આજનુ પંચાંગ તા.31-8-2023, ગુરૂવાર
ક્ષયતિથિ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.
નવકારસી સમય: (અ) ૭ ક. ૧૧ મિ. (સુ) ૭ ક. ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કુંભ (ગ.સ.શ.ષ.) રાશિ આવશે.
નક્ષત્ર : શતભિષા ૧૭ ક. ૪૬ મિ. સુધી પછી પૂર્વાભાદ્રપદ
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મેષ શુક્ર-કર્ક (વ.), શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા ચંદ્ર-કુંભ
હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત: ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન /જૈનવીર સંવત ૨૫૪૯
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૯ / વ્રજ માસ નિજ શ્રાવણ
માસ-તિથિ-વાર : નિજ શ્રાવણ સુદ પૂનમ
- એકમનો ક્ષય - ક્ષયતિથિ
- અમરનાથ યાત્રા સમાપ્ત
- ગાયત્રી પુરશ્ચરણ પ્રારંભ
- સૂર્ય પૂર્વા ફાલ્ગુનીમાં ૯ ક. ૩૩ મિ. થી વાહન-મોર
- વાતાવરણમાં ફેરફાર !
- વરસાદ પડે !
- બૃ્રહસ્પતિ પૂજન
- નારાયણ ગુરુ જયંતિ (કેરાલા)
- સ્થાનિક સ્વશાસન દિન Local Self Government Day
મુસલમાની હિજરીસન : ૧૪૪૫ સફર માસનો ૧૪ મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ફરવરદીન માસનો ૧૬ મો રોજ મેહેર