Get The App

જીએસટી હેઠળ સીધા કોર્ટમાં રીટ ફાઇલ કરીને વિવાદિત રકમના ડાઉન પેમેન્ટ ની જોગવાઈ બાયપાસ ન કરી શકાય

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
જીએસટી હેઠળ સીધા કોર્ટમાં રીટ ફાઇલ કરીને વિવાદિત રકમના ડાઉન પેમેન્ટ ની જોગવાઈ બાયપાસ ન કરી શકાય 1 - image

- GSTનું A to Z - હર્ષ કિશોર

- રીટનો પ્રશ્ન ત્યારે ઉપસ્થિત થાય જ્યારે કોઈ ધારાકીય ફોરમ ઉપસ્થિત ના હોય. પરંતુ આ કેસમાં જીએસટી ટ્રિબ્યુનલની રચના થયેલ છે

આપણે જાણીએ છીએ કે જીએસટી કર-પ્રણાલીમાં સક્ષમ અધિકારી દ્વારા કરવામાં આવેલ વેપારી વિરુદ્ધના કોઈ આદેશ સામે વેપારીને સંતોષ ના હોય તો તેઓ ખાતાકીય રીતે પ્રથમ અપીલ નિર્ધારિત અધિકારી સમક્ષ ફાઈલ કરી શકે છે. 

કલમ ૧૦૭(૬)ની કાયદાકીય જોગવાઈ મુજબ પ્રથમ અપીલ તબક્કે વિવાદિત રકમના ૧૦% તેથી રકમ પ્રિ-ડિપોઝિટ અથવા તો ડાઉન પેમેન્ટ તરીકે ભરવાની રહે છે. ત્યારબાદ જો પ્રથમ અપીલમાં થયેલ આદેશ સામે પણ વેપારી નારાજ હોય તો જીએસટી ટ્રિબ્યુનલ સમક્ષ દ્વિતીય અપીલ ફાઈલ કરીને ન્યાય માંગી શકે છે. ટ્રીબ્યુનલ સમક્ષ પણ કલમ ૧૧૨(૮)ની કાયદાકીય જોગવાઈ મુજબ વિવાદિત રકમના અપીલ તબક્કે ભરેલ રકમ ઉપરાંતના વધારાના ૧૦% જેટલી રકમ ભરવાની ફરજિયાત છે.

છેલ્લા થોડાંક સમયથી જીએસટી ટ્રીબ્યુનલની રચના થયેલ છે અને ટૂંક સમયમાં તેની કામગીરી શરૂ થવામાં છે. પરંતુ તે દરમિયાન જો કોઈ વેપારી સીધા હાઇકોર્ટમાં રીટ ફાઇલ કરીને ન્યાય માંગે તો ડાઉન પેમેન્ટની જોગવાઈઓ બાયપાસ ન કરી શકાય તેવો જ ચુકાદો તાજેતરમાં નામદાર ઓરિસ્સા હાઇકોર્ટ દ્વારા આપવામાં આવેલ છે. જેની વિગતો ટૂંકમાં આપણે જાણીશું.

કેસનું નામ : Kalandi Sahoo Vs Commissioner of Commercial Taxes and Goods and Services Tax (Orissa High Court).

કેસની વિગતો : આ કેસમાં પિટીશનર કંપની દ્વારા સંબંધિત અધિકારીના તારીખ ૧૬ ડિસેમ્બર ૨૦૨૩ના આદેશને પડકારવામાં આવેલ હતો. આ આદેશ એપ્રિલ ૨૦૨૦થી નવેમ્બર ૨૦૨૦ ના સમયગાળા માટે જીએસટીની કલમ ૭૩ પસાર કરવામાં આવેલ હતો. ત્યારબાદ વેપારી દ્વારા કરવામાં આવેલ પ્રથમ અપીલના અનુસંધાને અપીલ અધિકારી દ્વારા તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૫ના આદેશથી અધિકારીએ કરેલ આદેશને માન્ય રાખેલ હતો અને વેપારીને કોઈ રાહત આપેલ હતી નહીં. વેપારી એ નામદાર કોર્ટ સમક્ષ એવી દલીલ કરેલી હતી કે જીએસટીની કલમ ૧૧૨ મુજબ જીએસટી ટ્રિબ્યુનલની રચના થયેલ છે પરંતુ તેની કામગીરી હજી શરૂ થયેલ નથી તેથી અમારી રીટ મેન્ટેનેબલ છે. સરકાર પક્ષે એવી રજૂઆત કરવામાં આવી કે ભલે હજી જીએસટી ટ્રિબ્યુનલની કામગીરી શરૂ થયેલ નથી પરંતુ જીએસટી કાયદાની કલમ ૧૧૨(૮) મુજબ વિવાદિત રકમના ૧૦% જેટલી રકમ પ્રિ- ડિપોઝિટ તરીકે ભરવાની થાય છે. 

