Get The App

શેરોમાં વધઘટે નરમાઈ તરફી વલણ જોવા મળશે

Updated: Jul 13th, 2025

GS TEAM

Google News
Google News
શેરોમાં વધઘટે નરમાઈ તરફી વલણ જોવા મળશે 1 - image


- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૨૫૦૦.૪૭ તા.૧૧-૦૭-૨૦૨૫) ૮૪૦૯૯.૫૨નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૩૨૪૧.૩૮ અને ૪૮ દિવસની ૮૧૮૦૩.૭૨ તેમ જ ૨૦૦ દિવસની ૭૯૧૪૯.૬૧ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૨૭૪૦ ઉપર ૮૨૯૩૦, ૮૩૦૪૦, ૮૩૧૩૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૨૪૪૨ નીચે ૮૨૨૨૦, ૮૧૯૯૦, ૮૧૮૩૦, ૮૧૭૫૦, ૮૧૫૨૦, ૮૧૨૯૦, ૮૧૦૫૦, ૮૦૮૩૦ સુધીની શક્યતા. વધઘટે વાતાવરણ નરમાઈ તરફી રહેશે.

કોફોર્જ લી.(બંધ ભાવ રૂ.૧૬૮૭.૮૦ તા.૧૧-૦૭-૨૫) ૧૯૯૪નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૯૦૮.૯૧ અને ૪૮ દિવસની ૧૬૮૨.૨૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૯૪.૭૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૯૨૦ ઉપર ૧૯૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૮૪૬ નીચે ૧૭૯૩, ૧૭૮૨ તુટે તો ૧૭૪૩ સુધીની શક્યતા.

ઓરેકલ ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૮૬૩૬.૦૦ તા.૧૧-૦૭-૨૫) ૯૭૭૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૦૩૭.૮૫ અને ૪૮ દિવસની ૮૮૭૯.૨૪ તેમ જ ૨૦૦ દિવસની ૮૦૬૬.૭૫ છે. દૈનિક એમએસીી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી ચે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૮૪૭ ઉપર ૮૯૪૭ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૮૫૩૧ નીચે ૮૪૭૫, ૮૨૯૪ સુધીની શક્યતા.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૪૯૫.૨૦ તા.૧૧-૦૭-૨૫) ૧૫૫૧નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૧૦.૭૭ અને ૪૮ દિવસની ૧૪૪૫.૯૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૬૩.૫૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૧૫ ઉપર ૧૫૨૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૯૦ નીચે ૧૪૬૯, ૧૪૪૭, ૧૪૪૨, ૧૪૨૫ સુધીની શક્યતા.

સોલાર ઈન્ડસ્ટ્રી (બંધ ભાવ રૂ.૧૫૪૨૦.૦૦  તા.૧૧-૦૭-૨૫)  ૧૭૮૦૯.૩૧નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૬૯૧.૯૯ અને ૪૮ દિવસની ૧૫૭૩૮.૬૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૩૯૫.૯૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૨૬૦, ૧૬૫૭૦ પ્રતિકાર સપાટી સગણાય. નીચામાંમ ૧૫૩૮૦ નીચે ૧૪૯૯૩, ૧૪૩૦૦, ૧૩૭૩૦ સુધીની શક્યતા.

બીએસઈ (બંધ ભાવ રૂ.૨૩૭૧.૧૦ તા.૧૧-૦૭-૨૫) ૩૦૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૬૩૩.૯૫ અને ૪૮ દિવસની ૨૫૪૬.૫૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૯૪૨.૯૫ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે.  દૈનિક ધોરણેે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૭૬ ઉપર ૨૫૪૦, ૨૬૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૬૫ નીચે ૨૩૪૦, ૨૨૪૦, ૨૧૨૫ સુધીની શક્યતા.

સીમેન્સ (બંધ ભાવ રૂ.૩૧૧૭.૭૦  તા.૧૧-૦૭-૨૫) ૩૪૦૯ના ટૉોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૨૯૪.૪૦ અને ૪૮ દિવસની ૩૧૭૩.૬૭ તેમ જ ૨૦૦ દિવસની ૩૦૬૧.૯૩ છે. દૈેનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૧૯૧ ઉપર ૩૨૩૦ પ્રતિકાર સપાટી  ગણાય.  નીચામાં ૩૧૦૫ નીચે ૩૦૮૨ તુટે તો ૩૦૬૨, ૩૦૫૩ મહત્ત્વની સપાટી ગણાય. ૩૦૫૩ નીચે ૨૯૭૪ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૬૯૧૭.૬૦ તા.૧૧-૦૭-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૭૧૪૮.૭૬ અને ૪૮ દિવસની ૫૫૯૩૪.૧૧ તેમ જ ૨૦૦ દિવસની ૫૨૮૩૧.૯૧ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૭૦૩૦ ઉપર ૫૭૨૨૫ પ્રતિકાર સપાટી સગણાય. નીચામાં ૫૬૮૧૪ નીચે ૫૬૭૫૦, ૫૬૬૦૦, ૫૬૪૪૦, ૫૬૨૮૦, ૫૬૧૩૦, ૫૫૯૭૫, ૫૫૮૨૦, ૫૫૬૭૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૨૫૨૨૩.૪૦  તા.૧૧-૦૭-૨૫)  ૨૫૭૯૨.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૪૬૦.૬૭ અને ૪૮ દિવસની ૨૪૯૬૭.૬૮ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૧૦૩.૮૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૨૬૨ ઉપર ૨૫૪૪૫, ૨૫૩૮૫, ૨૫૪૧૨ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૫૨૦૫  નીચે ૨૫૧૮૦, ૨૫૧૦૦, ૨૫૦૩૦, ૨૪૯૫૦, ૨૪૮૮૦, ૨૪૮૦૦, ૨૪૭૩૦ સુધીની શક્યતા.

સાયોનારા

ઘણાંની વેદના આખા જગતમાં પહોંચે છે,

ઘણાંના ભાગ્યમાં ચિત્કાર પણ નથી હોતો.

- ભાવિન ગોપાણી


Tags :