Get The App

આજનુ પંચાંગ તા.31-8-2022, બુધવાર

Updated: Aug 30th, 2022

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.31-8-2022, બુધવાર 1 - image

ગણેશ ચતુર્થી અં.અ.-૨૧ ક. ૧૪ મિ.

જૈ. સંવત્સરી (ચ.પક્ષ)

શુક્ર સિંહમાં ૧૬ ક. ૧૮ મિ.થી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૧ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૫ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૩ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૦૯ મિ. (સુ) ૭ ક. ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.

જન્મરાશિ : કન્યા (પ.ઠ.ણ.) બપોરના ૧૨ ક. ૦૩ મિ. સુધી પછી તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : ચિત્રા ૨૪ ક. ૧૩ મિ. સુધી પછી સ્વાતિ

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-વૃષભ, બુધ-કન્યા, ગુરૃ-મીન, શુક્ર-સિંહમાં ૧૬ ક. ૧૮ મિ.થી, શનિ(વ)-મકર, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-કન્યા બપોરના ૧૨ ક. ૦૩ મિ. સુધી પછી તુલા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૮ પ્રમાદી શાકે : ૧૯૪૪ શુભકૃત/જૈનવીર સંવત : ૨૫૪૮ દક્ષિણાયન શરદ ઋતુ/રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૯ વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : ભાદરવા સુદ ચોથ

- ગણેશ ચતુર્થી - ચંદ્ર અસ્ત - ૨૧ ક. ૧૪ મિ.

- વિનાયક ચોથ

- જૈ. સંવત્સરી (ચ.પક્ષ)

- શુક્ર સિંહમાં ૧૬ ક. ૧૮ મિ.થી

- સરસ્વતી પૂજન (ઓરિસ્સા)

- સૌભાગ્ય ચતુર્થી (બંગાળ)

- મેડમ મોન્ટેસરીનો જન્મ દિવસ

- ટેલીવિઝનના શોધક જ્હોન લોગી બર્ડનો જન્મદિવસ

- સ્થાનિક સ્વશાસન દિન

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ સફર માસનો ૩ જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ ફરવરદીન માસનો ૧૬મો રોજ મહેર