સેન્સેક્સ અને નિફટી ફયુચરમાં 78500 અને 23850 મહત્ત્વની સપાટીઓ
- ચાર્ટ સંકેત - અશોક ત્રિવેદી
બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૭૯૨૧૨.૫૩ તા.૨૫-૦૪-૨૦૨૫) ૮૦૨૫૪.૫૫ સુધી ગયા બાદ વેચવાલી જોવા મળે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૭૭૯૨૨.૦૧ અને ૪૮ દિવસની ૭૬૬૩૦.૧૨ તેમ જ ૨૦૦ દિવસની ૭૭૧૨૨.૪૨ છે. દૈનિક અને અઠવાડિક એમએ સીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૦૧૩૦, ૮૦૨૫૫ કુદાવે તો ૮૦૨૭૫, ૮૦૯૫૦, ૮૧૬૩૦ સુધીની શક્યતા. નીચામોં ૭૮૬૦૫ નીચે ૭૮૫૦૦ તુટતાં વેચવાલી વધતી જોવાશે. ૭૮૫૦૦ નીચે ૭૮૦૦૦, ૭૭૪૯૦, ૭૬૯૪૦, ૭૬૩૯૦, ૭૫૮૪૦, ૭૫૨૯૦, ૭૪૭૩૦, ૭૪૧૦૦ સુધીની શક્યતા. તા.૭મી મે સુધી બોટમ બની શકે. સીમાડાનાં સમાચાર જોતાં રહેવું ઉછાળે વેચવાલી જોવાશે.
આરતી ઈન્ડ. (બંધ ભાવ રૂ.૪૨૮.૯૫ તા.૨૫-૦૪-૨૫) ૩૪૪.૨૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૪૧૦.૫૮ અને ૪૮ દિવ સની ૪૦૬.૪૭ તેમ જ ૨૦૦ દિવસની ૪૭૮.૭૨ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૪૩૬ અને ૫૫૦ કુદાવે તો ૪૭૮ મહત્ત્વની સપાટી ગણાય. જે કુદાવે તો ૪૮૮, ૫૦૩ સુધીની શક્યતા. નીચામાં ૪૨૦ નીચે ૪૧૨ સપોર્ટ ગણાય. ૪૧૨ નીચે ૩૯૬ મહત્ત્વની સપાટી ગણાય.
એસ્ટ્રાલ લી.(બંધ ભાવ રૂ. ૧૩૪૩.૬૦ તા.૨૫-૦૪-૨૫) ૧૨૪૪.૦૫નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૩૩૭.૧૩ અને ૪૮ દિવસની ૧૩૫૬.૪૯ તેમ જ ૨૦૦ દિવસની ૧૬૨૭.૨૫ છે.ઉપરમાં ૧૩૫૧, ૧૩૯૦, ૧૪૧૩ ઉપર ૧૪૩૧, ૧૪૭૫ સુધીની શકયતા. નીચામાં ૧૩૨૬ નીચે ૧૩૧૮ સપોર્ટ ગણાય. ૧૩૧૮ નીચે ૧૨૭૨ મહત્ત્વની સપાટી ગણાય.
ઓરોબિન્દો ફાર્મા (બંધ ભાવ રૂ.૧૨૨૦.૧૦ તા.૨૫-૦૪-૨૫) ૧૦૧૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૧૭૭.૩૯ અને ૪૮ દિવસની ૧૧૫૭.૦૫ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૧૩.૦૭ છે.દૈનિક અને અઠવાડિક એમએસીડી સ ુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૨૨૮, ૧૨૬૪, ૧૨૭૯ ઉપર ૧૩૦૧, ૧૩૩૭, ૧૩૭૦ સુધીની શક્યતા. નીચામાં ૧૨૦૪ નીચે ૧૧૮૪, ૧૧૭૦ સપોર્ટ ગણાય.
સીડીએસએલ (બંધ ભાવ રૂ.૧૩૩૦.૯૦ તા.૨૫-૦૪-૨૫) ૧૦૭૯.૯૦નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૬૯.૩૨ અને ૪૮ દિવ સની ૧૨૫૩.૮૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૩૧૯.૩૨ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. ઉપરમાં ૧૩૪૨ અને ૧૩૭૭ ઉપર ૧૪૦૦ કુદાવે તો ૧૪૬૦, ૧૪૭૫ સુધીની શક્યતા. નીચામાં ૧૨૯૧ નીચે ૧૨૭૨ સપોર્ટ ગણાય. ૧૨૭૧ નીચે ૧૨૨૪ મહત્ત્વની સપાટી ગણાય.
