Get The App

આજનુ પંચાંગ તા.30-5-2023, મંગળવાર

Updated: May 30th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.30-5-2023, મંગળવાર 1 - image

શુક્ર કર્કમાં ૧૯ ક. ૪૧ મિ.થી

દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ

રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૦ મિ.

સુરત સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સુ) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.

નક્ષત્ર : આજે હસ્ત નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-મેષ, ગુરૂ-મેષ, શુક્ર-કર્કમાં ૧૯ ક. ૪૧ મિ. થી, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯/ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯

ઉત્તરાયણ ગ્રીષ્મ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : જેઠ ૯ વ્રજ માસ : જ્યેષ્ઠ

માસ-તિથિ-વાર : જેઠ સુદ દસમ

- ગંગા દશહરા

- ગંગા પૂજન

- રામેશ્વર પ્રતિષ્ઠા દિન

- શુક્ર કર્કમાં ૧૯ ક. ૪૧ મિ.થી

- બજારોમાં વધઘટ

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ જિલ્કાદ માસનો ૯મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ દએ માસનો ૧૮ મો રોજ રશ્ને