Get The App

શેરોમાં સાવચેતીભર્યો સુધારો આગળ વધવાની સંભાવના

Updated: Apr 9th, 2023

GS TEAM

Google News
Google News
શેરોમાં સાવચેતીભર્યો સુધારો આગળ વધવાની સંભાવના 1 - image


- ચાર્ટ સંકેત-અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૫૯૮૩૨.૯૭ તા.૦૬-૦૪-૨૩) ૫૭૦૮૪.૯૧નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૮૭૩૧.૨૧  અને ૪૮ દિવસની ૫૯૨૬૪.૭૪ તેમ જ ૨૦૦ દિવસની ૫૯૦૬૮.૯૭ છે.  દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૯૯૫૦ ઉપર ૬૦૦૫૦, ૬૦૨૧૭, ૬૦૨૫૦, ૬૦૫૦૦ સુધીની શકયતા. નીચામાં ૫૯૪૦૦ નીચે ૫૯૨૦૦, ૫૮૯૮૦, ૫૮૭૫૦, ૫૮૫૬૦ સપોર્ટ ગણાય.

કોરોમંડલ (બંધ ભાવ રૂ.૯૨૩.૦૫ તા.૦૬-૦૪-૨૩) ૮૪૮.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૮૬.૧૦ અને ૪૮ દિવસની ૮૮૯.૧૨ તેમ જ ૨૦૦ દિવસની ૯૦૬.૦૪  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણેઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૨૫ ઉપર ૯૩૦, ૯૩૭ કુદાવે તો ૯૪૪, ૯૬૦, ૯૭૫, ૯૯૦ સુધીની શક્યતા. નીચામાં ૯૧૧ નીચે ૮૯૬ સપોર્ટ ગણાય.

લાર્સન (બંધ ભાવ રૂ.૨૨૭૪.૨૫ તા.૦૬-૦૪-૨૩) ૨૧૨૧નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૧૯૫.૨૪ અને ૪૮ દિવસની ૨૧૬૭.૬૭  તેમ જ ૨૦૦ દિવસની ૨૦૧૬.૨૪ છે. દૈનિક એમએસીડી  સુધારા તરફી છે  અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ  અને અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૨૯૮ કુદાવે તો ૨૩૫૧, ૨૪૦૫, ૨૪૪૦ સુધીની શકયતા,  નીચામાં ૨૨૪૩ નીચે ૨૨૧૭ સપોર્ટ ગણાય. 

મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૧૧૭૨.૨૫ તા.૦૬-૦૪-૨૩) ૧૧૨૩.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૧૬૫.૨૧ અને ૪૮ દિવસની  ૧૨૩૦.૯૪  તેમ જ ૨૦૦ દિવસની ૧૨૦૩.૦૮ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ્  તરફ  અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૧૭૫ ઉપર ૧૧૯૧, ૧૨૦૩, ૧૨૦૮, ૧૨૨૭ સુધીની શક્યતા.  નીચામાં ૧૧૬૦ સપોર્ટ ગણાય.

પંજાબ નેશનલ બેંક  (બંધ ભાવ રૂ.૪૭.૨૦ તા.૦૬-૦૪-૨૩) ૪૪.૪૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૬.૯૫ અને ૪૮ દિવસની ૪૯.૦૪  તેમ જ ૨૦૦ દિવસની ૪૫.૫૯ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ  તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૮ ઉપર ૫૦ અને ૫૨ મહત્ત્વની સપાટી ગણાય. જેની ઉપર વધુ સુધારો જોવાય.  નીચામાં ૪૫ સપોર્ટ ગણાય.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૨૯૨.૮૬ તા.૦૬-૦૪-૨૩) ૨૧૮૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૨૨૯૨.૬૪ અને ૪૮ દિવસની ૨૩૪૦.૭૩ તેમજ ૨૦૦ દિવસની ૨૪૪૫.૪૭  છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અછવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૩૫૪ ઉપર ૨૩૬૦ કુદાવે તો ૨૪૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૨૩૦૮ સપોર્ટ ગણાય.

સન ફાર્મા (બંધ ભાવ રૂ.૧૦૨૯.૧૦ તા.૦૬-૦૪-૨૩) ૯૪૬.૧૦નાં બોટમથી સુધારા તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૯૮૪.૪૩  અને ૪૮ દિવસની  ૯૮૩.૧૫  તેમ જ ૨૦૦ દિવસની ૯૫૧.૭૮ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડીનરમાઈ  તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ  તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૧૪ ઉપર ૧૦૨૦, ૧૦૨૭, ૧૦૩૫ સુધીની શક્યતા. નીચામાં ૧૦૦૫ નીચે  ૯૯૭, ૯૯૩ સપોર્ટ ગણાય.

બેંક નિફટી ફયુચર (બંધ ૪૫૧૬૯.૯૫ તા.૦૬-૦૪-૨૩) ૩૮૮૩૧.૫૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૦૪૩૦.૩૧ અને ૪૮ દિવસની ૪૦૭૬૦.૯૯  તેમ જ ૨૦૦ દિવસની ૪૦૧૫૭.૭૦  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક એમઓસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક  ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં  ૪૧૪૩૦ ઉપર ૪૧૬૧૫, ૪૧૮૦૦ સુધીની શકયતા.  નીચામાં ૪૦૯૯૦ નીચે ૪૦૬૪૦, ૪૦૪૩૦, ૪૦૨૭૦ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ભાવ ૧૭૬૪૪.૨૦ તા.૦૬-૦૪-૨૩) ૧૬૮૬૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૭૩૩૭.૬૦ અને ૪૮ દિવસની ૧૭૫૨૦.૮૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૭૫૫૬.૨૧ છે. દૈનિક  એમએસીડી  સુધારા તરફી છે. અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૭૭૧૫ ઉપર ૧૭૭૪૦, ૧૭૮૦૦, ૧૭૮૬૪ સુધીની શક્યતા. નીચામાં ૧૭૫૫૦ નીચે ૧૭૪૯૦, ૧૭૪૧૦, ૧૭૨૨૦ સપોર્ટ ગણાય.

સાયોનારા

એક ક્ષણ એવું થયું પાટા નીચે પડતું મૂકું, એક ક્ષણ ચૂક્યો અને પાટે ચડી ગઈ જિંદગી.                                                          

-મુકેશ જોષી.

Tags :