હિરો મોટર (બંધ ભાવ રૂ.૩૮૯૫.૫૦ તા.૨૫-૦૪-૨૫) ૩૩૪૪નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૩૮૦૬.૭૧ અને ૪૮ દિવસની ૩૭૯૮.૪૪ તેમ જ ૨૦૦ દિવસની ૪૨૪૬.૪૯ છે. ઉપરમાં ૩૯૮૮ ઉપર ૪૦૧૩, ૪૦૮૦, ૪૧૪૭, ૪૧૮૫ સુધીની શક્.તા. નીચામાં ૩૮૩૯, સપોર્ટ ગણાય. ૩૮૩૯ નીચે ૩૮૧૨, ૩૭૧૨ મહત્ત્વની સપાટી ગણાય.
ઈન્ડસ ઈન્ડ બેંક (બંધ ભાવ રૂ.૮૨૨.૩૫ તા.૨૫-૦૪-૨૫) ૬૩૭નાં બોટમથી સુધારા તરફી છે. હાલ ૧૨ દિવ સની એવરેજ ૭૬૪.૫૮ અને ૪૮ દિવ સની ૮૦૯.૬૧ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૫૨.૦૮ છે. દૈનિક, એમએસીડી સુધારા તરફી છે. અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૮૪૨ ઉપર ૮૪૬ કુદાવે તો ૮૭૬, ૯૦૬, ૯૩૨ સુધીની શક્યતા. નીચામાં૭૭૫ સપોર્ટ ગણાય. ૭૭૫ નીચે ૭૫૫ મહત્ત્વની સપાટી ગણાય.
બેંક નિફટી ફયુચર (બંધ ૫૪૭૨૪.૦૦તા.૨૫-૦૪-૨૫) ઉપરમાં ૫૫૯૦૦.૨૦ સુધી ગયા બાદ વેચવાલી જોવા મળે છે. હાલ૧૨ દિવસની એવરેજ ૫૩૫૬૨.૧૭ અને ૪૮ દિવસની ૫૧૨૯૯.૨૭ તેમ જ ૨૦૦ દિવસની ૫૦૪૯૦.૦૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. ઉપરમાં ૫૫૫૫૫ ઉપર ૫૫૯૦૦ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૪૪૦૦ નીચે ૫૪૨૫૦, ૫૩૮૫૦, ૫૩૪૫૦, ૫૩૦૫૦, ૫૨૬૩૦, ૫૨૨૨૦, ૫૧૮૧૦, ૫૧૩૮૫ સુધીની શક્યતા.
નિફટી ફયુચર (બંધ ૨૪૧૩૯.૧૦ તા.૨૫-૦૪-૨૫) ઉપરમાં ૨૪૫૧૧ સુધી ગયા બાદ વેચવાલી જોવા મળે છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૬૯૫.૨૩ અને ૪૮ દિવસની ૨૩૩૦૬.૦૦ તેમ જ ૨૦૦ દિવસની ૨૩૪૫૯.૮૮ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરબોટ તેમ જ માસિક ધોેરણે ન્યુટ્રલ તરફની પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૨૪૧૮૦, ૨૪૩૫૦, ૨૪૫૧૧ કુદાવે તો ૨૪૫૬૦, ૨૪૭૪૦, ૨૪૯૩૦ સુધીની શકયતા. નીચામાં ૨૩૯૭૫ નીચે ૨૩૮૫૦ તુટતા ૨૩૬૮૦, ૨૩૫૧૦, ૨૩૩૫૦, ૨૩૧૮૦, ૨૩૦૨૦, ૨૨૮૫૦, ૨૨૬૫૦, ૨૨૫૪૦ સુધીની શકયતા.
સાયોનારા
અંત જો હોય તો ભેટે જ મરણ રસ્તા પર, હોય આયુષ્ય તો ફાંસીની સજા રોકે છે. -ખલીલ ધનતેજવી.