આજનુ પંચાંગ તા.30/8/2025,શનિવાર

બુધ સિંહમાં ૧૬ ક. ૪૪ મિ.થી
દિવસના ચોઘડિયા : કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ
રાત્રિના ચોઘડિયા : લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.
મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૮ મિ.
નવકારસી સમય : (અ) ૭ ક. ૧૦ મિ. (સુ) ૭ (ક.) ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.
જન્મરાશિ : તુલા (ર.ત.) સવારના ૭ ક. ૫૨ મિ. સુધી પછી વૃશ્ચિક (ન.ય.) રાશિ આવશે.
નક્ષત્ર : વિશાખા ૧૪ ક. ૩૮ મિ. સુધી પછી અનુરાધા.
ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહમાં ૧૬ ક. ૪૪ મિ.થી, ગુરૂ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા સવારના ૭ ક. ૫૨ મિ. સુધી પછી વૃશ્ચિક
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૯.૦૦ થી ૧૦.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૮ વ્રજ માસ : ભાદ્રપદ
માસ-તિથિ-વાર : ભાદરવા સુદ સાતમ
- બુધ સિંહ રાશિમાં ૧૬ ક. ૪૪ મિ. થી
- સૂર્ય પૂર્વાફાલ્ગુનીમાં ૨૧ ક. ૪૬ મિ.થી વાહન ભેંસ
- વરસાદનું જોર ઘટે !
- બજારોમાં વધઘટ ?
- મેલાપાટ (કાશ્મીર)
- લલિતા સપ્તમી (બંગાળ-ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૬ઠ્ઠો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ ફરવરદીન માસનો ૧૬મો રોજ મેહેર









