આજનુ પંચાંગ - તા.30/6/2025, સોમવાર
અષાઢી પાંચમ
દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૦૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૭ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૪૮ મિ. (સુ) ૬ ક. ૫૦ મિ. (મું) ૬ ક. ૫૪ મિ.
જન્મરાશિ : સિંહ ( મ,ટ) રાશિ આવે.
નક્ષત્ર : મધા ૭ ક. ૨૯ મિ. સુધી પછી પુર્વાફાલ્ગુની નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-સિંહ, બુધ-કર્ક, ગુરૂ-મિથુન,
શુક્ર-વૃષભ, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-સિંહ
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક અષાઢ ૯ વ્રજમાસ : અષાઢ
માસ-તિથિ-વાર : અષાઢ સુદ પાંચમ
- અષાઢી પાંચમ
- શ્રી દ્વારકાધિશ પાટોત્સવ (કાંકરોલી)
- વલ્લભાચાર્ય વેંકુંઠગમન
- કુમાર ષષ્ઠી
મુસલમાની હિજરીસન ૧૯૪૭ મહોરમ માસનો ૪ થો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૪ બહમન માસનો ૨૦મો રોજ બહેરામ