રંગનાથ જયંતિ
દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ
રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૪૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૪૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૯ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૩૪ મિ., (સુ) ૭ (ક.) ૩૦ મિ (મું) ૭ ક. ૨૭ મિ.
જન્મરાશિ : મકર (ખ.જ.) સવારના ૬ ક. ૪૮ મિ. સુધી પછી કુંભ
નક્ષત્ર : ધનિષ્ઠા ૧૮ ક. ૫૧ મિ. સુધી પછી શતભિષા
ગોચર ગ્રહ : સૂર્ય-તુલા, મંગળ-વૃશ્ચિક, બુધ-વૃશ્ચિક, ગુરૂ-કર્ક, શુક્ર-કન્યા, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-મકર સવારના ૬ ક. ૪૮ મિ. સુધી પછી કુંભ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ-૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિંગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
દક્ષિણાયન હેમંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : કાર્તિક ૯ વ્રજ માસ : કાર્તિક
માસ-તિથિ-વાર : કારતક સુદ નોમ
- રંગનાથ જયંતિ (નારેશ્વર)
- સરદાર પટેલની જન્મજયંતિ
- ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ
- જગધાત્રી પૂજા (બંગાળ)
- અનલા નવમી (ઓરિસ્સા)
- પંચક ૬ ક. ૪૮ મિ.થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ જમાદીઉલઅવ્વલ માસનો ૮મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ખોરદાદ માસનો ૧૮મો રોજ રશ્ને


