- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૧૯૦૪.૭૦ તા.૧૨-૦૯-૨૦૨૫) ૭૯૭૪૧.૭૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૦૯૬૭.૧૮ અને ૪૮ દિવસની ૮૧૧૬૪.૩૦ તેમ જ ૨૦૦ દિવસની ૭૯૮૫૬.૧૮ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૧૯૯૩ ઉપર ૮૨૨૩૨ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ૮૨૪૦૫ કુદાવે તો ૮૨૪૬૫, ૮૨૭૪૦, ૮૩૦૧૦, ૮૩૨૯૦, ૮૩૫૬૦, ૮૩૮૩૦, ૮૪૧૦૦ સુધીની શક્યતા. સોમં, મંગળનાં ટોપ, બોટમ ધ્યાનમાં રાખવા. નીચામાં ૮૧૨૮૦ નીચે ૮૧૧૦૦ સપોર્ટ ગણાય.
ભારત ડાયનેમિકસ (બંધ ભાવ રૂ.૧૫૬૬.૫૦ તા.૧૨-૦૯-૨૦૨૫) ૧૪૨૦.૯૦નાં બોટમથી સુધારા તરફી છે.હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૭૦.૭૫ અને ૪૮ દિવસની ૧૫૭૯.૪૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૯૩.૭૯ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૭૯ ઉફર ૧૫૮૪, ૧૬૨૭, ૧૬૭૦ સુધીની શક્યતા. નીચામાં ૧૫૪૦ નીચે ૧૪૯૮ સપોર્ટ ગણાય.
કોલ ઈન્ડિયા (બંધ ભાવ ૩૯૪.૩૫ તા.૧૨-૦૯-૨૦૨૫) ૩૬૮.૬૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૬.૫૧ અને ૪૮ દિવસની ૩૮૦.૧૭ તેમ જ ૨૦૦ દિવસની ૩૮૩.૨૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૯૬ ઉપર ૪૦૨, ૪૧૧ સુધીની શક્યતા. નીચામાં ૩૮૯ નીચે ૩૮૭ સપોર્ટ ગણાય.
સંવર્ધન મધરસન (બંધ ભાવ રૂ.૧૦૪.૬૯ તા.૧૨-૦૯-૨૫) ૮૯.૭૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૭.૩૯ અને ૪૮ દિવસની ૯૭.૨૨ તેમ જ ૨૦૦ દિવસની ૯૮.૦૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૪ ઉપર ૧૦૮ કુદાવે તો વધુ સુધારો જોવાશે. નીચામાં ૯૭ સપોર્ટ ગણાય.
નેશનલ એલ્યુમંનીયમ (બંધ ભાવ રૂ.૨૧૮.૩૦ તા.૧૨-૦૯-૨૦૨૫) ૧૮૩.૮૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૩.૯૬ અને ૪૮ દિવસની ૧૯૩.૮૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૮૬.૭૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ઘોરણે ઓવરબોટથી ન્યુટ્રલ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૧૯ ઉપર ૨૨૪, ૨૩૨, ૨૩૯, ૨૪૬, ૨૫૩ સુધીની શક્યતા. નીચામાં ૨૧૦ નીચે ૨૦૬ સપોર્ટ ગણાય.
રિલાયન્સ(બંધ ભાવ રૂ.૧૩૯૫.૦૦ તા.૧૨-૦૯-૨૫) ૧૩૪૦.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૭૮.૧૯ અને ૪૮ દિવસની ૧૩૯૮.૧૬ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૭૧.૯૪ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૩૯૭ સપોર્ટ ગણાય. ૧૪૦૪, ૧૪૧૮, ૧૪૩૧ સુધીની શત્તા. નીચમાં ૧૩૬૮ સપોર્ટ ગણાય.
પંજાબ નેશનલ બેંક (બંધ ભાવ રૂ.૧૦૭.૩૧ તા.૧૨-૦૯-૨૫) ૧૦૦.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૦૪.૮૬ અને ૪૮ દિવસની ૧૦૫.૪૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૨.૪૯ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ, તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૦ ઉપર ૧૧૬, ૧૨૧ સુધીની શક્યતા. નીચામાં ૧૦૫, ૧૦૩ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૫૦૧૩.૪૦ તા.૧૨-૦૯-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૪૬૫૨.૩૩ અને ૪૮ દિવસની ૫૫૩૩૯.૯૭ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૭૮૦.૨૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫૦૭૧ ઉપર ૫૫૩૨૭, ૫૫૯૫૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૪૭૦૦ નીચે ૫૪૩૨૦ મહત્ત્વની સપાટી ગણાય.
નિફટી ફયુચર (બંધ ૨૫૨૦૫.૦૦ તા.૧૨-૦૯-૨૫) ૨૪૪૦૯નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૯૦૧.૪૭ અને ૪૮ દિવસની ૨૪૮૭૭.૧૩ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૩૭૩.૩૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૨૨૨ ઉપર ૨૫૨૭૦, ૨૫૩૬૦, ૨૫૪૪૫, ૨૫૫૩૦, ૨૫૬૨૦, ૨૫૭૦૫, ૨૫૭૯૨ સુધીની શક્યતા. નીચામાં ૨૫૧૭૫ નીચે ૨૫૧૦૦, ૨૫૦૦૦ સપોર્ટ ગણાય. સોમ, મંગળનાં ટોપ બોટમ ધ્યાનમાં રાખવા.
સાયોનારા
અમને જગતમાં જોઈતી સગવડ મળી નહીં, એથી જ જેમતેમ જીવીને જતાં રહ્યાં. - બેફામ.


