Get The App

સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં ઉપરમાં 81340 અને 25020 મહત્ત્વની સપાટી

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં ઉપરમાં 81340 અને 25020 મહત્ત્વની સપાટી 1 - image

- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૧૨૦૭.૧૭ તા.૦૩-૧૦-૨૦૨૫) ૮૩૧૪૧.૨૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૨૦૩.૧૫ અને ૪૮ દિવસની ૮૧૩૪૩.૬૪ તેમ જ ૨૦૦ દિવસની ૮૦૦૯૧.૫૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી  ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૧૨૫૨ ઉપર ૮૧૩૪૦ ઉપર બંધ આવે તો સુધારા તરફી ગણાય. ત્યારબાદ ૮૧૪૪૦, ૮૧૬૫૫, ૮૧૮૭૦, ૮૨૦૮૦, ૮૨૨૯૦, ૮૨૫૦૫, ૮૨૭૧૫, ૮૨૯૩૦, ૮૩૧૪૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૮૦૬૪૯ નીચે ૮૦૧૫૯ મહત્ત્વનો સપોર્ટ ગણાય.

એપીએલ એપોલો ટયુબ (બંધ ભાવ રૂ.૧૧૩૮.૨૦ તા.૦૩-૧૦-૨૦૨૫) ૧૬૫૩.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૯૦.૨૮ અને ૪૮ દિવસની ૧૬૭૦.૫૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૨૬.૮૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૭૫૩ ઉપર ૧૭૬૩, ૧૭૯૦, ૧૮૪૬, ૧૮૭૩, ૧૯૦૧ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૭૦૮ નીચે ૧૬૮૦ સપોર્ટ ગણાય.

એક્સીસ બેંક (બંધ ભાવ ૧૧૮૧.૦૦ તા.૦૩-૧૦-૨૦૨૫) ૧૦૪૨.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૩૭.૭૧ અને ૪૮ દિવસની ૧૧૧૨.૭૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૧૯.૨૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૮૮ ઉપર ૧૧૯૫, મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૧૫૪, ૧૧૪૪ સપોર્ટ ગણાય. ૧૧૧૨  સપોર્ટ ગણાય.

બેંક ઓફ ઈન્ડિયા (બંધ ભાવ રૂ.૧૨૫.૫૩ તા.૦૩-૧૦-૨૫) ૧૧૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨  દિવસની એવરેજ ૧૨૦.૧૧ અને ૪૮ દિવસની ૧૧૬.૫૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૧.૮૭ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૮ ઉપર ૧૩૧, ૧૩૫, ૧૩૮, ૧૪૨, ૧૪૬ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૨૦ નીચે ૧૧૮ સપોર્ટ ગણાય.

કોટક મહેન્દ્ર બેંક (બંધ ભાવ રૂ.૨૧૦૦.૫૦ તા.૦૩-૧૦-૨૫) ૧૯૭૦.૩૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૦૧૪.૯૬ અને ૪૮ દિવસની ૨૦૧૮.૮૪ તેમ જ ૨૦૦ દિવસની ૨૦૦૩.૮૮ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૧૦૮ ઉપર ૨૧૩૮, ૨૧૧૫, ૨૧૩૮, ૨૧૬૦ સુધીની શક્યતા. નીચામાં ૨૦૪૬ નીચે ૨૦૩૦ સપોર્ટ ગણાય.

સમ્માન કેપીટલ (બંધ ભાવ રૂ.૧૬૫.૦૩  તા.૦૩-૧૦-૨૫)  ૧૧૪.૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૮.૯૭ અને ૪૮ દિવસની ૧૩૨.૮૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૫.૨૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૭૦ ઉપર ૧૭૩, ૧૮૦, ૧૮૭, ૧૯૪ સુધીની શક્યતા. નીચામાં ૧૫૯ નીચે ૧૫૦ સપોર્ટ ગણાય. ચાર દિવસમાં સારો વધારો થયો છે માટે ઘટાડે લઈ શકાય.

એચએફસીએલ (બંધ ભાવ રૂ.૭૫.૮૭ તા.૦૩-૧૦-૨૫) ૬૮.૪૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૪.૦૧ અને ૪૮ દિવસની ૭૨.૬૯ તેમ જ ૨૦૦ દિવસની ૮૬.૧૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ તરફ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૭૯ ઉપર ૮૨ કુદાવે તો ૮૮ મહત્ત્વની સપાટી ગણાય.ત્યારબાદ ૯૪ અંતિમ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૧.૮૨ નીચે ૬૮.૪૬ સપોર્ટ ગણાય. ધીરજ હોય તો રોકાણ કરવું.

બેંક નિફટી ફયુચર (બંધ ૫૫૮૫૪.૨૦ તા.૦૩-૧૦-૨૫) ૫૪૩૦૧.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૫૧૦૨.૩૬ અને ૪૮ દિવસની ૫૫૨૯૨.૧૯ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૯૭૨.૬૨ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫૮૯૦ ઉપર ૫૫૯૯૫ કુદાવે તો ૫૬૨૪૫ની સપાટી રસાકસીની ગણાય. જેની ઉપર વધુ સુધારો જોવાય. નીચામાં ૫૫૨૨૦ નીચે ૫૪૮૨૫ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ૨૫૦૦૬.૬૦  તા.૦૩-૧૦-૨૫)  ૨૫૫૨૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૯૬૫.૫૬ અને ૪૮ દિવસની ૨૪૯૬૬.૪૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૪૬૯.૧૮ છે.  દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૨૨૦ ઉપર બંધ આવે તો સુધારા તરફી ગણાય. ત્યારબાદ ૨૫૧૦૫, ૨૫૧૭૫, ૨૫૨૫૦, ૨૫૩૧૫, ૨૫૩૮૫, ૨૫૪૫૫, ૨૫૫૨૫ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૫૮૭૮ નીચે ૨૪૭૨૫, ૨૪૫૮૦ સપોર્ટ ગણાય.

સાયોનારા

અવસરના જોશ કરતાં એ હોય છે વધારે, અવસર પત્યા પછીના સુનકારની ઉદાસી. - વિરલ દેસાઈ