કલમ ૧૧૨(૮) આ પ્રમાણે છે : No appeal shall be filed under sub-section (૧), unless the appellant has paid-a. in full, such part of the amount of tax, interest, fine, fee and penalty arising from the impugned order, as is admitted by him, and b. a sum, equal to ten per cent of the remaining amount of tax in dispute, in addition to the amount paid under sub-section (૬)of Section 107, arising from the said order, subject to a maximum of twenty crore rupees, in relation to which the appeal has been filed.'

તે સિવાય જીએસટી નેટવર્ક દ્વારા જીએસટી ટ્રિબ્યુનલ સમક્ષની દ્વિતીય અપીલ ફાઇલ કરવા માટે એક એડવાઈઝરી જાહેર કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે :

Staggered Filing Period Until December ૩૧st, ૨૦૨૫) : - The filing window for second appeals filing is based on staggering of the ARN/CRN of first appeal filed in APL-૦૧/૦૩ before the Appellate Authority or the notice in RVN-૦૧  issued by the Revisional Authority. The system first validates the ARN/CRN date and only upon successful validation of the date of the ARN/CRN of the APL૦૧/APL-૦૩/RVN-૦૧, ારી ચૅૅીનનચહા બચહ ૅર્બિીીગ કેિારીિ ર્ા ન્ર્યૈહ/ઇીયૈજાર્ચિૌહ. ્રી જબરીગેની ૈજ યૈપીહ.

આમ વેપારી પાસે જીએસટી ટ્રિબ્યુનલ સમક્ષની દ્વિતીય અપીલ ફાઇલ કરવા માટે પુરતો સમય હોઈ તેઓની રીટ ટકી શકે નહી.

ચુકાદો : નામદાર કોર્ટે ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ, મિનિસ્ટ્રી ઓફ ફાઈનાન્સ, ભારત સરકાર દ્વારા કલમ ૧૧૨(૧) હેઠળ મળતી સત્તાઓ અનુસાર તારીખ ૧૭. ૯. ૨૦૨૫ના જાહેરનામા ક્રમાંક ૪૨૨૦(ઈ)ના અનુસંધાને નોંધ કરેલ કે જીએસટી કાયદા હેઠળ એપ્રિલ ૨૦૨૬ સુધી કરવામાં આવેલા આદેશોને તા. ૩૦ જુન ૨૦૨૬ સુધીમાં જીએસટી ટ્રિબ્યુનલ સમક્ષ પડકારી શકાય છે. 

નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં વિશેષ પણે જણાવ્યું કે રીટનો પ્રશ્ન ત્યારે ઉપસ્થિત થાય જ્યારે કોઈ ધારાકીય ફોરમ ઉપસ્થિત ના હોય. પરંતુ આ કેસમાં જીએસટી ટ્રિબ્યુનલની રચના થયેલ છે અને સરકાર દ્વારા વેપારીઓ માટે દ્વિતીય અપીલ ફાઈલ કરવા માટે સમય મર્યાદા પણ વધારવામાં આવેલ છે તેથી આ કેસમાં રીટ ટકી શકતી નથી. નામદાર કોર્ટે વેપારીને નિયમાનુસાર ૧૦% જેટલી રકમ ભરવા જણાવેલ અને જીએસટી પોર્ટલ દ્વારા જે શિડયુલ આપવામાં આવેલ છે તે મુજબ અપીલ ફાઇલ કરવા જણાવેલ છે.

અન્ય એક કેસ : Gujarat High Court - Panchhi Traders Through Its Authorized Signatory Narendra Danabhai Daki, State Of Gujarat Through Deputy Commissioner (Enforcement) & ANOTHER- R/SPECIAL CIVIL APPLICATION NO. ૯૨૫૦ of ૨૦૨૦ With R/SPECIAL CIVIL APPLICATION NO. 997 of 2025 With R/SPECIAL CIVIL APPLICATION NO. ૯૯૮ ર્ક ૨૦૨૫ With R/SPECIAL CIVIL APPLICATION NO. ૬૮૭૭ of ૨૦૨૫ With R/SPECIAL CIVIL APPLICATION NO. ૯૬૧૦ ર્ક ૨૦૨૫ With CIVIL APPLICATION and Others - આદેશ તા. Dec ૧૧, ૨૦૨૫.

