- GSTનું A to Z - હર્ષ કિશોર
- જ્યારે કોઈ કલમ અથવા જોગવાઈને કોર્ટ દ્વારા 'રીડ ડાઉન' કરવામાં આવે ત્યારે કેસની હકીકતો અને કિસ્સાના ગુણદોષ જોઈને તે જોગવાઈઓનો અમલ અધિકારીઓએ કરવાનો રહે છે
જીએસટીના અધિકારીઓ અને સલાહકારોને જીએસટી કાયદા ઉપરાંત એકાઉન્ટ્સ અને કોર્ટના કેટલાક શબ્દો કે વાક્યો જાણવા અને સમજવાના રહે છે. આજે આપણે આ દિશામાં થોડો પ્રયત્ન કરવાના છીએ. તાજેતરમાં GSTની કલમ ૧૬(૨)(બ) અંગેનો તારીખ ૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મે. સાહિલ એન્ટરપ્રાઇસીસ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસમાં નામદાર ત્રિપુરા હાઇકોર્ટનો એક ખૂબ જ મહત્વનો ચુકાદો આવેલ છે. તે મુજબ સપ્લાયરની ભૂલનો ભોગ રેસીપીયંટના બને તેથી તેને તો યોગ્ય ખરીદી કરેલ હોય અને તમામ દસ્તાવેજો ઉપલબ્ધ હોય તો ખરીદનારને મળવા પાત્ર થાય તેવું આ ચુકાદાનો અર્થ નીકળે છે.અહીં નામદાર કોર્ટ દ્વારા કલમ ૧૬(૨)(બ) ને unconstitutional ઠરાવેલ નથી પરંતુ read down ડાઉન કરેલ છે. એટલે કે કલમ ૧૬(૨)(બ) નીજોગવાઈઓ કાયદેસર યોગ્ય છે પરંતુ જ્યારે તેનું અર્થઘટન અને એપ્લિકેશન કરવામાં આવે ત્યારે કલમની જોગવાઈઓ ઉપરાંત કેટલીક હકીકતો જોવાની રહે.
GST ની Section ૧૬(૨)(બ) આ પ્રમાણે છે : subject to the provisions of the tax charged in respect of such supply has been actually paid to the Government, either in cash or through utilisation of input tax credit admissible in respect of the said supply; and
કાયદાની કોઈ જોગવાઈને અથવા કોઈ કલમને કોર્ટ દ્વારા unconstitutional ઠરાવવામાં આવે ત્યારબાદ જીએસટીના અધિકારી તે કલમનો અમલ કરી શકતા નથી. પરંતુ જ્યારે કોઈ કલમ અથવા જોગવાઈને કોર્ટ દ્વારા 'રીડ ડાઉન' કરવામાં આવે ત્યારે કેસની હકીકતો અને કિસ્સાના ગુણદોષ જોઈને તે જોગવાઈઓનો અમલ અધિકારીઓએ કરવાનો રહે છે.
અગાઉ નવમી ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ નામદાર ગૌહાટી હાઇકોર્ટ દ્વારા M/s McLeod Russel India Limited v. Union of India, the Gauhati High Court WP(C) ૫૭૨૫ ઓફ ૨૦૨૨ માં પણ Section 16(2)(aa) 'રીડ ડાઉન' કરવામાંઆવેલ.
GST ની જીીર્બૌહ ૧૬(૨)(ચચ) આ પ્રમાણે છે : (2) Notwithstanding anything contained in this section, no registered person shall be entitled to the credit of any input tax in respect of any supply of goods or services or both to him unless,––
(a) he is in possession of a tax invoice or debit note issued by a supplier registered under this Act, or such other tax paying documents as may be prescribed;
[(aa) the details of the invoice or debit note referred to in clause (a) has been furnished by the supplier in the statement of outward supplies and such details have been communicated to the recipient of such invoice or debit note in the manner specified under section 37;]
અન્ય અગત્યના મુદ્દા આ પ્રમાણે છે : Natural justice એટલે શું ? One of the primary conditions for equitable, fair and just adjudication is that the adjudicating authority must follow the principles of natural justice. It implies that the person who is subject to adjudication must be put to notice and given an opportunity of being heard (સુનાવણીની તક) before any order is passed against him.
