- GSTનું A to Z - હર્ષ કિશોર
- હકીકતોનો અભ્યાસ કરીને અને માઈન્ડ એપ્લાય કરીને તૈયાર થયેલ હોય તેવી માન્યતાની બારીક તપાસ કે ઉલટ તપાસ ન થઈ શકે
કેસનું નામ : C/SCA/17378/2025 ORDER DATE: 24/03/2026 IN THE HIGH COURT OF GUJARAT AT AHMEDABAD R/SPECIAL CIVIL APPLICATION NO. 17378 of 2025 = NSCINDIA LOGISTICS PRIVATE LTD. Versus STATE OF GUJARAT & ORS.
આ કેસમાં કોર્ટનો પ્રથમ આદેશ તારીખ 12/03/2025 ના રોજ થયેલ. મુખ્ય મુદ્દો એ હતો કે અપીલ તબક્કે વેપારીને રૂબરૂ સાંભળવાની તક આપવાની તારીખ ૪-૧૧-૨૦૨૫ હતી. પરંતુ તે પહેલાં ૩૦-૧૦-૨૦૨૫ના રોજ આદેશ પસાર કરવામાં આવેલ છે. એટલે કે વેપારી પક્ષે એવી રજૂઆત કરવામાં આવી કે અમોને રૂબરૂ સાંભળવાની કોઈ તક આપવામાં આવેલ નથી અને તારીખ ૩૦-૧૦-૨૦૨૫ના રોજ કરવામાં આવેલ આદેશમાં ખોટી વિગતો દર્શાવવામાં આવેલ છે. સરકાર પક્ષે થોડો સમય માંગીને હકીકતો ચકાસવાની વિનંતી કરવામાં આવતા નામદાર કોર્ટે તે ગ્રાહ્ય રાખેલ હતી.
ત્યારબાદ તારીખ ૧૭-૩-૨૦૨૬ના રોજ સુનાવણી દરમિયાન રાજકોટના નાયબ કમિશનર (અપીલ) કોર્ટમાં ઓરીજનલ ફાઈલ સાથે રૂબરૂ હાજર રહેલા હતા અને નામદાર કોર્ટે ફાઈલનો અભ્યાસ કરેલ અને નોંધેલ કે ફાઈલના નોટિંગના પહેલા પાના ઉપર વેપારીશ્રીને સંબંધિત અપીલ અધિકારી દ્વારા તારીખ ૩-૧૧-૨૦૨૫ના રોજ વેપારીને રૂબરૂ સાંભળેલ છે અને વેપારીએ પ્રોસિડિંગ શીટમાં તે મતલબની સહી પણ કરેલ છે.
પરંતુ કલેરીકલ ક્ષતિને કારણે જ્યારે જીએસટીની કલમ ૧૦૭ હેઠળ આદેશ કરવામાં આવેલ છે ત્યારે ૪-૧૧-૨૦૨૫ની તારીખ લખવાના બદલે ભૂલથી તારીખ ૩૦-૧૦-૨૦૨૫ લખવામાં આવેલ છે. જીએસટી પોર્ટલ પરથી વિગતો જોતા જણાય છે કે જીએસટી ફોર્મ એપીએલ-ટુ માં આદેશની તારીખ ૪-૧૧-૨૦૨૫ દર્શાવવામાં આવેલ છે અને આ આદેશ વેપારીશ્રી દ્વારા તે જ તારીખે રીસીવ કરવામાં આવેલ છે. આમ, પીટીશનર દ્વારા ખોટું સ્ટેટમેન્ટ આપીને કોર્ટ સામે રજૂઆત કરવામાં આવેલ છે કે તેઓને કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સાંભળવાની તક આપવામાં આવેલ નથી અને અધિકારી કક્ષાએ આવા સિદ્ધાંતોનો ભંગ થયેલો છે.
