જયા એકાદશી - ભીષ્મ દ્વાદશી
દિવસના ચોઘડિયા : શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ
રાત્રિના ચોઘડિયા : અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત
અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૪ મિ.
સુરત સૂર્યોદય : ૭ ક. ૧૮ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.
મુંબઇ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૮ મિ.
નવકારસી સમય : (અ) ૮ ક. ૦૯ મિ. (સુ) ૮ (ક.) ૦૬ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.
જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) ૧૮ ક. ૩૧ મિ. સુધી પછી મીથુન (ક.છ.ઘ.) રાશિ આવે.
નક્ષત્ર : રોહિણી ૭ ક. ૩૨ મિ. સુધી પછી મૃગશિર્ષ ૨૯ ક. ૩૦ મિ. સુધી પછી આદ્રા નક્ષત્ર આવે.
ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મકર, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ ચંદ્ર-વૃષભ ૧૮ ક. ૩૧ મિ. સુધી પછી મિથુન
હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧.૩૦ થી ૧૫.૦૦ (દ.ભા.)
વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨
ઉત્તરાયણ : શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૯ વ્રજ માસ : માઘ-૨૪
માસ-તિથિ-વાર : મહા સુદ અગિયારસ
- જયા એકાદશી
- ભીષ્મ દ્વાદશી
મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૯મો રોજ
પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ શહેરેવર માસનો ૧૮મો રોજ રશને


