ભાનુ સપ્તમી
શ્રીનાથજી પાટોત્સવ
દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૭ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૧ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૭ ક.૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૩ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૫ મિ. (સુ) ૮ ક. ૦૨ મિ. (મું) ૮ ક.૦૦ મિ.
જન્મ રાશિ : તુલા (ર. ત.) રાશિ આવે.
નક્ષત્ર : સ્વાતિ ૨૯ ક. ૦૩ મિ. સુધી પછી વિશાખા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય- મકર, મંગળ- મકર, બુધ- કુંભ, ગુરૂ- મિથુન (વ), શુક્ર- કુંભ, શનિ- મીન, રાહુ- કુંભ, કેતુ- સિંહ, ચંદ્ર- તુલા, હર્ષલ (યુરેનસ)- વૃષભ, નેપ્ચ્યુન- મીન, પ્લુટો- મકર, રાહુકાળ : ૧૬-૩૦ થી ૧૮-૦૦ (દ. ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર, શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨, ઉત્તરાયણ, શિશિરઋતુ રાષ્ટ્રીય દિનાંક :માઘ ૧૯, વ્રજ માસ : ફાલ્ગુન : ૭, માસ તિથિ વાર : મહા વદ સાતમ.
- ભાનુ સપ્તમી
- શ્રીનાથજી પાટોત્સવ
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૧૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ શહેરેવર માસનો ૨૮મો રોજ જમીઆદ.