નામદાર કોર્ટના આવા આદેશ બાદ પીટીશનરના એડવોકેટ દ્વારા કોર્ટને જણાવવામાં આવ્યું કે મને આ વિગતોની અગાઉ ખબર ન હતી અને મારા અસીલે મને ગેરમાર્ગે દોરેલ છે તેથી હવે હું આ કેસમાંથી પોતાનું વકાલાતનામું પરંતુ ખેંચું છું. તારીખ ૧૭-૩-૨૦૨૬ની સુનાવણી દરમિયાન પીટીશનર તરફથી કોઈ વકીલ હાજર રહેલ નથી. આમ, વેપારીશ્રી દ્વારા ખોટી રજૂઆત કરવાના કિસ્સામાં તેઓને રૂપિયા ૨૫,૦૦૦ની કોસ્ટ નો હુકમ કરવામાં આવે છે.
Natural Justice એટલે શું ? One of the primary conditions for equitable, fair and just adjudication is that the adjudicating authority must follow the principles of natural justice. It implies that the person who is subject to adjudication must be put of notice and given an opportunity of being heard (સુનાવણીની તક) before any order is passed against him. conferment of quasi-judicial power (અર્ધ-ન્યાયિક સત્તાઓ) further implies that the person concerned must follow the rules of natural justice, and must give reasons for making the order which he is empowered to make.
Natural justice ના સિદ્ધાંતો કયા ? The principles of natural justice are grounded in procedural fairness which ensures taking of correct decision and procedural fairness is fundamentally an instrumental good, in the sense that procedure should be designed to ensure accurate or appropriate outcomes.
Doctrine of natural justice ? કાયદા નિષ્ણાતો અને નામદાર કોર્ટના મતે, The doctrine of natural justice cannot be defined in a specific manner but the compliance with the doctrine is solely dependent upon the facts and circumstances of each case. Natural justice is the administration of justice in a common sense liberal way. The expressions 'natural justice' and 'legal justice' do not present a water-tight classification'.
Natural justice ને લગતો અગત્યનો કેસ : In the Assistant Commissioner v Shukla brothers, 2010 નામદાર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, "that principle of natural justice has twin ingredients, the person likely to be adversely affected by action of authorities should be given notice to show cause and should be granted an opportunity of being heard."
The orders passed by authorities should give reasons for arriving at conclusion showing proper application of mind. The violation of either of them vitiates (અસરહીન કે નિરર્થક કરવું) the order itself. The order should be supported by reasons of rationality (તાર્તિક ચર્ચા)
Canara Bank v Debasis Das in 2003 ના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટનું અવલોકન Concept of natural justice has undergone a great deal of change in recent years. Rules of natural justice are not rules embodied always expressly in a Statute ("thtmCtyu Dzuj ftg’tu) or in rules framed thereunder. They may be implied from the nature of the duty to be performed under a statute. (ધારાસભાએ ઘડેલ કાયદો) or in rules framed thereunder. They may be implied from the nature of the duty to be performed under a statute.
માનવાને કારણ : ટેક્સેશનના કાયદાઓમાં માનવાને કારણની બાબત ખૂબ જ સામાન્ય પરંતુ અગત્યની છે. આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૪૭માં "Reason to believe" નો ઉલ્લેખ આપણને મળે છે. ૈંઁભ, ૧૮૬૦ ની કલમ ૨૬ મુજબ, ચ ૅીર્જિહ ૈજ જચૈગ ર્ા રચપી ધઇીચર્જહ ર્ા મીનૈીપીધ ચ ારૈહય ૈક રી રચજ જેકકૈબૈીહા બચેજી ર્ા મીનૈીપી ારચા ારૈહય મેા ર્હા ૈક રી સીિીનઅ ર્જેૅૅજીજ ારચા ારૈહય ર્ા મી ાિેી ર્િ રચજ ચ પચયેી ર્િ ૈહગીકૈહૈાી ૈગીચ ચર્મેા ૈા. ્રેજ, ારી ાીસિ ધઇીચર્જહ ર્ા મીનૈીપીધ સીચહજ ચ મીનૈીક ુરૈબર ૈજ ર્કેહગીગ ર્હ િીચર્જહચમની યર્િેહગજ ચહગ ર્હા ર્હ સીિી ર્જેૅૅર્જૈૌહ ર્િ ૈસચયૈહર્ચૌહ.
