Get The App

આજનુ પંચાંગ તા.28/1/2026, બુધવાર

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.28/1/2026, બુધવાર 1 - image

લાલા લજપતરાય જ્યંતી

દિવસના ચોઘડિયા : લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ.

રાત્રિના ચોઘડિયા : ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ.

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૨ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૩ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૯ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૫ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૫ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૨૭ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૧૦ મિ. (સુ) ૮ ક. ૦૭ મિ. (મું) ૮ ક. ૦૩ મિ.

જન્મરાશિ : વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવે.

નક્ષત્ર : કૃતિકા ૯ ક. ૨૭ મિ. સુધી પછી રોહિણી નક્ષત્ર આવે.

ગોચર ગ્રહ : સૂર્ય-મકર, મંગળ-મકર, બુધ-મકર, ગુરૂ-મિથુન (વ.) શુક્ર-મકર શનિ-મીન,  રાહુ-કુંભ,  કેતુ-સિંહ ચંદ્ર-વૃષભ

હર્ષલ (યુરેનસ) વૃષભ નેપચ્યુન-મીન, પ્લુટો-મકર, રાહુકાળ ૧૨.૦૦ થી ૧.૩૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : માઘ ૮ વ્રજ માસ : માઘ-૨૩

માસ-તિથિ-વાર : મહા સુદ દસમ

- લાલા લજપતરાય જ્યંતી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ શાબાન માસનો ૮મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ શહેરેવર માસનો ૧૭મો રોજ સરોશ