સૂર્ય રેવતી નક્ષત્રમાં ૨૦ ક. ૧૦ મિ.થી
શ્રી મહાવીર જયંતી
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૩૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૨૩ મિ. (સુ) ૭ ક. ૨૨ મિ. (સુ) ૭ ક. ૨૩ મિ.
જન્મરાશિ : સિંહ (મ,ટ) રાશિ ૨૧ ક. ૩૪ મિ. સુધી પછી કન્યા (પ,ઠ,ણ) રાશિ આવે.
નક્ષત્ર : પુર્વાફાલ્ગુનિ ૧૫ ક. ૨૧ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુનિ નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ ૨૧ ક. ૩૪ મિ. સુધી પછી કન્યા. હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૫:૦૦ થી ૧૬:૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ વસંત ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૧૦ વ્રજમાસ : ચૈત્ર-૨૮
માસ-તિથિ-વાર :- ચૈત્ર સુદ તેરસ
- નૃસિંહ દોલોત્સવ
- શ્રી મહાવીર જ્યંતિ
- શિવદમનોત્સવ
- સૂર્ય રેવતી નક્ષત્રમાં ૨૦ ક. ૧૦ મિ. થી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શવ્વાલ માસનો ૧૧ રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૧૯ મો રોજ ફરવરદીન