આ કેસો જીએસટીની કલમ ૧૨૯ અને ૧૩૦ હેઠળ કરવામાં આવતી કાર્યવાહીને લગતા છે. આ કેસોમાં એવા વેપારીઓનો સમાવેશ થાય છે જેઓનો માલ જપ્ત (confiscate) કરવામાં આવેલ હતો. પીટીશનર વેપારીઓનો માલ જ્યારે માર્ગસ્થ વહનમાં હતો ત્યારે પ્રોપર ઓફિસર દ્વારા વાહન રોકીને ચકાસણી કરવામાં આવેલ અને ઈ- વેબિલમાં તથા અન્ય દસ્તાવેજોમાં ક્ષતિ જણાયલ હતી તેથી Form GST MOV-10માં તેઓને જપ્તી અંગેની નોટિસ આપવામાં આવેલ હતી.

 વેપારીઓએ નામદાર કોર્ટ સમક્ષ એવી દલીલ કરેલ હતી કે સરકારના અધિકારીઓ દ્વારા કલમ ૧૨૯ મુજબ વાહનની ચકાસણી સાથે યંત્રવત પણે કલમ ૧૩૦ની જોગવાઈઓનો અમલ કરીને માલ જપ્ત કરવામાં આવેલ છે. વેપારીઓ પક્ષે Karnataka High Court in the case of Rajiv Traders vs. Union of India, (૨૦૨૨) ૧૪૨ Taxmann.com ૪૨૦ (Karnataka) અને State of W.B. vs. Sujit Kumar Rana, (૨૦૦૪) ૪ જી.ભ.ભ. ૧૨૯.નો આધાર લેવામાં આવેલ હતો.

સરકાર તરફથી  Division Bench of this Court in the case of Synergy Fertichem Private Limited Vs. State of Gujarat, (૨૦૧૯) ૧૨ ્સ્ૈં ૧૨૧૩ (લ્લભ-ય્ેલ.) નો આધાર લઈને નામદાર કોર્ટને રીટ ડીસમીસ કરવાની વિનંતી થયેલ હતી. કલમ ૧૩૦ ની જોગવાઈઓનો અમલ એવા કેસોમાં થઈ શકે છે જેમાં વેપારીઓ દ્વારા ગુડ્ઝનુ ટ્રાન્સપોર્ટ કરીને કરચોરી કરવામાં આવતી હોય. અને જ્યારે પ્રોપર ઓફિસર તેમાં કરચોરી જુએ તો તેઓ ર્ખસિ ય્જી્ સ્ર્ંફ-૧૦ આપી શકે છે. ઉપરાંત કેસની સુનાવણી દરમ્યાન નામદાર સુપ્રીમ કોર્ટના ફલાણા ફલાણા ચુકાદાનો ઉલ્લેખ પણ કરવામાં આવેલ હતો

મોબાઈલ ચેકિંગ દરમિયાન કરવામાં આવતી કામગીરીને લગતા વિવિધ ફોર્મનો ક્રમ આ પ્રમાણે છે ઃ સ્ર્ંફ-૦૧ ઇીર્બગિૈહય ર્ક જાચાીસીહા ર્ક ર્ુહીિ/ગિૈપીિ ર્િ ૅીર્જિહ ૈહ બરચયિી ર્ક ર્ર્યગજ ઃ ર્બહપીઅચહબી. પિટીશનર વેપારીઓની દલીલ છે કે સ્ર્ંફ-૦૬- ઘીાીર્હૌહ ર્ગિીિ ૈહ પૈીુ ર્ક ગૈજબિીૅચહબૈીજ ચહગ ર્હૌબી જૅીબૈકઐહય ાચટ / ૅીહચનાઅ ૌનન િીનીચજી ેહગીિ સ્ર્ંફ-૫ અથવા MOV-07- For payment of tax and penalty within seven days under section ૧૨૯(૩)થી સીધા સ્ર્ંફ- ૧૦ કે સ્ર્ંફ-૧૧ એટલે કેConfiscation notice and order (If penalty unpaid/escalated) ઉપર ન જઈ શકાય.નામદાર કોર્ટે પોતાના ચુકાદામાં જણાવેલ છે કે જીએસટીની સુધારેલ કલમ ૧૨૯ અને ૧૩૦ સ્વતંત્ર છે અને ૧૨૯ની કાર્યવાહી થવાથી માત્ર શંકા ના આધારે આપોઆપ ૧૩૦ની જોગવાઈઓ લાગુ પડી શકે નહીં. તે માટે પ્રોપર ઓફિસરે કર ચોરીનો ઈરાદો હોય તેવું માનવાનું રહે છે.