For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ઈન્ડેક્સ નીચામાં 58795 અને નિફટી ફયુચરમાં 17345 રસાકસીભરી સપાટી

Updated: Mar 12th, 2023

Article Content Image

- ચાર્ટ સંકેત- અશોક ત્રિવેદી

બીએસઈ ઈન્ડેક્સ (બંધ ૫૯૧૩૫.૧૩ તા.૧૦-૦૩-૨૩) ૬૦૪૯૮.૪૮ સુધીનો ઉછાળો દર્શાવી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૫૯૮૮૨.૧૮અને ૪૮ દિવસની ૬૦૨૯૦.૨૩ તેમ જ ૨૦૦ દિવસની ૫૯૨૩૪.૯૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૫૯૨૬૩ ઉપર ૫૯૭૫૧, ૬૦૪૯૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૫૮૮૮૪ નીચે ૫૮૭૯૫ તુટે તો ૫૮૪૭૦, ૫૮૦૦૦, ૫૭૫૫૦ મહત્ત્વનાં સપોર્ટ ગણાય. શુક્રવારે મોટો ગેપ પડયો છે. નીચા મથાળે વેચનારે સાવચેત રહેવું.

મહેન્દ્ર એન્ડ મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૧૨૨૬.૭૦ તા.૧૦-૦૩-૨૩) ૧૩૯૭નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૨૮૭ અને ૪૮ દિવસની ૧૩૦૮.૦૬ તેમ જ ૨૦૦ દિવસની ૧૨૧૦.૮૮ છે. દૈનિક અને અઠવાડિક ધોરણે ઓવરસોલ્ડ તેમ જ માસિક ધોરણે ઓવરબોટથી ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૨૬૨ ઉપર ૧૨૮૦ પ્રતિકાર સપાટી ગણાય.  નીચામાં  ૧૨૨૫ નીચે  ૧૨૧૯, ૧૨૦૮ મહત્ત્વની સપાટી સમજવી. જેની નીચે વેચવાલી વધતી જોવાશે.

મુથૂત ફાયનાન્સ (બંધ ભાવ રૂ.૯૪૨.૭૫ તા.૧૦-૦૩-૨૩) ૧૧૫૮.૭૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૯૬૩.૫૭ અને ૪૮ દિવસની ૧૦૦૯.૯૨ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૮૫.૬૧ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૯૭૫ મહત્ત્વની કલોઝિંગ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૯૨૭ તુટશે તો  નબળાઈ વધતી જોવાશે.

પીવીઆર (બંધ ભાવ રૂ.૧૫૧૯.૦૫ તા.૦૩-૦૩-૨૩) ૧૯૨૫.૪૫નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૫૭૭.૩૪ અને ૪૮ દિવસની ૧૬૫૭.૦૭ તેમ જ ૨૦૦ દિવસની ૧૭૨૯.૪૦ છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૫૪૮ ઉપર ૧૫૭૫ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૪૯૭ નીચે ૧૪૮૫ તુટશે તો ૧૪૭૧, ૧૪૦૯ સુધીની શ ક્યતા.

રિલાયન્સ (બંધ ભાવ રૂ.૨૩૨૨.૭૦ તા.૧૦-૦૩-૨૩) ૨૭૫૫નાં ટોપથી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ ૨૩૭૨.૭૭ અને ૪૮ દિવસની ૨૪૧૭.૮૭ તેમ જ ૨૦૦ દિવસની ૨૪૮૦.૩૭ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે.  અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે. દૈનિક ધોરણે ન્યુટ્રલ, અઠવાડિક ધોરણે ન્યુટ્રલ તરફ તેમ જ માસિક ધોરણે  ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૨૪૧૯ અને ૨૪૫૦  મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૨૩૧૩ નીચે  ૨૨૯૩ મહત્ત્વનો સપોર્ટ ગણાય.

