Get The App

કોઈ વેપારી જીએસટીની કારણદર્શક નોટિસ મળ્યા પહેલા તમામ રકમ ભરી દે તો દંડકીય કાર્યવાહી થઈ શકે ?

Updated: Dec 15th, 2025

GS TEAM

Google News
Google News
કોઈ વેપારી જીએસટીની કારણદર્શક નોટિસ મળ્યા પહેલા તમામ રકમ ભરી દે તો દંડકીય કાર્યવાહી થઈ શકે ? 1 - image

- GST નું A to Z - હર્ષ કિશોર

- આઇબીસી એક સર્વગ્રાહી ફ્રેમ વર્ક છે જેમાં ઇનસોલવંસી અને બેંકરપ્સીને લગતી કાર્યવાહી કરવામાં આવે છે.

આપણે જાણીએ છીએ કે જીએસટીના કાયદામાં આદેશ કરવા માટે બે જુદી જુદી કલમ એવી કલમ ૭૩ અને ૭૪ હતી અને હવે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ થી નવી કોમન કલમ ૭૪ દાખલ કરવામાં આવેલ છે. અત્યાર સુધીમાં કલમ ૭૩ અને ૭૪ હેઠળ વેપારીનો કરચોરીનો ઈરાદો છે કે કેમ તેના અનુસંધાને જુદા જુદા સંજોગોમાં જુદા જુદા દરે દંડકીય કાર્યવાહી કરી શકવાની સત્તા અધિકારી પાસે હતી. કારણદર્શક સૂચના પાઠવ્યા પહેલા અને સુચના પાઠવ્યા પછી કે આદેશ થયા પછી વેપારી દ્વારા કોઈ રકમ ભરવામાં આવે તો શું થઈ શકે તે સંદર્ભે તાજેતરમાં નામદાર દિલ્હી હાઇકોર્ટનો એક મહત્વનો ચુકાદો આવેલ છે જેની અગત્યની વિગતો આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું.

કેસનું નામ :  Delhi Sales Corporation vs. The Principal Commissioner of Central Tax and others, W. P. (C) 15646/2025 & CM APPL. 63996/2025, આદેશ તારીખઃ Nov 21, 2025.

કેસની વિગતો : આ કેસમાં વેપારીની રજૂઆત એવી હતી કે મુખ્ય મુદ્દો સપ્લાયર ખોટો હોય અથવા સપ્લાયર મળી ન આવતો હોય તેવા કુલ ૭૯ સપ્લાયરમાંથી અને ૧૧૫૫ ખરીદનાર પૈકી અમો એક છીએ. તારીખ ૭ જૂન ૨૦૨૪ ના રોજ અધિકારી દ્વારા કારણદર્શક સૂચના આપવામાં આવે તે પહેલા અમોએ ઓગસ્ટ ૨૦૨૨માં માંગણાની તમામ રકમ ભરી દીધેલ હતી. વેપારીશ્રીએ ઇજ. ૨,૦૭,૮૬૮/- ની રકમ ભરી દીધેલ હતી. વેપારીશ્રીને ૬ જુલાઈ ૨૦૨૨ ના રોજ summon issue કરવામાં આવેલ હતા અને વેપારી દ્વારા તારીખ ૩૧ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ કલમ ૭૩ ૫ હેઠળ તમામ રકમ વ્યાજ સહિત ભરી દેવામાં આવેલ હતી.

વેપારીશ્રીને તારીખ ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ નમૂના જીએસટીઆર ડી.આર.સી વનમાં નોટિસ આપવામાં આવેલ હતી. વેપારીશ્રીએ જણાવ્યું કે અમોએ જીએસટીની કલમ ૭૪(૫) મુજબ કારણદર્શક સૂચના આપ્યા પહેલા વેરો ભરી શકાય છે. અને તેવા સંજોગોમાં વધારાની કોઈ નોટિસ આપી શકાય નહીં. તેથી રૂા.૧૯,૦૦૦ નો દંડ લાગી શકે નહીં. નામદાર કોર્ટે તમામ કાયદાકીય જોગવાઈઓ અને તથ્યો ચકાસીને વેપારીની તરફેણમાં ચુકાદો આપેલ છે.

