સેન્સેક્સમાં 82000 અને નિફટી ફયુચરમાં 25100 મહત્ત્વના સપોર્ટ
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૮૨૮૯૦.૯૪ તા.૧૩-૦૯-૨૪) ૮૦૮૯૫.૯૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૧૯૦૧.૬૯ અને ૪૮ દિવસની ૮૦૫૨૯.૪૮ તેમ જ ૨૦૦ દિવસની ૭૫૨૭૭.૫૪ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૩૦૯૩ ઉપર ૮૩૨૮૦, ૮૩૫૫૦, ૮૩૮૩૦, ૮૪૧૦૦ સુધીની શક્યતા. નીચામાં ૮૨૨૭૦ નીચે ૮૨૦૦૦, ૮૧૫૩૪ સપોર્ટ ગણાય. સરકારી બેંકોમાં સળવળાટ દેખાય છે બજારમાં સાવચેતી ભર્યો સુધારો જળવાશે.
એક્સીસ બેંક (બંધ ભાવ રૂ.૧૨૧૭.૪૫ તા.૧૩-૦૯-૨૪) ૧૧૪૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૮૧.૪૦ અને ૪૮ દિવસની ૧૧૮૫.૩૪ તેમ જ ૨૦૦ દિવસની ૧૧૩૦.૯૩ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૨૦ ઉપર ૧૨૩૧, ૧૨૪૫, ૧૨૫૭ સુધીની શક્યતા. સપોર્ટ ૧૧૯૦ નીચે ૧૧૭૫ ગણાય.
એચડીએફસી બેંક(બંધ ભાવ રૂ.૧૬૬૫.૯૫ તા.૧૩-૦૯-૨૪) ૧૫૯૩.૩૦નાં બોટમથી ધીમો સુધારો દર્શાવે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૬૪૪.૫૪ અને ૪૮ દિવસની ૧૬૨૮.૪૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૫૬૯.૫૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૬૭૦ ઉપર ૧૬૭૮, ૧૬૮૫, ૧૬૯૧, ૧૭૦૪, ૧૭૧૫, ૧૭૨૫ સુધીની શક્યતા. નીચામાં ૧૬૫૦ નીચે ૧૭૮૩ સપોર્ટ ગણાય.
ઈન્ડિયન હોટેલ (બંધ ભાવ રૂ.૬૮૯.૦૫ તા.૧૩-૦૯-૨૪) ૫૭૧.૦૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૬૭.૦૧ અને ૪૮ દિવસની ૬૩૭.૭૩ તેમ જ ૨૦૦ દિલવસની ૫૬૨.૯૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણેે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. વધઘટે ૭૩૦ સુધીની શક્યતા. નીચામાં ૬૮૦ નીચે ૬૬૭ સપોર્ટ ગણાય.
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર (બંધ ભાવ રૂ.૧૦૩૧.૧૦ તા.૧૩-૦૯-૨૪) ૮૯૪.૦૩નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૯૬૪.૩૭ અને ૪૮ દિવસની ૯૬૫.૮૪ તેમ જ ૨૦૦ દિવસની ૮૮૬.૨૬છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ઓવરબટો તરફ તેમ જ માસિક ધોેરણે ઓવરબોટથી ન્યુટ્રલ તરફ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૩૬ ઉપર ૧૦૪૪, ૧૦૫૭, ૧૦૭૦, ૧૦૮૨ સુધીની શક્યતા. નીચામાં ૯૮૧ નીચે ૯૭૦ સપોર્ટ ગણાય.
કોટક મહેન્દ્ર બેંક(બંધ ભાવ રૂ.૧૮૨૦.૩૫ તા.૧૩-૦૯-૨૪) ૧૭૫૬.૫૦નાં બોટમથી સુર્ધા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૭૯૨.૪૨ અને ૪૮ દિવસની ૧૭૮૪.૬૭ તેમ જ ૨૦૦ દિવસની ૧૭૭૧.૭૯ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૮૩૪ ઉપર ૧૮૫૩, ૧૮૭૫, ૧૯૦૦, ૧૯૧૦ સુધીની શક્યતા. નીચામાં ૧૮૦૪ નીચે ૧૭૯૫, ૧૭૭૫ સપોર્ટ ગણાય.
રામકો સિમેન્ટ (બંધ ભાવ રૂ.૮૫૦.૨૦ તા.૧૩-૦૯-૨૪) ૭૭૭.૮૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૮૩૪.૦૩ અને ૪૮ દિવસની ૮૨૦.૧૪ તેમ જ ૨૦૦ દિવસની ૮૩૮.૮૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ તરફની પોજીસન દર્શાવે છે. ઉપપમાં ૮૫૪ ઉપર ૮૭૬, ૮૯૮ સુધીની શક્યતા. નીચામાં ૮૪૦ નીચે ૮૩૩ સપોર્ટ ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૧૯૨૫.૦૦ તા.૧૩-૦૯-૨૪) ૫૦૨૫૫.૫૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૫૧૩૫૭.૨૮ અને ૪૮ દિવસની ૫૧૧૨૭.૬૨ તેમ જ ૨૦૦ દિવસની ૪૮૯૧૭.૪૬ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તરફ તેમ જ માસિક ધોરણે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૫૨૦૪૪ ઉપર ૫૨૨૦૦, ૫૨૪૩૦, ૫૨૬૫૦, ૫૨૮૭૦, ૫૩૦૮૦, ૫૩૩૦૧ સુધીની શક્યતા. નીચામાં ૫૧૭૭૦ નીચે ૫૧૫૦૦, ૫૧૧૫૦ સપોર્ટ ગણાય.
નિફટી ફયુચર (બંધ ૨૫૩૬૩.૫૦ તા.૧૩-૦૯-૨૪) ૨૪૮૧૬નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૫૦૯૦.૫૦ અને ૪૮ દિવસની ૨૪૬૩૬.૪૫ તેમ જ ૨૦૦ દિવસની ૨૨૮૯૭.૯૦ છેે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે. અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણેે ઓવરબોટ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૫૪૩૩ ઉપર ૨૫૨૨૦, ૨૫૬૧૦, ૨૫૭૦૦, ૨૫૮૦૦, ૨૫૯૦૦ સુધીની શક્યતા. નીચામાં ૨૫૩૦૦ નીચે ૨૫૧૦૦, ૨૫૯૮૭ સપોર્ટ ગણાય.
સાયોનારા
સફળતા જિંદગીની, હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી. -બેફામ.