ટેક મહેન્દ્ર (બંધ ભાવ રૂ.૧૦૬૧.૨૫ તા.૧૦-૦૩-૨૩) ૧૧૫૬.૮૫ના૪ં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ ૧૦૯૨.૦૯ અને ૪૮ દિવસની ૧૦૬૪.૩૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૦૭૯.૯ છે. દૈનિક એમએસીડી નરમાઈ તરફી છે.  અઠવાડિક એમએસીડી સુધારા તરફી છે. દૈનિક ધોરણે ઓવરસોલ્ડ,  અઠવાડિક તેમ જ માસિક ધોરણે ન્યુટ્રલ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૧૦૯૦ ઉપર ૧૧૧૦ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૧૦૪૧ નીચે ૧૦૨૫ સપોર્ટ ગણાય.

પીઈએલ (બંધ ભાવ રૂ.૭૪૫.૪૦ તા.૧૦-૦૩-૨૩) ૯૦૯.૯૦નાં ટોપથી નરમાઈ તરફી છે. હાલ ૧૨ દિવસની એવરેજ  ૭૯૦.૨૦ અને ૪૮ દિવસની ૮૨૩.૧૪  તેમ જ ૨૦૦ દિવસની ૯૧૪.૧૧  છે. દૈનિક અને અઠવાડિક એમએસીડી  નરમાઈ તરફી છે. દૈનિક, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ પોજીસન દર્શાવે છે. ઉપરમાં ૭૮૧ પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં ૭૪૩ નીચે  ૭૬૦ સુધીની શક્યતા.

બેંક નિફટી ફયુચર (બંધ ૪૦૬૦૬.૦૫ તા.૧૦-૦૩-૨૩) ઉપરમાં ૪૧૭૯૯ સુધીનો ઉછાળો દર્શાવી  નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૪૧૧૨૩.૧૧ અને ૪૮ દિવસની ૪૧૫૦૩.૨૪ તેમ જ ૨૦૦ દિવસની ૪૦૧૮૨.૮૩ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે.  અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે  ઓવરબોટ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૪૧૦૫૦ ઉપર ૪૧૩૬૯, ૪૧૭૯૯ મહત્ત્વની પ્રતિકાર સપાટી ગણાય. નીચામાં  ૪૦૪૬૨ નીચે  ૪૦૧૮૭, ૪૦૦૮૦, ૩૯૫૯૭ સપોર્ટ ગણાય.

નિફટી ફયુચર (બંધ ભાવ ૧૭૪૪૯.૫૦ તા.૧૦-૦૩-૨૩) ઉપરમાં  ૧૭૮૬૩.૯૦ સુધીનો ઉછાળો દર્શાવી નરમાઈ તરફી છે.  હાલ ૧૨ દિવસની એવરેજ  ૧૭૬૬૫.૧૦ અને ૪૮ દિવસની ૧૭૮૪૭.૧૦ તેમ જ ૨૦૦ દિવસની ૧૭૬૨૪.૨૨ છે. દૈનિક એમએસીડી સુધારા તરફી છે.  અઠવાડિક એમએસીડી નરમાઈ તરફી છે.  દૈનિક ધોરણે ઓવરબોટ તરફ, અઠવાડિક તેમ જ માસિક ધોરણે ઓવરસોલ્ડ તરફની પોજીસન દર્શાવે છે.  ઉપરમાં ૧૭૪૯૦ ઉપર ૧૭૬૩૫ પ્રતિકાર સપાટી ગણાય. જેની ઉપર  ૧૭૮૧૯ મહત્ત્વની સપાટી ગણાય. નીચામાં ૧૭૩૬૭ નીચે ૧૭૩૪૫ તુટે તો  ૧૭૨૯૫, ૧૭૭૮૦ સુધીની શક્યતા.  શુક્રવારે મોટો ગેપ પડયો છે.  નીચા મથાળે વેચનારે સાવચેત રહેવું.

સાયોનારા

એ રાહનાં રાહી જ વિખૂટા નથી પડતાં, જે રાહના આગળ જતાં ફાંટા નથી પડતા.                     

 -હરીશ ઠક્કર


Gujarat