આજનુ પંચાંગ તા.29/7/2025,મંગળવાર

નાગ પંચમી (દ.ગુ.)
દિવસના ચોઘડિયા : રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ.
રાત્રિના ચોઘડિયા : કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ
અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.
સુરત સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૭ મિ.
મુંબઈ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.
નવકારસી સમય (અ) ૬ ક. ૫૮ મિ. (સુ) ૬ ક. ૦૦ મિ. (મું) ૭ ક. ૦૩ મિ.
જન્મરાશિ : આજે જન્મેલા બાળકની કન્યા (પ.ઠ.ણ.) રાશિ આવશે.
નક્ષત્ર : ઉત્તરાફાલ્ગુની ૧૯ ક. ૨૮ મિ. સુધી પછી હસ્ત
ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-કન્યા
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૫.૦૦ થી ૧૬.૩૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧
દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક શ્રાવણ ૭ વ્રજમાસ : શ્રાવણ
માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ પાંચમ
- નાગપંચમી (દ.ગુ.)
- ઋક્ર-યજુ-શુક્લ શ્રાવણી
- જાગ્રત ગૌરી પંચમી (ઓરિસ્સા)
મુસલમાની હિજરીસન ૧૪૪૭ સફર માસનો ૩ જો રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૯૪ સ્પેંન્દારમદ માસનો ૧૯ મો રોજ ફરવરદીન








