બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૯૮૫૭.૭૯ તા.૦૮-૦૮-૨૦૨૫) ૮૪૦૯૯.૫૨નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૧૬૭.૪૧ અને ૪૮ દિવસની ૮૧૬૩૧.૩૬ તેમ જ ૨૦૦ દિવસની ૭૯૫૯૭.૧૦ છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૦૫૫૦ ઉપર ૮૦૬૨૦, ૮૦૯૬૦ કુદાવે તો ૮૧૦૯૩ ઉપર મંદીમાં રહેવું નહીં ૮૧૦૯૩ ઉપર ૮૧૨૪૦ કુદાવે તો ૮૧૨૯૦, ૮૧૫૨૫, ૮૧૭૬૦, ૮૧૮૦૦ સુધીની શક્યતા. નીચામાં ૭૯૭૭૫ નીચે ૭૯૫૯૯ મહત્ત્વની સપાટી ગણાય. જેની નીચે ૭૯૩૪૦, ૭૯૦૦૦ સુધીની શક્યતા. બજાર હાઈલી ઓવરસોલ્ડ છે. નવું વેચનારે સાવચેત રહેવું. ટ્રમ્પનાં ટેરીફ પર નજર રાખવી.
એક્સીસ બેંક (બંધ ભાવ રૂ.૧૦૫૮.૧૦ તા.૦૮-૦૮-૨૦૨૫) નીચામાં ૧૦૫૫.૪૦ સુધી આવીને સાઈડવેઝમાં છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૦૮૨.૪૭ અને ૪૮ દિવસની ૧૧૩૨.૮૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૨૯.૬૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ, તેમ જ માસિક ધોરણે ઓવરબોટથીી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે.ઉપરમાં ૧૦૮૫ ઉપર ૧૦૯૧, ૧૧૦૪, ૧૧૧૫, ૧૧૨૮ સુધીની શક્યતા. નીચામાં ૧૦૫૫ નીચે ૧૦૪૩.૫૦ સપોર્ટ ગણાય. ૧૦૫૫ નીચે તેજીમાં રહેવું નહીં.
એચસીએલ ટેકનો. (બંધ ભાવ ૧૪૭૫.૭૦ તા.૦૮-૦૮-૨૦૨૫) ૧૭૩૮.૮૩નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૮૯.૧૭ અને ૪૮ દિવસની ૧૫૬૯.૩૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૦૭.૨૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૮૫ અને ૧૪૯૦ ઉપર ૧૪૪૯૬, ૧૫૧૫, ૧૫૩૩, ૧૫૫૪ સુધીની શક્યતા. નીચામાં ૧૪૫૧ નીચે ૧૪૪૦ સપોર્ટ ગણાય.
હિરો મોટર્સ (બંધ ભાવ રૂ.૪૫૯૯.૮૦ તા.૦૮-૦૮-૨૫) ૪૧૯૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૪૨૦.૭૭ અને ૪૮ દિવસની ૪૨૭૫.૬૯ તેમ જ ૨૦૦ દિલવસની ૪૨૦૬.૯૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૭૧૨ ઉપર ૪૮૨૦,૪૯૭૦ સુધીની શક્યતા. નીચામાં ૪૬૫૦ નીચે ૪૫૬૫, ૪૪૮૦ સપોર્ટ ગણાય.
પુનાવાલા ફિર્નકોર્પ (બંધ ભાવ રૂ.૪૩૪.૩૦ તા.૦૮-૦૮-૨૫) ૪૦૧.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની ઍએવરેજ ૪૩૪.૫૦ અને ૪૮ દિવસની ૪૩૦.૭૮ તેમ જ ૨૦૦ દિવસની ૩૯૦.૯૮ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ, તરફ, તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૪૭ ઉપર ૪૫૩, ૪૫૮, ૪૬૩ સુધીની શક્યતા. નીચામાં ૪૩૦ નીચે ૪૨૪ સપોર્ટ ગણાય.
રિલાયન્સ (બંધ ભાવ રૂ.૧૩૬૭.૮૦ તા.૦૮-૦૮-૨૫) ૧૫૫૧નાં ટોપથી નરમાઈ તરફી છે.હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૦૭.૭૩ અને ૪૮ દિવસની ૧૪૩૧.૦૬ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૭૪.૭૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ, તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપેરમંમાં ૧૪૦૮ ઉુર ૧૪૧૭, ૧૪૩૧ સુધીની શક્યતા.૧૪૩૧ ઉપર ૧૪૪૧, ૧૪૫૫, ૧૪૭૦, ૧૪૯૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૩૬૬ નીચે ૧૩૬૦, ૧૩૩૨, ૧૩૦૫, ૧૨૮૦ સુધીની શક્યતા.
ટીટાગર રેલ (બંધ ભાવ રૂ.૮૦૨.૯૫ તા.૦૮-૦૮-૨૫) ૯૭૪.૩૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૬૮.૦૩ અને ૪૮ દિવસની ૮૯૦.૭૫ તેમ જ ૨૦૦ દિવસની ૯૪૪.૭૩ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે.અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૩૫ ઉપર ૮૩૫, ૮૫૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૯૬ નીચે ૮૧૪, ૭૯૪, ૭૭૭ મહત્ત્વની સપાટી ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૫૧૬૬.૦૦ તા.૦૮-૦૮-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૬૦૭૬.૩૮ અને ૪૮ દિવસની ૫૬૧૭૭.૪૪ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૩૪૮૯.૪૬ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરનમાં ૫૫૪૭૫ ઉપર ૫૫૬૮૫, ૫૫૮૦૦, ૫૫૯૫૦ ઉપર મંદીમાં રહેવું નહીં. ૫૫૯૫૦ ઉપર ૫૬૧૪૦ કુદાવે તો ૫૬૨૯૦, ૫૬૪૫૦, ૫૬૬૦૦ સુધીની શક્યતા. નીચામાં ૫૫૦૭૦ નીચે ૫૫૦૦૦, ૫૬૪૮૦, ૫૪૩૭૦, ૫૪૦૫૦, ૫૩૭૩૦ ૫૩૫૮૫ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૨૪૪૪૧.૧૦ તા.૦૮-૦૮-૨૫)૨૫૭૯૨.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૮૧૪.૦૪ અને ૪૮ દિવસની ૨૪૯૩૪.૫૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૨૫૬.૨૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૫૬૦ ઉપર ૨૪૬૬૦, ૨૪૭૫૦ કુદાવે તો ૨૪૮૧૩ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર ચાલે તો ૨૪૮૮૦, ૨૪૯૬૦, ૨૫૦૩૦, ૨૫૧૧૦, ૨૫૧૯૦, ૨૫૨૬૦ સુધીની શક્યતા. નીચામાં ૨૪૪૦૯ નીચે ૨૪૩૧૦, ૨૪૨૫૮, ૨૪૦૭૦, ૨૩૯૮૫ સુધીની શક્યતા.
- સાયોનારા
જિંદગીભર બોજ જેનો ઊંચક્યો,
છેવટે એ ખાલી થેલો નીકળ્યો.
વિનોદ ઓઝા


