Get The App

સેન્સેક્સ અને નિફટી ફયુચર માટે નીચામાં 78605 અને 23975 મહત્ત્વની સપાટી

Updated: May 11th, 2025

GS TEAM


Google News
Google News
સેન્સેક્સ અને નિફટી ફયુચર માટે  નીચામાં 78605 અને 23975 મહત્ત્વની સપાટી 1 - image


- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૯૪૫૪.૩૪ તા.૦૯-૦૫-૨૦૨૫) ૮૧૧૭૭.૯૩નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૯૮૮૨.૧૯ અને ૪૮ દિવસની ૭૭૭૯૭.૮૯ તેમ જ ૨૦૦ દિવસની ૭૭૩૯૯.૩૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૦૦૩૩ ઉપર ૮૦૧૩૫, ૮૦૨૭૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૭૮૯૬૮ નીચે ૭૮૬૦૫ તુટે તો ૭૮૧૩૦, ૭૭૮૬૫, ૭૭૫૨૦, ૭૭૪૨૦, ૭૬૯૦૦ સુધીની શક્યતા. સીમાડા પર નજર રાખવી.

ચંબલ ફર્ટીલાઈઝર (બંધ ભાવ રૂ.૬૯૩.૯૦ તા.૦૯-૦૫-૨૫) ૭૪૨.૨૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૯૧.૦૬ અને ૪૮ દિવસની ૬૩૨.૬૪ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૫.૭૭ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૦૫ ઉપર ૭૨૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૬૮૭ નીચે ૬૫૭ તુટે તો ૬૫૧, ૬૩૩ સુધીની શક્યતા.

હેવેલ્સ (બંધ ભાવ રૂ. ૧૫૪૮.૩૦ તા.૦૯-૦૫-૨૫) ૧૬૭૩.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૭૯.૧૩ અને ૪૮ દિવસની ૧૫૫૫.૮૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૧૬.૩૦ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૫૦ ઉપર ૧૫૬૭, ૧૫૮૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૫૨૬ નીચે ૧૫૧૩ તુટે તો ૧૪૯૭, ૧૪૭૮ સુધીની શક્યતા.

લૌરુસ લેબ્સ (બંધ ભાવ રૂ.૫૮૮.૮૦ તા.૦૯-૦૫-૨૫) ૬૬૦.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૧૩૨૭ અને ૪૮ દિવસની ૬૦૨.૦૧ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૩.૫૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૫૯૮ ઉપર ૬૦૭, ૬૧૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૮૦ નીચે ૫૭૧ તુટે તો ૫૬૨, ૫૫૩ સુધીની શક્યતા.

મેક્સ  ફાયનાન્સીયલ (બંધ ભાવ રૂ.૧૨૬૮.૨૦ તા.૦૯-૦૫-૨૫)  ૧૩૧૫.૪૦નાં  ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૬૬.૬૫ અને ૪૮ દિવસની ૧૧૮૨.૧૩ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૧૩.૦૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૯૮ ઉપર ૧૩૧૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૨૬૩ નીચે ૧૨૪૮ તુટે તોે ૧૨૪૩, ૧૨૨૪, ૧૨૦૧, ૧૧૭૬ સુધીની શક્યતા.

તાતા કન્ઝયુમર (બંધ ભાવ રૂ.૧૧૧૩.૭૦  તા.૦૯-૦૫-૨૫) ૧૧૮૦.૫૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૩૯.૫૪ અને ૪૮ દિવસની ૧૦૭૧.૨૬ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૩૭.૪૩ છે.  દૈનિક ધોરણે ઓવરસોલ્ડ,  અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૩૩ ઉપર ૧૧૪૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૮૬ નીચે ૧૦૭૦, ૧૦૫૫ સુધીની શક્યતા.

આઈસીઆઈસીઆઈ બેંક  (બંધ ભાવ રૂ.૧૩૮૮.૯૦ તા.૦૯-૦૫-૨૫) ૧૪૪૮.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૧૮.૧૦ અને ૪૮ દિવસની ૧૩૪૯.૨૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૬૧.૭૯ છે.  દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ અને અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસર્દર્શાવે છે.  ઉપરમાં ૧૩૯૯ ઉપર ૧૪૧૬ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૮૭ નીચે ૧૩૫૦, ૧૩૩૩ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૩૭૩૨.૦૦ તા.૦૯-૦૫-૨૫) ૫૬૧૯૪.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૪૫૪૭.૭૩ અને ૪૮ દિવસની  ૫૨૪૩૭.૫૮ તેમ જ ૨૦૦ દિવસની ૫૦૮૭૫.૧૯ છે.દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક  ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૪૪૦૦ ઉપર ૫૪૪૯૦, ૫૫૦૩૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૩૫૮૫ નીચે ૫૩૨૦૦, ૫૨૭૮૦, ૫૨૩૫૦, ૫૧૯૩૦ સુધીની શક્યતા.

નિફટી ફયુચર (બંધ ૨૪૦૬૫.૫૦ તા.૦૯-૦૫-૨૫) ૨૪૭૧૮.૩૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૨૪૪.૦૫ અને ૪૮ દિવસની ૨૩૬૪૭.૪૫ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૫૪૦.૪૨ છે. દૈનિક અને અઠવાડિક  એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૧૮૫ ઉપર ૨૪૨૧૫, ૨૪૩૦૦ પ્રતિકાર સપાટી ગણાય.  જેની ઉપર ૨૪૩૬૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૩૯૭૫ નીચે ૨૩૮૨૫, ૨૩૬૪૦, ૨૩૫૪૫, ૨૩૪૬૦ સુધીની શક્યતા.

સાયોનારા

ખુલ્લી પાંખે પિંજરમાં ને બાંધી પાંખે બ્હાર, અમે જીવતાં લઈને એવાં પંખીનો અવતાર!                                                                       -વિનોદ જોષી.

Tags :