Get The App

આજનુ પંચાંગ તા.6/2/2026,શુક્રવાર

Updated: Feb 6th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.6/2/2026,શુક્રવાર 1 - image

સૂર્ય ઘનિષ્ઠા ૧૪ ક. ૦૫ મિ. થી

બુઘ ઉદય પશ્ચિમમાં

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૦ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૨ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૬ મિ. (સુ) ૮ ક. ૦૩ મિ. (મું) ૮ ક. ૦૦ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવે.

નક્ષત્ર : હસ્ત૨૪ ક. ૨૪ મિ. સુધી પછી ચિત્રા નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-કુંભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર

રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૧૭ વ્રજમાસ : ફાલ્ગુન-૫

માસ-તિથિ-વાર :- મહા વદ પાંચમ

- સૂર્ય ઘનિષ્ઠા ૧૪ ક. ૦૫ મિ. થી

- બુધ ઉદય પશ્ચિમમાં

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૧૭મો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૫ શહેરેવર માસનો ૨૫ મો રોજ અશીશવંધ