સેન્સેક્સ 83000 અને નિફટી ફયુચર 25400 નીચે નબળાઈ સમજવી
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બલ્યુ સ્ટાર (બંધ ભાવ રૂ.૧૮૪૧.૨૦ તા.૦૪-૦૭-૨૫) ૧૫૬૬.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૮૬.૬૦ અને ૪૮ દિવસની ૧૬૮૫.૩૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૭૭૫.૫૫ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૮૭૭ ઉપર ૧૮૯૫, ૧૯૪૨, ૧૯૮૩, ૨૦૩૫ સુધીની શક્યતા. નીચામાં ૧૮૦૧ નીચે ૧૭૫૫, ૧૭૩૭ સપોર્ટ ગણાય.
બોશ લી. (બંધ ભાવ રૂ.૩૫૯૩૦.૦૦ તા.૦૪-૦૭-૨૫) ૩૦૯૪૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૨૫૦૪.૦૧ અને ૪૮ દિવસની ૩૧૩૪૮.૫૫ તેમ જ ૨૦૦ દિવસની ૩૦૭૪૪.૦૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૩૬૦૨૦ ઉપર ૩૬૨૧૦, ૩૬૬૨૦, ૩૭૦૩૦ સુધીની શક્યતા. નીચામાં ૩૪૩૩૦ નીચે ૩૩૬૦૦ સપોર્ટ ગણાય.
ચંબલ ફર્ટીલાઈઝર્સ (બંધ ભાવ રૂ.૫૬૩.૩૦ તા.૦૪-૦૭-૨૫) ૫૪૨નાં બોટમથી સાઈડ વેઝમાં છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૯.૦૯ અને ૪૮ દિવસની ૫૮૦.૬૦ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૯.૪૦ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએઍસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૬૬ ઉપર બંધ આવે તો ૫૭૧, ૫૮૧, ૫૮૫, ૫૯૩ સુધીની શક્યતા. ૫૬૦ નીચે ૫૪૬ કલોઝીંગ સપોર્ટ ગણાય.
હેવેલ્સ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૧૫૭૭.૬૦ તા.૦૪-૦૭-૨૫) ૧૪૮૨નાં બોટમથી ધીમો સુધારો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૫૬.૩૭ અને ૪૮ દિવસની ૧૫૫૧.૪૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૯૧.૦૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ નાસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૯૧ ઉપર ૧૫૯૯ કુદાવે તો ૧૬૨૨, ૧૬૪૭ સુધીની શક્યતા. નીચામાં ૧૫૪૮ નીચે ૧૫૩૫ પેનીક સપોર્ટ ગણાય.
કલ્યાણ જ્વેલર્સ (બંધ ભાવ રૂ.૫૮૫.૬૫ તા.૦૪-૦૭-૨૫) ૫૦૨.૩૫નાં બોટમથી સુધારા છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૪.૦૫ અને ૪૮ દિવસની ૫૬૩.૭૩ તેમ જ ૨૦૦ દિવસની ૫૪૨.૨૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૯૪ અને ૫૯૭ કુદાવે તો ૬૨૧. ૬૪૫ સુધીની શક્યતા. નીચામાં ૫૭૪ નીચે ૫૬૩ સપોર્ટ ગણાય.
ચોલામંડલ ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૧૫૨૬.૭૦ તા.૦૪-૦૭-૨૫) ૧૬૬૦.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૮૫.૪૫ અને ૪૮ દિવસની ૧૫૭૧.૪૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૪૫૦.૨૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તેમ જ નાસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૫૫ ઉપર ૧૫૭૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૫૧૫ તુટે તો ૧૪૯૮, ૧૪૮૫, ૧૪૬૦ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૭૨૯૩.૮૦ તા.૦૪-૦૭-૨૫) ૫૫૩૫૦.૬૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિલસની એવરેજ ૫૬૯૫૭.૯૧ અને ૪૮ દિવસની ૫૫૬૧૮.૨૩ તેમ જ ૨૦૦ દિવસની ૫૨૬૦૨.૯૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૭૩૪૦ ઉપર ૫૭૪૫૫, ૫૭૮૫૦ કુદાવે તો ૫૮૧૦૦, ૫૮૫૩૦ સુધીની શક્યતા. નીચામાં ૫૭૦૦૦ તુટે તો નબળાઈ સમજવી. ૫૭૦૦૦ નીચે ૫૬૮૦૦, ૫૬૩૭૦, ૫૫૯૩૦ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૨૫૫૪૦.૧૦ તા.૦૪-૦૭-૨૫) ૨૪૫૭૫.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૮૩૬.૮૫ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૦૩૦.૫૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૫૫૮ ઉપર ૨૫૬૯૫, ૨૫૭૯૩ કુદાવે તો ૨૫૮૪૦, ૨૬૦૦૦, ૨૬૧૨૦, ૨૬૨૬૦, ૨૬૪૦૩ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫૪૦૦ નીચે નબળાઈ સમજવી. ૨૫૪૦૦ નીચે ૨૫૨૬૦, ૨૫૧૨૦, ૨૪૯૮૦, ૨૪૮૪૦, ૨૪૭૦૦ સુધીની શક્યતા.
- સાયોનારા
નહીં તો ક્યાંય નહીં મળશે વિસામાની જગા એને,
જગતમાં કોઈને પોતાના ઘરની ઠેશ ના વાગે.
બેફામ.