Get The App

આજનુ પંચાંગ તા.31/1/2026, શનિવાર

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.31/1/2026, શનિવાર 1 - image

શ્રી વિશ્વકર્મા જયંતી

શ્રી મોઢેશ્વરી પાટોત્સવ

દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ

રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૦ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૭ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૯ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૮ મિ. (સુ) ૮ (ક) ૦૬ મિ. (મું) ૮ ક. ૦૨ મિ.

જન્મરાશિ : મિથુન (ક.છ.ઘ.) ૨૦ ક. ૦૧ મિ. સુધી પછી કર્ક (ડ.હ.) રાશિ આવે.

નક્ષત્ર : પુનર્વસુ ૨૫ ક. ૩૫ મિ. સુધી પછી પુષ્ય નક્ષત્ર આવે

ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-મકર, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન, ૨૦ ક. ૦૧ મિ. સુધી પછી કર્ક, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૧૧ વ્રજ માસ : માઘ-૨૬

માસ-તિથિ-વાર : મહા સુદ તેરસ

- શ્રી વિશ્વકર્મા જયંતી

- શ્રી મોઢેશ્વરી પાટોત્સવ (મોઢેરા)

- ભાગી તિથિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ સાબાન માસનો ૧૧ મો રોજ

પારસી શહેનશાહી : વર્ષ ૧૩૯૫ શહેરેવર માસનો ૨૦ મો રોજ બહેરામ