ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૧૭૫૭.૭૩ તા.૧૮-૦૭-૨૦૨૫) ૮૪૦૯૯.૫૨નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૨૭૮૬.૯૧ અને ૪૮ દિવસની ૮૧૯૨૩.૯૨ તેમ જ ૨૦૦ દિવસની ૭૯૩૧૦.૨૫ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૨૦૦૦ ઉપર ૮૨૨૩૦, ૮૨૪૩૦, ૮૨૬૩૦, ૮૨૭૬૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૧૬૦૮ નીચે ૮૧૫૨૦, ૮૧૨૯૦, ૮૧૦૫૦, ૮૦૯૯૦ સુધીની શક્યતા. ૮૦૯૯૦ નીચે ભારે વેચવાલી જોવા મળે.
એક્સીસ બેંક (બંધ ભાવ રૂ.૧૦૯૯.૩૦ તા.૧૮-૦૭-૨૫) ૧૨૪૫.૮૮નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૭૩.૦૮ અને ૪૮ દિવસની ૧૧૭૯.૭૩ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૩૭.૬૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૧૬ ઉપર ૧૧૫૫ અને ૧૧૭૩, ૧૧૮૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૮૬ નીચે ૧૦૭૦, ૧૦૫૦, ૧૦૩૦, ૧૦૧૦ સુધીની શક્યતા.
બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ (બંધ ભાવ રૂ.૨૭૪૫.૩૦ તા.૧૮-૦૭-૨૫) ૨૩૮૨.૨૮નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૮૭.૬૧ અને ૪૮ દિવસની ૨૬૧૮.૨૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૬૪૫.૯૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૭૭૯ કુદાવે તો ૨૮૧૩, ૨૮૨૭, ૨૯૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૬૭૬ નીચે ૨૬૪૩ સપોર્ટ ગણાય.
એચસીએલ ટેકનો. (બંધ ભાવ રૂ.૧૫૪૮.૮૦ તા.૧૮-૦૭-૨૫) ૧૭૫૧.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૩૧.૩૪ અને ૪૮ દિવસની ૧૬૫૪.૧૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૩૯.૧૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૭૪ ઉપર ૧૬૦૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૫૩૦ નીચે ૧૫૨૦, ૧૫૦૦, ૧૪૯૧, ૧૪૩૫ સુધીની શક્યતા.
આઈસીઆઈસીઆઈ બેંક (બંધ ભાવ રૂ.૧૪૨૫.૮૦ તા.૧૮-૦૭-૨૫) ૧૪૬૬નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૨૭.૯૬ અને ૪૮ દિવસની ૧૪૨૧.૯૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૨૯.૬૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૨૪ ઉપર ૧૪૩૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૦૮ નીચે ૧૪૦૩ તુટે તો ૧૩૯૩ અને ૧૩૮૭ આખરી સપોર્ટ ગણાય. જેની નીચે ૧૩૬૯, ૧૩૩૨ સુધીની શક્યતા.
કલ્યાણ જ્વેલર્સ (બંધ ભાવ રૂ.૫૯૦.૧૫ તા.૧૮-૦૭-૨૫) ૫૦૨.૨૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૮૧.૭૩ અને ૪૮ દિવસની ૫૫૫.૧૩ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૬.૪૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૬૧૦ ઉપર ૬૨૨ અને ૬૨૨ કુદાવે તો ૬૩૫, ૬૪૫ સુદીની શક્યતા. નીચામાં ૫૮૯ નીચે ૫૭૮ સપોર્ટ ગણાય. નવું લેનારે સાવચેત રહેવું.
એસબીઆઈ લાઈફ (બંધ ભાવ રૂ.૧૭૮૮.૪૦ તા.૧૮-૦૭-૨૫) ૧૮૫૬.૩૦નાં ટોપથી નરમાઈ તરફપી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૨૨.૯૩ અને ૪૮ દિવસની ૧૭૮૪.૦૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૪૨.૯૧ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૮૧૨ ઉપર ૧૮૨૯ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૭૫૪ નીચે ૧૭૪૮, ૧૭૨૦ સુધીની શક્યતા. ૧૭૨૦ નીચે ૧૬૮૨ સુધી આવી શકે.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૬૪૧૫.૬૦ તા.૧૮-૦૭-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૭૧૧૪.૩૨ અને ૪૮ દિવસની ૫૬૧૪૯.૮૭ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૦૩૯.૦૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૬૫૮૦ ઉપર ૫૬૯૨૩, ૫૭૩૮૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૬૩૫૪ નીચે ૫૬૨૮૦, ૫૬૧૩૦, ૫૫૯૭૫, ૫૫૮૨૦, ૫૫૬૧૫ સુધીની શક્યતા. ૫૫૬૧૫ નીચે ભારે વેચવાલી જોવા મળે.
નિફટી ફયુચર (બંધ ૨૫૦૩૨.૩૦ તા.૧૮-૦૭-૨૫) ૨૫૭૯૨.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૩૨૧.૧૬ અને ૪૮ દિવસની ૨૫૦૧૪.૨૪ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૧૫૮.૦૮ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દતર્શાવે છે. ઉપરમાં ૨૫૦૭૦ ઉપર ૨૫૨૧૯, ૨૫૨૭૫, ૨૫૩૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૯૮૧ નીચે ૨૪૯૫૦, ૨૪૮૮૦, ૨૪૮૦૦, ૨૪૭૪૫ સુધીની શક્યતા. ૨૪૭૪૫ નીચે ભારે વેચવાલી જોવા મળે.
- સાયોનારા
સફર અટકતી નથી કંઈ તુફાન ટકરાતાં,
દિશા બદલતો નથી, હું જહાજ બદલું છું.
રાજેન્દ્ર શુક્લ.


