Get The App

આજનુ પંચાંગ તા.3-5-2022, મંગળવાર

Updated: May 2nd, 2022

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.3-5-2022, મંગળવાર 1 - image

અક્ષયતૃતિયા-અખાત્રીજ

રમજાન ઈદ

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૮ મિ.

સૂરત સૂર્યોદય : ૬ ક. ૦૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૩ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૩ મિ. (સૂ) ૬ ક. ૫૬ મિ. (મું) ૬ ક. ૫૯ મિ.

જન્મ રાશિ : વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે.

નક્ષત્ર : રોહિણી ૨૭ ક. ૧૮ મિ. સુધી પછી મૃગશીર્ષ નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-મેષ મંગળ-કુંભ, બુધ-વૃષભ, ગુરુ-મીન, શુક્ર-મીન, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-વૃષભ.

હર્ષલ (યુરેનસ)-મેષ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી સં. શાકે : ૧૯૪૪ શુભકૃત/ જૈન વીર સંવત - ૨૫૪૮

ઉત્તરાયણ/દક્ષિણાયન ગ્રીષ્મ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક: વૈશાખ/૧૨/ વ્રજ માસ: વૈશાખ

માસ-તિથિ-વાર - વૈશાખ સુદ-ત્રીજ

- અક્ષયતૃતિયા - અખાત્રીજ

- પરશુરામ જયંતી

- બદ્રિનાથ યાત્રા

- મુ. શવ્વાલ માસ પ્રારંભ

- રમજાન ઈદ

- ઈદ ઉલ ફિત્ર

- વૃદ્ધિતિથિ

- ત્રેતાયુગાદી

- વર્ષીતપના પારણા

- આંતરરાષ્ટ્રીય સૂર્ય દિવસ (વિશ્વ ઉર્જા દિન)

મુસલમાની હિજરીસન : ૧૪૪૩ શવ્વાલ માસનો પ્રથમ રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૧- આદર માસનો ૨૧મો રોજ રામ