Conferment of quasi-judicial power (અર્ધ-ન્યાયિક સત્તાઓ) further implies that the person concerned must follow the rules of natural justice, and must give reasons for making the order which he is empowered to make.
Natural justice ના સિદ્ધાંતો કયા? The principles of natural justice are grounded in procedural fairness which ensures taking of correct decision and procedural fairness is fundamentally an instrumental good, in the sense that procedure should be designed to ensure accurate or appropriate outcomes.
Doctrine of natural justice?કાયદા નિષ્ણાતો અને નામદાર કોર્ટોના મતે, “The doctrine of natural justice cannot be defined in a specific manner but the compliance with the doctrine is solely dependant upon the facts and circumstances of each case. Natural justice is the administration of justice in a common sense liberal way. The expressions ‘natural justice’ and ‘legal justice’ do not present a water-tight classification”.
Natural justice ને લગતો અગત્યનો કેસ : In the Assistant Commissioner v Shukla brothers, ૨૦૧૦ નામદાર સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, that principle of natural justice has twin ingredients, the person likely to be adversely affected by action of authorities should be given notice to show cause and should be granted an opportunity of being heard”.
The orders passed by authorities should give reasons for arriving at conclusion showing proper application of mind. The violation of either of them vitiates (અસરહીન કે નિરર્થક કરવું) the order itself. The order should be supported by reasons of rationality (તાતક ચર્ચા).
Canara Bank v Debasis Das in ૨૦૦૩ ના કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટનું અવલોકન Concept of natural justice has undergone a great deal of change in recent years. Rules of natural justice are not rules embodied always expressly in a Statute (ધારા-સભાએ ઘડેલ કાયદો) or in rules framed thereunder. They may be implied from the nature of the duty to be performed under a statute.
માનવાને કારણ : ટેક્સેશનના કાયદાઓમાં માનવાને કારણની બાબત ખુબ જ સામાન્ય પરંતુ અગત્યની છે. આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ ની કલમ ૧૪૭ માં Reason to believe નો ઉલ્લેખ આપણને મળે છે. a person is said to have “Reason to believe” a thing if he has sufficient cause to believe that thing but not if he merely supposes that thing to be true or has a vague or indefinite idea about it. Thus, the term “Reason to believe” means a belief which is founded on reasonable grounds and not on mere supposition or imagination. ૨૦૨૩ ની કલમ ૨(૨૯) મુજબ, Reason to believe” : A person is said to have “Reason to believe” a thing if he has sufficient cause to believe that thing but not otherwise.
Reason to believe ને કારણે ટેક્સ વિભાગના અધિકારી માટે કામ કરવું સરળ પણ થાય છે અને જવાબદારી પણ એટલી જ રહે છે. કરચોરીના દરેક કિસ્સામાં અગાઉથી વૈજ્ઞાાનિક ઢબે સાબિતીઓ મળતી નથી. માત્ર અનુભવના આધારે અને કેટલાક જઅર્સૅાસજ ના આધારે અધિકારીને માનવાને કારણ રહે છે કે રેડ પાડવી કે નહિ અથવા રજીસ્ટ્રેશન/આઈટીસી/રિફંડ આપવું કે નહિ. આ બે શબ્દોનો અર્થ જોઈએ તો ઇીચર્જહ એટલે કારણ અથવા વાજબીપણું. જયારે મ્ીનૈીપી એટલે ખરું/ખોટું માનવું, સ્વીકારવું કે ભરોસો હોવો. અધિકારીને મળેલ અથવા તેની સમક્ષ રજુ થયેલ વિગતો માનવી કે નહિ તે માટે તેની પાસે કારણ અને વાજબીપણું હોવું જરૂરી છે. હકીકતોનો અભ્યાસ કરીને અને માઈન્ડ એપ્લાય કરીને તૈયાર થયેલ તેની માન્યતાની બારીક તપાસ કે ઉલટ તપાસ ન થઇ શકે.
Reasoned order એટલે શું? Any order of adjudication or appeal or in any proceeding which is quasi- judicial in nature should be a complete order discussing there-in everything in relation to matter adjudicated, including facts, statutory provisions, submissions (GST ના સંદર્ભે વેપારીની રજૂઆત), arguments and detailed findings based on which order is issued.