અન્ય એક કેસ સીધો જીએસટીને સ્પર્શતો નથી પરંતુ મહારાષ્ટ્ર RERA દ્વારા એવું જણાવવામાં આવેલ છે કે રેરાની સરખામણીએ IBC ની જોગવાઈઓ પ્રીવેલ ઓવર થાય છે. આ કેસમાં મકાન ખરીદનાર બે વ્યક્તિઓ દ્વારા RERA સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. પરંતુ RERA દ્વારા જણાવવામાં આવ્યું કે એક વખત શભન્ દ્વારા રિઝોલ્યુશન પ્લાન મંજૂર થઈ જાય પછી તેમાં RERA ની જોગવાઈઓ લાગુ પાડી શકાય નહીં. સમાન લોજિક જીએસટીના કેસોને લાગુ પડે છે. આપણે જાણીએ છીએ કે RERA, એ ભારત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલ એક નિયમન અને વિકાસ અધિનિયમ, વ્યવસાયિક અને રહેણાક વિકાસ પ્રોજેક્ટની વિશ્વસનીયતા માટે બનાવવામાં આવેલ છે. આ અધિનિયમ હેઠળ તમામ હાઉસિંગ અને કોમર્શિયલ રીયલ એસ્ટેટ ડેવલપર્સ માટે નોંધણી કરાવવી ફરજિયાત છે. ડેવલપરે પોતાના બાંધકામ પેટે કરેલ કલેક્શન ના ૭૦% રકમ એસક્રો એકાઉન્ટમાં જમા કરાવવાની રહે છે. જીએસટીમાં કેટલીક વ્યાખ્યાઓ RERA ના કાયદામાંથી અપનાવવામાં આવેલ છે. આપણે IBC ની પાયાની વિગતો પણ જાણી લઈએ.

ખુબ મોટા ફેરફાર : Insolvency & Bankruptcy Code, 2016નો અમલ તા : ૨૮.૫.૨૦૧૬ થી થયા બાદ કંપનીઓ અને ન્ન્ઁ માટે શભન્ અને શભન્છ્ કામ કરે છે જ્યારે Individuals માટે તથા ભાગીદારી પેઢીઓ માટે DRT કાર્યરત છે. રેગ્યુલેટર તરીકે Insolvency & Bankruptcy Board of Indiaની રચના તાઃ ૧.૧૦.૨૦૧૬ થી કરવામાં આવેલ છે. આમ, અગાઉ જ્યાં ચગલેગૈબર્ચાિ/ચૅૅીનનચાી તરીકે મ્ૈંખઇ અને છછૈંખઇ હતા તે જગ્યાએ હવે શભન્ અને શભન્છ્ આવ્યા છે. હવે મ્ૈંખઇ અને છછૈંખઇ કાર્યરત નથી.

IBC ની શરૂઆત ઃ વર્ષ ૨૦૧૬ માં કંપની ધારા, ૨૦૧૩માં ધરખમ ફેરફારો કરવામાં આવે છે અને ્રી ૈંહર્જનપીહબઅ ચહગ મ્ચહંિેૅાબઅ ર્ભગી, ૨૦૧૬ (IBC)નો કાયદો ઘડવામાં આવે છે. આઇબીસી એક સર્વગ્રાહી ફ્રેમ વર્ક છે જેમાં ઇનસોલવંસી અને બેંકરપ્સીને લગતી કાર્યવાહી કરવામાં આવે છે. તેનું ફ્રેમવર્ક અને કામગીરી બે ભાગમાં વહેંચાયેલી છે. રેગ્યુલેટરી કામ ્રી ૈંહર્જનપીહબઅ ચહગ મ્ચહંિેૅાબઅ મ્ર્ચગિ ર્ક ૈંહગૈચ (ૈંમ્મ્ૈં) કરે છે અને એડ્જુડીકેશનનું કામ શભન્ તથા ઘઇ્ કરે છે. કોર્પોરેટ કંપનીઓ માટે તેમજ લિમિટેડ લાયાબિટી પાર્ટનરશીપ (ન્ન્ઁ) માટે શભન્ કાર્યરત છે. 

જ્યારે નોન-કોર્પોરેટ્સ, વ્યક્તિગત પેઢી અને ભાગીદારી પેઢી માટે ઘઇ્ કાર્યરત છે. IBC ની કલમ ૩(૭) મુજબ કોર્પોરેટ પર્સનમાં મ્ચહં, ખૈહચહબૈચન ૈંહર્જૌોૌહજ, ૈંહજેચિહબી ર્ભસૅચહઅ, છજજીા ઇીર્બહજાિેર્બૌહ ર્ભસૅચહઅ, સ્ેોચન ખેહગજ, ર્ભનનીબૌપી ૈંહપીજાસીહા જીબરીસીજ ર્િ ઁીહર્જૈહ ખેહગજ નો સમાવેશ થતો ન હોઈ આ કોડ તેમને લાગુ પડતો નથી. 