ઇીચર્જહીગ ર્ગિીિ એટલે શું ? છહઅ ર્ગિીિ ર્ક ચગલેગૈબર્ચૌહ ર્િ ચૅૅીચન ર્િ ૈહ ચહઅ ૅર્બિીીગૈહય ુરૈબર ૈજ ૂેચજૈ-લેગૈબૈચન ૈહ હચોિી જર્રેનગ મી ચ ર્બસૅનીાી ર્ગિીિ ગૈજબેજજૈહય ારીિી-ૈહ ીપીિઆરૈહય ૈહ િીનર્ચૌહ ર્ા સચાાીિ ચગલેગૈબચાીગ, ૈહબનેગૈહય કચબાજ, જાર્ચોાિઅ ૅર્પિૈર્જૈહજ, જેમસૈજર્જૈહજ (ય્જી્ ના સંદર્ભે વેપારીની રજૂઆત), ચયિેસીહાજ ચહગ ગીાચૈનીગ કૈહગૈહયજ મચજીગ ર્હ ુરૈબર ર્ગિીિ ૈજ ૈજજેીગ.
મ્શજી, ૨૦૨૩ની કલમ ૨(૨૯) મુજબ, ધઇીચર્જહ ર્ા મીનૈીપી.ધ થ છ ૅીર્જિહ ૈજ જચૈગ ર્ા રચપી ધઇીચર્જહ ર્ા મીનૈીપીધ ચ ારૈહય ૈક રી રચજ જેકકૈબૈીહા બચેજી ર્ા મીનૈીપી ારચા ારૈહય મેા ર્હા ર્ારીિુૈજી.
ઇીચર્જહ ર્ા મીનૈીપી ને કારણે ટેક્સ વિભાગના અધિકારી માટે કામ કરવું સરળ પણ થાય છે અને જવાબદારી પણ એટલી જ રહે છે. કરચોરીના દરેક કિસ્સામાં અગાઉથી વૈજ્ઞાાનિક ઢબે સાબિતીઓ મળતી નથી. માત્ર અનુભવના આધારે અને કેટલાક જઅર્સૅાસજ ના આધારે અધિકારીને માનવાને કારણ રહે છે કે રેડ પાડવી કે નહિ અથવા રજીસ્ટ્રેશન/આઈટીસી/રિફંડ આપવું કે નહિ. આ બે શબ્દોનો અર્થ જોઈએ તો ઇીચર્જહ એટલે કારણ અથવા વાજબીપણું. જ્યારે મ્ીનૈીપી એટલે ખરૂં/ખોટું માનવું, સ્વીકારવું કે ભરોસો હોવો. અધિકારીને મળેલ અથવા તેની સમક્ષ રજુ થયેલ વિગતો માનવી કે નહિ તે માટે તેની પાસે કારણ અને વાજબીપણું હોવું જરૂરી છે. હકીકતોનો અભ્યાસ કરીને અને માઈન્ડ એપ્લાય કરીને તૈયાર થયેલ હોય તેવી માન્યતાની બારીક તપાસ કે ઉલટ તપાસ ન થઈ શકે.
ફાઈલ નોટીંગનું મહત્ત્વ : Bharatiya Sakshya Adhiniyam-2023 le fjb 29- Relevancy of entry in public record or an electronic record made in performance of duty-An entry in any public or other official book, register or record or an electronic record, stating a fact in issue or relevant fact, and made by a public servant in the discharge of his official duty, or by any other person in performance of a duty specially enjoined by the law of the country in which such book, register or record or an electronic record, is kept, is itself a relevant fact.


