Get The App

આજનુ પંચાંગ તા.28/12/2025,રવિવાર

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
આજનુ પંચાંગ તા.28/12/2025,રવિવાર 1 - image

શાકંભરી નવરાત્રિ પ્રારંભ

દિવસના ચોઘડિયા : ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ

રાત્રિના ચોઘડિયા : શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ

અમદાવાદ સૂર્યોદય : ૭ ક. ૨૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૩ મિ.

સુરત સૂર્યોદય : ૭ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૪ મિ.

મુંબઈ સૂર્યોદય : ૭ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત : ૧૮ ક. ૦૮ મિ.

નવકારસી સમય : (અ) ૮ ક. ૦૯ મિ. (સુ) ૮ (ક) ૦૪ મિ. (મું) ૭ ક. ૫૯ મિ.

જન્મરાશિ : આજે જન્મેલા બાળકની મીન (દ.ચ.ઝ.થ.) રાશિ આવશે

નક્ષત્ર : ઉત્તરાભાદ્રપદ ૮ ક. ૪૪ મિ. સુધી પછી રેવતી

ગોચર ગ્રહ : સૂર્ય-ધન, મંગળ-ધન, બુધ-વૃશ્ચિક, ગુરૂ-મિથુન (વ.), શુક્ર-ધન, શનિ-મીન, રાહુ-કુંભ, કેતુ-સિંહ, ચંદ્ર-મીન, હર્ષલ (યુરેનસ)-વૃષભ, નેપચ્યુન-મીન, પ્લુટો-મકર રાહુકાળ : ૧૬.૩૦ થી ૧૮.૦૦ (દ.ભા.)

વિક્રમ સંવત : ૨૦૮૨ પિગલ સંવત્સર શાકે : ૧૯૪૭ વિશ્વાસુ જૈનવીર સંવત : ૨૫૫૨

ઉત્તરાયણ શિશિર ઋતુ રાષ્ટ્રીય દિનાંક : પોષ ૭  વ્રજ માસ : પોષ-૨૩

માસ-તિથિ-વાર : પોષ સુદ-આઠમ

- દુર્ગાષ્ટમી

- શાકંભરી નવરાત્રી પ્રારંભ

- પંચક

- સૂર્ય પૂર્વાષાઢા નક્ષત્રમાં ૩૦ ક. ૩૩ મિ. થી

મુસલમાની હિજરીસન : ૧૪૪૭ રજ્જબ માસનો ૭ મો રોજ

પારસી શહેનશાહી વર્ષ : ૧૩૯૫ અમરદાદ માસનો ૧૬ મો રોજ મેહેર