આજનુ પંચાંગ તા.29/5/2025,ગુરૂવાર .
રંભા ત્રીજ
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૬ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.
સૂરત સૂર્યોદય : ૫ ક. ૫૮ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૩ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૦૯ મિ.
નવકારસી સમય : (અ) ૬ ક. ૪૪ મિ. (સૂ) ૬ ક. ૪૬ મિ. (મું) ૬ ક. ૫૦ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મિથુન (ક.છ.ઘ) રાશિ આવશે.
નક્ષત્ર : આદ્રા ૨૨ ક. ૩૯ મિ. સુધી પછી પુનર્વસુ.
ગોચર ગ્રહ : સૂર્ય-વૃષભ, મંગળ-કર્ક, બુધ-વૃષભ, ગુરુ-મિથુન, શુક્ર-મીન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મિથુન
હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૧૩-૩૦ થી ૧૫-૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે: ૧૯૪૭ વિશ્વાસુ, જૈનવીર સંવત - ૨૫૫૧
ઉત્તરાયણ ગ્રીષ્મઋતુ રાષ્ટ્રીય દિનાંક : જ્યેષ્ઠ ૮ વ્રર્જ માસ : જ્યેષ્ઠ
માસ-તિથિ-વાર - જેઠ સુદ ત્રીજ
- રંભા ત્રીજ
- મુ. જીલ્હેજ માસ પ્રારંભ
- શ્રી મહારાણા પ્રતાપ જયંતી
- હલ્દીઘાટી મેળો
મુસલમાની હિજરીસન : ૧૪૪૬ જીલ્હેજ માસનો ૧લો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ - દએ માસનો ૧૮મો રોજ રશને