નિર્ણાયક તબક્કામાં પ્રવેશતું શેરબજાર હવે તા. 4 થી 8 મહત્ત્વની ટર્નીંગ ડેટ
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
એસ્ટ્રાલ લી. (બંધ ભાવ રૂ.૧૪૦૩.૧૦ તા.૦૧-૦૮-૨૦૨૫) ૧૫૨૧.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૪૪૯.૬૨ અને ૪૮ દિવસની ૧૪૬૭.૫૮ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૪૫.૭૨ છે. દૈનિક એમએસીડીનરમાઈ તરફી છે. અછવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક લધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસ્ક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૧૨ ઉપર ૧૪૩૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૩૯૬ નીચે ૧૩૮૯, ૧૩૬૬, ૧૩૪૪, ૧૩૨૨ સુધીની શકંયતા.
ચોલામંડલમ (બંધ ભાવ રૂ.૧૪૨૨.૫૦ તા.૦૧-૦૮-૨૫) ૧૫૮૭.૦૧નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૫૧૦.૬૫ અને ૪૮ દિવસની ૧૫૪૫.૨૬ તેમ જ ૨૦૦ દિવ સની ૧૫૬૩.૯૫ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૪૫૮ ઉપર ૧૪૮૯, ૧૫૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૦૪ નીચે ૧૩૯૨, ૧૩૬૧ સુધીની શક્યતા.
ગેઈલ (બંધ ભાવ રૂ.૧૭૪.૩૯ તા.૦૧-૦૮-૨૫) ૨૦૨.૭૯નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૮૩.૦૧ અને ૪૮ દિવસની ૧૮૫.૮૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૮૪.૭૩ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૮૦ ઉપર ૧૮૩ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૭૩ નીચે ૧૭૦,૧૬૭, ૧૭૩ સુધીની શક્યતા.
હિન્દુસ્તાન કોપર (બંધ ભાવ રૂ.૨૩૬.૯૬ તા.૦૧-૦૮-૨૫) ૨૮૭.,૬૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૬૦.૪૬ અને ૪૮ દિવસની ૨૫૭.૮૯ તેમ જ ૨૦૦ દિવસની ૨૫૩.૬૫ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ, અઠવાડિત ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૯ ઉપર ૨૫૮ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૫ નીચે ૨૨૯, ૨૨૨, ૨૧૩ સુધીની શક્યતા.
હિન્દુસ્તાન યુનીલીવર (બંધ ભાવ રૂ.૨૫૫૩.૭૦ તા.૦૧-૦૮-૨૫) ૨૨૫૮.૭૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૫૮.૨૮ અને ૪૮ દિવસની ૨૩૯૪.૭૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૭૬.૫૪ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દતર્શાવે છે. ઉપરમાં ૨૫૬૭ ઉપર ૨૫૯૪, ૨૬૪૨ સુધીની શક્યતા. નીચામાં ૨૪૮૮ નીચે ૨૪૩૫ સપોર્ટ ગણાય.
આઈઆરસીટીસી (બંધ ભાવ રૂ.૭૧૯.૨૦ તા.૦૧-૦૮-૨૫) ૭૯૮.૬૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૪૮.૮૦ અને ૪૮ દિવસની ૭૬૩.૧૮ તેમ જ ૨૦૦ દિવસની ૭૮૪.૦૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૩૪ ઉપર ૭૪૪ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૧૬ નીચે ૭૦૭. ૬૯૭. ૬૮૭ સુધીની શક્યતા.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૫૭૯૪.૨૦ તા.૦૧-૦૮-૨૫) ૫૭૮૪૯.૮૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૬૫૭૨.૪૦ અને ૪૮ દિવસની ૫૬૨૮૭.૨૨ તેમ જ ૨૦૦ દિવસની ૫૩૩૭૫.૮૪ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ઝધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૫૮૨૦ ઉપર ૫૬૦૦૦, ૫૬૧૦૦, ૫૬૫૦૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૫૫૭૩૦, ૫૫૫૨૮ નીચે ૫૫૩૫૦ સપોર્ટ ગણાય. જે તુટે તો ૫૫૧૯૦, ૫૫૦૦૦, સ૫૪૩૮૦, ૫૪૩૭૦, ૫૪૦૫૦, ૫૩૭૩૦, ૫૩૫૮૫ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૨૪૬૨૭.૨૦ તા.૦૧-૦૮-૨૫) ૨૫૭૯૨.૪૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૪૯૮૩.૧૪ અને ૪૮ દિવસની ૨૪૯૯૨.૦૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૨૩૪.૪૫ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૭૩૦ ઉપર ૨૪૮૦૦, ૨૪૮૫૪, ૨૪૯૩૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૪૬૦૦ નીચે ૨૪૫૭૫નો સપોર્ટ તુટે તો ૨૪૫૦૦, ૨૪૪૪૦, ૨૪૪૧૦, ૨૪૩૧૦, ૨૪૦૭૦. ૨૩૯૮૫ સુધીની શક્યતા.
- સાયોનારા -
બસ પ્રણયના અંતનો આરંભ ત્યાંથી થાય છે,
કે રિસાઈ જાઓ તો પણ કોઈ સમજાવે નહીં.
બેફામ.