અઠવાડીક ધોરણે ન્યુટ્રલ તેમજ માસીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫૭૩૭ ઉપર ૫૫૯૯૪, ૫૬૨૪૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૫૫૫૦ નીચે ૫૫૨૦૦ મહત્ત્વની સપાટી ગણાય.
નિફટી ફયુચર (બંધ ૨૫૪૧૧.૨૦ તા.૧૯.૦૯.૨૫) ૨૪૪૦૯નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૧૫૯.૦૦ અને ૪૮ દિવસની ૨૪૯૬૩.૨૧ તેમજ ૨૦૦ દિવસની ૨૪૪૧૯.૯૭ છે. દૈનીક અને અઠવાડીક એમએસીડી સુધારા તરફી છે. દૈનીક અને અઠવાડીક ધોરણે ઓવરબોટ તેમજ માસીક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૪૯૦ ઉપર ૨૫૫૨૫ કુદાવે તો ૨૫૬૨૦, ૨૫૭૦૫, ૨૫૭૯૨ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫૩૫૨ નીચે ૨૫૩૦૦, ૨૫૨૭૩ સપોર્ટ ગણાય.
સાયોનારા
દોસ્ત આવા પ્રેમથી પસવાર મા, પીઠને કેવળ છરાની ટેવ છે
વિકી ત્રિવેદી


