Get The App

આજનુ પંચાંગ - તા.29/12/2025, સોમવાર

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ - તા.29/12/2025, સોમવાર 1 - image

- બુધ ધનમાં ૭ ક. ૨૩ મિ. થી પંચક ૭ ક. ૪૧ મિ. સુધી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૯ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૦ મિ. (સુ) ૮ ક. ૦૪ મિ. (મું) ૮ ક. ૦૦ મિ.

જન્મરાશિ : મીન (દ.ચ.ઝ.થ.) સવારના ૭ ક. ૪૧ મિ. સુધી પછી મેષ (અ.લ.ઈ.) રાશિ આવશે.

નક્ષત્ર : રેવતી ૭ ક. ૪૨ મિ. સુધી પછી અશ્વિની નક્ષત્ર ૩૦ ક. ૦૫ મિ. સુધી પછી ભરણી નક્ષત્ર આવશે.

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-ધનમાં ૭ ક. ૨૩ મિ. થી, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-ધન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન સવારના ૭ ક. ૪૧ મિ. સુધી પછી મેષ, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર

રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૮ વ્રજ માસ : પોષ-૨૪

માસ-તિથિ-વાર : પોષ સુદ નોમ

- બુધ ધનમાં ૭ ક. ૨૩ મિ. થી

- પંચક ૭ ક. ૪૧ મિ. સુધી

- બજારોમાં ફેરફાર !

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૮ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અમરદાદ માસનો ૧૭મો રોજ સરોશ