Get The App

આજનુ પંચાંગ તા.29-6-2023, ગુરૂવાર

Updated: Jun 29th, 2023

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.29-6-2023, ગુરૂવાર 1 - image


દેવશયની એકાદશી

ગૌરીવ્રત પ્રારંભ, ચાતુર્માસ પ્રારંભ, બકરી ઈદ

દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ.

રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત.

અમદાવાદ સૂર્યોદય : ૫ ક. ૫૯ મિ. સૂર્યાસ્ત ૧૯ ક. ૨૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૦૧ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૨ મિ.

મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૦૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૪૭ મિ. (સુ) ૬ ક. ૪૯ મિ. (મું) ૬ ક. ૫૩ મિ.

જન્મરાશિ : તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : સ્વાતિ ૧૬ ક. ૩૦ મિ. સુધી પછી વિશાખા

ગોચર ગ્રહ : સૂર્ય-મિથુન, મંગળ-કર્ક, બુધ-મિથુન, ગુરૂ-મેષ, શુક્ર-કર્ક, શનિ-કુંભ, રાહુ-મેષ, કેતુ-તુલા, ચંદ્ર-તુલા

હર્ષલ (યુરેનસ) મેષ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૩.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૭૯ આનંદ સં. શાકે: ૧૯૪૫ શોભન /જૈનવીર સંવત: ૨૫૪૯ દક્ષિણાયન વર્ષા ઋતુ / રાષ્ટ્રીય દિનાંક : અષાઢ / ૮ / વ્રજ માસ : અષાઢ

માસ-તિથિ-વાર :- અષાઢ સુદ અગિયારસ

- દેવશયની- દેવપોઢી એકાદશી

- ગૌરીવ્રત-મોળાકતવ્રત પ્રારંભ

- પંઢરપુર યાત્રા

- ચાતુર્માસ પ્રારંભ

- બકરી ઈદ

- રવિનારાયણ એકાદશી (ઓરિસ્સા)

મુસલમાની હિજરીસન : ૧૪૪૪ / જીલ્હેજ  માસનો ૧૦મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૨ / બહમન  માસનો ૧૮મો રોજ રશ્ને

Tags :