Get The App

આજનુ પંચાંગ તા.29/8/2025,શુક્રવાર

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.29/8/2025,શુક્રવાર 1 - image

સૂર્ય ષષ્ઠી

દિવસના ચોઘડિયા : ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ

રાત્રિના ચોઘડિયા : રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત ચલ, રોગ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૯ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૨૨ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૭ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૨૪ મિ., સૂર્યાસ્ત : ૧૮ ક. ૫૪ મિ.

નવકારસી સમય : (અ) ૭ ક. ૧૦ મિ. (સુ) ૭ (ક.) ૧૦ મિ. (મું) ૭ ક. ૧૨ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની તુલા (ર.ત.) રાશિ આવશે.

નક્ષત્ર : સ્વાતિ ૧૧ ક. ૩૯ મિ. સુધી પછી વિશાખા

ગોચર ગ્રહ : સૂર્ય-સિંહ, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-કર્ક, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-તુલા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન પ્લુટો-મકર રાહુકાળ ૧૦.૩૦ થી ૧૨.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન શરદ ઋતુ રાષ્ટ્રીય દિનાંક : ભાદ્રપદ ૭ વ્રજ માસ : ભાદ્રપદ

માસ-તિથિ-વાર : ભાદરવા સુદ છઠ

- સૂર્ય ષષ્ઠી

- બલરામ જયંતી

- કાર્તિક સ્વામી દર્શન

- ચંપા ષષ્ઠી

- મેલા પાટ (કાશ્મીર)

- સોમનાથ વ્રત (ઓરિસ્સા)

- મંથન ષષ્ઠી (બંગાળ)

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રબીઉલઅવ્વલ માસનો ૫મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ ફરવરદીન માસનો ૧૫મો રોજ દેપમહેર