Astro

આજનુ પંચાંગ તા.28/7/2025, સોમવાર

By GS TEAM
27 Jul 20251 min read
આજનુ પંચાંગ તા.28/7/2025, સોમવાર

મંગળ કન્યામાં ૧૯ ક. ૫૮ મિ.થી

દિવસના ચોઘડિયા : અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત

રાત્રિના ચોઘડિયા : ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ

અમદાવાદ સૂર્યોદય : ૬ ક. ૧૦ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૨૧ મિ.

સુરત સૂર્યોદય : ૬ ક. ૧૨ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૮ મિ.

મુંબઇ સૂર્યોદય : ૬ ક. ૧૫ મિ., સૂર્યાસ્ત : ૧૯ ક. ૧૪ મિ.

નવકારસી સમય : (અ) ૬ ક. ૫૮ મિ. (સુ) ૭ (ક.) ૦૦ મિ. (મું) ૭ ક. ૦૩ મિ.

જન્મરાશિ : સિંહ (મ.ટ.) રાતના ૧૨ ક. ૦૨ મિ. સુધી પછી કન્યા (પ.ઠ.ણ) રાશિ આવશે.

નક્ષત્ર : પૂર્વાફાલ્ગુની ૧૭ ક. ૩૬ મિ. સુધી પછી ઉત્તરાફાલ્ગુની.

ગોચર ગ્રહ : સૂર્ય-કર્ક, મંગળ-કન્યામાં ૧૯ ક. ૫૮ મિ.થી, બુધ-કર્ક, ગુરૂ-મિથુન, શુક્ર-મિથુન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-સિંહ રાતના ૧૨ ક. ૦૨ મિ. સુધી પછી કન્યા

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ ૭.૩૦ થી ૯.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૧ અનલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૧

દક્ષિણાયન વર્ષા ઋતુ રાષ્ટ્રીય દિનાંક : શ્રાવણ ૬ વ્રજ માસ : શ્રાવણ

માસ-તિથિ-વાર : શ્રાવણ સુદ ચોથ

- મંગળ કન્યામાં ૧૯ ક. ૫૮ મિ.થી

- વિનાયક ચોથ

- વાતાવરણમાં ફેરફાર !

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ સફર માસનો ૨જો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૪ સ્પેન્દારમદ માસનો ૧૮મો રોજ રશ્ને