શભન્ અને શભન્છ્ નો ઉદય ઃ જીૈંભછ ની અગત્યની જોગવાઈઓ કંપની ધારો, ૨૦૦૩માં ચેપ્ટર ઠૈંઠ માં કલમ ૨૫૩ થી ૨૬૯ હેઠળ સમાવવામાં આવી અને હવે ૧ જુન ૨૦૧૬ થી અહીથી જન્મ થાય છે મ્ૈંખઇ ની જગ્યાએ શર્ચૌહચન ર્ભસૅચહઅ ન્ચુ ્િૈમેહચન અને છછૈંખઇ ની જગ્યાએ શર્ચૌહચન ર્ભસૅચહઅ ન્ચુ છૅૅીનનચાી્િૈમેહચન નો. કંપની ધારો, ૨૦૦૩ ની કલમ ૪૦૮ હેઠળ શભન્ ની સ્થાપના થઈ જ્યારે શભન્છ્ ની સ્થાપના કંપની ધારા. ૨૦૧૩ ની કલમ ૪૧૦ હેઠળ કરવામાં આવી. મ્ૈંખઇ અને છછૈંખઇ પાસેના પેન્ડીંગ કેસો અનુક્રમે શભન્ અને શભન્છ્ ને સોંપવામાં આવ્યા. 

શભન્ ઃ આજની તારીખે સમગ્ર દેશમાં તેની દિલ્હી ખાતે પ્રિન્સિપલ બેંચ અને દિલ્હી, અમદાવાદ, અલ્લાહબાદ, હૈદરાબાદ, બેન્ગ્લુરું, ચંડીગઢ, ચેન્નાઈ, કટક, ગુવાહાટી, જયપુર, કોચી, મુંબઈ, કોલકત્તા, અમરાવતી અને ઇન્દોર એમ અન્ય કુલ ૧૫ રીજનલ બેંચીસ આવેલી છે. શભન્છ્ ની પ્રિન્સિપલ બેંચ દિલ્હી ખાતે આવેલ છે.

્રી ઇીચન ઈજાચાી (ઇીયેનર્ચૌહ ચહગ ઘીપીર્નૅસીહા) છબા, ૨૦૧૬(RERA) ના કાયદામાં આપવામાં આવેલ મહત્વની વ્યાખ્યાઓ ઃ (GST ની દ્રષ્ટીએ ઉપયોગી) 

-તા ૧.૪.૨૦૧૯ પછી GST ની દ્રષ્ટિએ રીયલ એસ્ટેટ સેક્ટરને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવેલ છે અને તે મુજબ વેરાનો દર અને અન્ય જોગવાઈઓ રાખવામાં આવેલ છે.

૧. રેસીડેનશીયલ રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ (ઇઇઈઁ) એટલે શું? રેસીડેનશીયલ રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ એટલે એવો પ્રોજેક્ટ જેમાં વાણિયેજિક હેતુ માટેના બાંધકામનો એરીયા કુલ એરીયાનાં પ્રમાણમાં ૧૫% થી ઓછો હોય. 

૨. તે સિવાયના પ્રોજેક્ટને રીયલ એસ્ટેટ પ્રોજેક્ટ (ઇઈઁ) કહે છે.

* Section 2 (zn) “real estate project”(REP) means the development of a building or a building consisting of apartments (એની પણ જુદી વ્યાખ્યા કરેલ છે), or converting an existing building or a part thereof into apartments, or the development of land into plots or apartments, as the case may be, for the purpose of selling all or some of the said apartments or plots or building, as the case may be, and includes the common areas, the development works, all improvements and structures thereon, and all easements, rights and appurtenances (ઉપ્યુક્તિઓ) belonging thereto.

* Apartment: Section 2 (e)- Whether called block, chamber, dwelling unit, flat, office, showroom, shop, godown, premises, suit, tenement, unit or by any other name, means a separate and self-contained part of any immovable property, including one or more rooms or enclosed spaces, located on one or more floors or part thereof, in a building or on a plot of land, used or intended to be used for nay residential or commercial use such as residence, shop, showroom or godown or for carrying on any business, occupation, profession or trade, or for any other type of use ancillary to the purpose specified.

* સામાન્ય રીતે મકાનોની બાબતમાં કાયદાકીય ભાષા સિવાય પણ કેટલાક શબ્દો વપરાય છે જેમ કે flat, row house, duplex, bungalow, farm house, office building, shops, shopping complex/centre,વગેરે. પરંતુ GST માટે આપણે આ તમામ શબ્દોને સ્થાને ચૅચિાસીહા શબ્દ ધ્યાને રાખીશું.