Get The App

આજનુ પંચાંગ તા.30-8-2023, બુધવાર

Updated: Aug 30th, 2023

GS TEAM


Google News
Google News
આજનુ પંચાંગ તા.30-8-2023, બુધવાર 1 - image


રક્ષાબંધન, વ્રતની પૂનમ

નાળીયેરી પૂનમ

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૩ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૬ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૧ મિ. (સુ) ૭ ક. ૧૧ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.

જન્મરાશિ : મકર (ખ.જ.) સવારના ૧૦ ક. ૧૮ મિ. સુધી પછી કુંભ (ગ.સ.શ.ષ) રાશિ આવશે.

નક્ષત્ર : ઘનિષ્ઠા ૨૦ ક. ૪૮ મિ. સુધી પછી શતભિષા નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-સિંહ, ગુરૂ-મેષ, શુક્ર-કર્ક (વ.) શનિ-કુંભ, રાહુ-મેષ કેતુ-તુલા, ચંદ્ર-મકર સવારના ૧૦ ક. ૧૮ મિ. સુધી પછી કુંભ

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૨.૦૦ થી ૧૩.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે : ૧૯૪૫ શોભન જૈનવીર સંવત : ૨૫૪૯ 

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૮ વ્રજ માસ : નિજ શ્રાવણ

માસ-તિથિ-વાર : નિજ શ્રાવણ સુદ ચૌદસ

- રંક્ષાબંધન - રક્ષા બાંધવાનું મુહુર્ત રાત્રે ૯ ક. ૦૫ મિ. પછી

- વ્રતની પૂનમ

- નાળીયેરી પૂનમ

- ઝુલન યાત્રા સમાપ્ત

- શુક્લ યજુ-અથર્વ-તૈતરિય-હિરણ્યકેશી શ્રાવણી

- કોકિલા વ્રત કમાપ્ત

- અવની જ્યંતિ

- કુલધર્મ

- બલભદ્રપૂજા (ઓરિસ્સા)

- બુધ પૂજન

- ગુજરાતી ગઝલકાર 'સૈફ પાલનપુરી'ની જન્મજ્યંતિ

મુસલમાની હિજરીસન : ૧૪૪૫ સફર માસનો ૧૩મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૩ ફરવરદીન માસનો ૧૫મો રોજ દએપમહેર

Tags :