Get The App

આજનુ પંચાંગ - તા.30/03/2026, સોમવાર

Updated: Mar 29th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.30/03/2026, સોમવાર 1 - image

સોમપ્રદોષ

શ્રી વામન-મદન દ્વાદશી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૨ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૩૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૧ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૩૬ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૦ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૨૪ મિ. (સુ) ૭ (ક.) ૨૩ મિ. (મું) ૭ ક. ૨૪ મિ.

જન્મરાશિ : સિંહ (મ.ટ.) રાશિ આવે.

નક્ષત્ર : મઘા ૧૪ ક. ૪૮ મિ. સુધી પછી પુર્વાફાલ્ગુની નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મીન, મંગળ-કુંભ, બુધ-કુંભ, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મેષ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-કન્યા/સિંહ, ચંદ્ર-સિંહ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦ ૦(દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૮ પરાભવ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ વસંતઋતુ રાષ્ટ્રીય દિનાંક : ચૈત્ર ૯ વ્રજ માસ ચૈત્ર-૨૭

માસ-તિથી-વાર : ચૈત્ર સુદ બારસ

- શ્રી વામન-મદન દ્વાદશી

- સોમપ્રદોષ

- વિષ્ણુદમનોત્સવ

- અનંગ ત્રયોદશી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શવ્વાલ માસનો ૧૦મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ આવાં માસનો ૧૮મો રોજ