Get The App

આજનુ પંચાંગ તા.5/2/2026,ગુરૂવાર

Updated: Feb 5th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.5/2/2026,ગુરૂવાર 1 - image

શુક્ર, કુંભમાં ૨૫ ક. ૧૨ મિ.થી સંકષ્ટ ચતુર્થી

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ

રાત્રિના ચોઘડિયા :  અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૦ મિ.

મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૩૨ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૭ મિ. (સુ) ૮ (ક.) ૦૪ મિ. (મું) ૮ ક. ૦૧ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ) રાશિ આવે.

નક્ષત્ર : ઉત્તરા ફાલ્ગુની ૨૨ ક. ૫૮ મિ. સુધી પછી હસ્ત નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય - મકર, મંગળ-મકર, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-કુંભમાં ૨૫ ક. ૧૨ મિ.થી, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-કન્યા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૧૬ વ્રજ માસ : ફાલ્ગુન-૪

માસ-તિથિ-વાર : મહા વદ ચોથ

- સંકષ્ટ ચતુર્થી - ચંદ્રોદય રાતના ૯ ક. ૫૩ મિ.

- શુક્ર, કુંભમાં ૨૫ ક. ૧૨ મિ.થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૧૬મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ શહેરેવર માસનો ૨૪મો રોજ દીન