Get The App

સેન્સેક્સ અને નિફટી ફયુચર માટે ઉપરમાં 81094 અને 24813 મહત્ત્વની સપાટી

Updated: Aug 17th, 2025

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ અને નિફટી ફયુચર માટે ઉપરમાં 81094 અને 24813 મહત્ત્વની સપાટી 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

સેન્સેક્સ અને નિફટી ફયુચર માટે ઉપરમાં ૮૧૦૯૪ અને ૨૪૮૧૩ મહત્ત્વની સપાટી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૦૫૯૭.૬૬  તા.૧૪-૦૮-૨૦૨૫) ૮૪૦૯૯.૫૨નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૦૭૬૫.૪૫ અને ૪૮ દિવસની ૮૧૪૨૮.૮૬ તેમ જ ૨૦૦ દિવસની ૭૯૬૨૫.૧૧  છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ, તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૦૬૬૪ ઉપર ૮૦૯૯૮, ૮૧૦૯૪ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. ૮૧૦૯૪ ઉપર ૮૧૧૨૫, ૮૧૪૨૫, ૮૧૬૧૮, ૮૧૬૬૫, ૮૧૭૪૬, ૮૧૯૩૫ સુધીની શક્યતા. નીચામાં નીચે ૮૦૦૪૦, ૭૯૭૭૨ મહત્ત્વનાં સપોર્ટ ગણાય.  ૮૧૦૯૪ ઉપર સુધારો જોવાશે. ટ્રમ્પનાં ટેરીફ પર અને સીમાડાઓ પર નજર રાખવી.

એચડીએફસી લાઈફ  (બંધ ભાવ રૂ.૭૮૮.૭૫ તા.૧૪-૦૮-૨૦૨૫) ૭૩૧.૬૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૬૦.૨૨ અને ૪૮ દિવસની ૭૫૮.૮૨ તેમ જ ૨૦૦ દિવસની ૭૧૧.૪૫ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૭૯૧ ઉપર ૭૯૮ કુદાવે તો ૮૨૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૬૦ સપોર્ટ ગણાય.

હિરો મોટર્સ (બંધ ભાવ ૪૭૦૮.૧૦ તા.૧૪-૦૮-૨૦૨૫) ૪૧૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૪૨૦.૭૭ અને ૪૮ દિવસની ૪૨૭૫.૬૯ તેમ જ ૨૦૦ દિલવસની ૪૨૦૬.૯૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૭૧૨ ઉપર ૪૮૨૦,૪૯૭૦ સુધીની શક્યતા. નીચામાં ૪૬૫૦ નીચે ૪૫૬૫, ૪૪૮૦ સપોર્ટ ગણાય.

ઈન્ડિયન હોટેલ (બંધ ભાવ રૂ.૭૭૪.૩૫ તા.૧૪-૦૮-૨૫) ૭૩૨.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૪૯.૫૫ અને ૪૮ દિવસની ૭૫૩.૭૮ તેમ જ ૨૦૦ દિવસની ૭૪૪.૦૪ છે. દૈનિક એણએસીડી સુધારાતરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ, તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૭૭ કુદાવે તો ૭૮૬, ૮૦૦, ૮૧૨ સુધીની શક્યતા. નીચામાં ૭૫૦ સપોર્ટ ગણાય.

એમસીએક્સ (બંધ ભાવ રૂ.૮૧૪૮.૫૦ તા.૧૪-૦૮-૨૫)  ૭૫૩૪.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૯૯૨.૦૨ અને ૪૮ દિવસની ૭૮૫૪.૯૩ તેમ જ ૨૦૦ દિવસની ૬૫૬૫.૭૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૩૮૭ ઉપર ૮૪૨૫, ૮૫૧૧ સુધીની શક્યતા.  નીચામાં ૮૦૧૬ નીચે ૭૯૧૪ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૩૭૩.૮૦ તા.૧૪-૦૮-૨૫) ૧૫૫૧નાં ટોપથી નરમાઈ તરફી છે.હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૯૪.૦૬ અને ૪૮ દિવસની ૧૪૨૩.૧૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૭૪.૯૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ, તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૯૭ ઉપર ૧૪૦૮ કુદાવે તો ૧૪૨૩, ૧૪૪૫ સુધીની શક્યતા. નીચામાં ૧૩૭૩ નીચે ૧૩૬૦ તુટે તો ૧૩૩૨, ૧૩૦૫, ૧૨૮૦ સુધીની શક્યતા.

ઉનો  મીંડા(બંધ ભાવ રૂ.૧૧૪૯.૮૦ તા.૧૪-૦૮-૨૫) ૧૦૨૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૦૮૪.૮૦ અને ૪૮ દિવસની ૧૦૬૬.૭૧ તેમ જ ૨૦૦ દિવસની ૯૯૮.૦૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૫૪ ઉપર ૧૧૬૧, ૧૧૭૬, ૧૧૯૧ સુધીની શક્યતા. નીચામાં ૧૧૩૦ નીચે ૧૧૦૦ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૫૫૦૩.૮૦ તા.૧૪-૦૮-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૪૩૩.૨૦ અને ૪૮ દિવસની ૫૬૦૫૧.૮૫ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૫૬૨.૭૧  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.દૈનિક ધોરણે ન્યુટ્રલ અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫૫૨૭ ઉપર ૫૫૭૦૦, ૫૫૯૫૦ પ્રતિકાર સપાટી ગણાય.૫૫૯૫૦ ઉપર ૫૬૦૫૨, ૫૬૧૩૦, ૫૬૨૮૫, ૫૬૪૬૦ સુધીની શક્યતા. નીચામાં ૫૫૨૪૦ નીચે ૫૫૦૭૦ મહત્ત્વનો સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૨૪૬૮૪.૭૦તા.૧૪-૦૮-૨૫)  ૨૫૭૯૨.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૭૧૨.૨૦  અને ૪૮ દિવસની ૨૪૮૮૧.૩૪ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૨૬૯.૪૦ છે.   દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસનપ્ર્શાવે છે. ઉપરમાં ૨૪૭૬૪ ઉપર ૨૪૮૧૩ની પ્રતિકાર સપાટી કુદાવે તો ૨૪૮૮૧, ૨૪૯૩૫, ૨૫૦૧૫, ૨૫૧૦૦, ૨૫૧૯૦, ૨૫૨૭૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪૫૪૦ નીચે ૨૪૪૯૫, ૨૪૪૦૯ મહત્ત્વનો સપોર્ટ ગણૈાય. ૨૪૮૧૩ ઉપર સુધારો જોવાશે. 

- સાયોનારા

એટલે તો જિંદગીભર શંખ ફૂંક્યો,

વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.

મુકેશ જોષી